Monday, January 18, 2010
કાઇટ કલેક્શન, ૨૦૧૦
અત્યાર સુધી પતંગપ્રેમની અનેક અભિવ્યક્તિઓ અથવા પતંગના એલીમેન્ટના અનેક ઉપયોગો જોયા છે. પણ આ ઉત્તરાયણ પછીના દિવસોમાં રસ્તા પર આ દૃશ્ય જોઇને નવાઇ લાગી. આશ્રમ રોડ પર એમ.જે.લાયબ્રેરી પાસેથી પસાર થઇ રહેલા આ વાહનચાલકે શર્ટ પર બાકાયદા કાગળના ટચૂકડા રંગીન પતંગ લગાડ્યા હતા. આખા શર્ટ પર દસેક જુદા જુદા કદના પતંગ હતા.
થોડા વખતમાં આ સ્ટાઇલનાં વધારે કપડાં-ડ્રેસ, ટી-શર્ટ, ચણિયાચોળી- મળતાં થઇ જાય તો નવાઇ નહીં.
થોડા વખતમાં આ સ્ટાઇલનાં વધારે કપડાં-ડ્રેસ, ટી-શર્ટ, ચણિયાચોળી- મળતાં થઇ જાય તો નવાઇ નહીં.
Labels:
Ahmedabad/અમદાવાદ,
Gujarat/ગુજરાત,
kites
Subscribe to:
Post Comments (Atom)
આ જોઈને માત્ર પતંગ પહેરીને રેમ્પ પર ચાલવાની ફેશન થઈ પડે તો કહેવાય નહી. શરીર પર માત્ર ત્રણ કે ચાર પતંગ હોય એવી મોડેલ કેવી હોટ લાગે? ;)
ReplyDelete: )
ReplyDelete