Saturday, January 09, 2010

આજે પુસ્તકો વિશેના ‘દૃષ્ટિકોણ’માં મહેન્દ્રભાઇ મેઘાણી

દર શનિવારે સાંજે સાડા સાત વાગ્યે દૂરદર્શનની ગિરનાર ચેનલ પર આવતા ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં આજે સાંજે મહેન્દ્રભાઇ મેઘાણી, ભાવનગરની શિશુવિહાર સંસ્થાના નાનકભાઇ ભટ્ટ અને ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના અઘ્યાપક-મિત્ર અશ્વિન ચૌહાણ પુસ્તકો વિશે ચર્ચા કરશે. નિર્માત્રીઃ ડો.રૂપા મહેતા. સંચાલનઃ ઉર્વીશ કોઠારી. (આ મારી જ પ્રેસનોટ છે, એવું ગણજોઃ-)

પુસ્તકપ્રેમીઓ-વાચનપ્રેમીઓ કાર્યક્રમ જુએ, પ્રતિભાવ જણાવે.

No comments:

Post a Comment