Friday, December 19, 2008

બ્લોગમહિમ્નસ્ત્રોત

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, બ્લોગનું માઘ્યમ અને આ બ્લોગનું પ્રશંસાત્મક પૃથક્કરણ વાંચવામાં રસ ધરાવતા મિત્રો માટે ‘નિરીક્ષક’ના ૧-૧૨-૦૮ના અંકમાં પ્રગટ થયેલો દિવ્યેશ વ્યાસનો લેખ અહીં મુક્યો છે. ફોટો પર ક્લીક કરીને એન્લાર્જ કરવાથી લેખ વાંચી શકાશે.

2 comments:

  1. Anonymous3:54:00 PM

    સાચી વાત છે.તમારા બ્લોગથી જુદા જુદા મુદ્દાઓની ચર્ચા તો થાય જ છે,ઉપરાંત એ વિશે વિચારવાનું પણ ચાલુ થાય છે.100 થી વધુ પોસ્ટ માં ગુણવત્તાનુ ધોરણ જળવાયું છે.અને બ્લોગવાચકો સાથે સંબંધ એવો સ્થપાઇ ચૂક્યો છે કે કેટલાક મિત્રો ગુજરાત સમાચારમાં તમારા લેખ નથી વાંચતા પણ બ્લોગ ચોક્કસ વાંચે છે.
    And,thanks to Divyeshbhai for having made us realise about all the good things of this blog.

    ReplyDelete
  2. સદી થઈ, વે શહસ્ત્રાબ્દીની રા!
    ઉર્વીશભાઈએ સદી કરી એ વાત તો ખબર તી, પણ ત્યારે દિવ્યેશબાબુની માફક રજૂઆત કરવાનો વિચાર ન આવ્યો. વે થોડુંક કહી દઉ. ૧૦૦મી પોસ્ઙ પડાવ તરીકે જોઈ શકાય, મંજીલ તો જેઙલું લાંબુ વિચારી શકાય એઙલી દૂર રાખવી સારી.


    સદી પુરી થઈ એ નિમિત્તે અને દિવ્યેશબાબુએ લખેલા આર્ટિકલ વાંચ્યો એઙલે કેટલાક મુદ્દા યાદ આવ્યા...
    આપણે પણ સરળતાથી બ્લોગ શરૂ કરી શકીએ એવી પ્રેરણા મળી...
    બ્લોગમાં શું શું ોય એવા સવાલો થતા તા અને બ્લોગ કંટાળાજનક ોય એવી માન્યતા ભાંગી.
    દિવ્યેશબાબુએ બ્લોગના નામમાં ડેશ ()ની જગ્યાએ અન્ડર સ્કોરની નિશાની કરી છે.
    ઉર્વીશભાઈનો બ્લોગ નિયમિત વાંચુ છુ પણ તેમાં આટલા બધા વિભાગો પણ છે, એ દિવ્યેશબાબુની બ્લોગચીઠ્ઠી વાંચ્યા પછી ખબર પડી.
    દિવ્યેશાબાબુએ એક જગ્યાએ ઉર્વીશિયમ લખ્યું છે, ત્યાં કદાચ ઉર્વીશિયન આવે એવું લાગે છે.

    ReplyDelete