Saturday, February 28, 2009

તાળાબંધીના વિરોધની તસવીરો




કાંકરિયા મુક્તિ અભિયાન દ્વારા ગઇ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે યોજાયેલા શેરીનાટક અને સૂત્રોચ્ચારના કાર્યક્રમ વખતે કેમેરા હાથવગો ન હોવાથી તેની તસવીરો મુકી શકાઇ નથી. આજે સમીર પાઠકે લીધેલી તસવીરો મળતાં તે અહીં જાણ માટે મુકું છું.

2 comments:

  1. SALIL DALAL(TORONTO)7:31:00 PM

    'સ્લમડોગ..' વિષેની મારી કોમેન્ટમાં થયેલ એક વિગતદોષની જરૂરી સુધારણા જે તે બ્લોગ સાથે મૂકી છે.
    રસ ધરાવતા સૌ મિત્રોને તે જોઇ લેવા વિનંતિ છે.
    -સલિલ

    ReplyDelete
  2. Anonymous9:52:00 PM

    MY FAVORITE SURTI JUICE CENTER IS IN BACKGROUND...:-) TRY PINNELPLE JUICE THERE

    ReplyDelete