‘જૂનું ઘર ખાલી કરતાં’ એ કવિતા અને તેમાં રહેલો ભાવ બહુ જાણીતાં છે. પણ જૂનું ઘર ઉતારવાની પ્રક્રિયામાંથી પ્રમાણમાં ઓછા લોકોએ પસાર થવું પડે છે. અમે અત્યારે એ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. પરદાદાનું બનાવેલું આશરે ૭૦-૭૫ વર્ષ જૂનું અને અત્યંત વહાલું મકાન તેની આવરદા આવી રહેતાં ઉતારવાનું થયું. તેની કેટલીક તસવીરો અહીં સ્લાઇડ-શો તરીકે મુકી છે. http://www.slide.com/r/gAbYyTGfiT_0bhtseRcXnxusas3Zfn3-?previous_view=mscd_embedded_url&view=original
પ્રિય ઉર્વીશભાઈ,
ReplyDeleteઆ જોઇને મને ધરતીકંપની યાદ આવી. કુદરતનો આભાર કે તમારું ઘર તમે ઉતાર્યું, એણે ના ઉતાર્યું.. આશા છે હવે અહી નવું ઘર ઉભું થઇ ગયું હશે.