Saturday, June 04, 2011

બાબા, મનકી આંખે ખોલ


(અમદાવાદ ટાઉનહોલની બહાર બાબામંડળીનાં દૃશ્યો અને અધ્યાત્મનો આભાસ કરાવતાં ચિહ્નોથી આચ્છાદિત પતંજલિ પીઠની વૈભવી કાર)

(ફિલ્મ ધૂપછાંવ, 1935,ના કે.સી.ડેએ ગાયેલા અમર ભજનનો પહેલો અંતરો, બાબામંડળીનાં તમામ સાઇઝનાં બાબા-બેબીઓને અર્પણ)

બાબા, મનકી આંખે ખોલ

દુનિયા ક્યા હૈ એક તમાશા
ચાર દિનોંકી જૂઠી આશા
પલમેં તોલા પલમેં માશા
જ્ઞાન તરાઝુ લેકે હાથમેં
તોલ સકે તો તોલ, બાબા...

4 comments:

  1. Anonymous11:21:00 PM

    AT LEAST one find a way to raise issue against govt

    ReplyDelete
  2. Urvish aj kal moral entrepreneur ni chandi j chandi chhe bharat ma !

    peli kehvat kadach khoti chhe : ganda o na gaam na vase... ahiya to akha ne akha talukao vasi gaya chhe..

    pustak nu title karo : yog thi rajyog sudhi (jem railway station par sasta sahitya tarike osho nu sambhog thi samadhi sudhi vechatu tu em ano pan kaik mel padi jashe)

    ReplyDelete
  3. AT LEAST જેવુ શું હોય, ભાઇ Anonymous?

    પણ OVERALL જેવું ઘણું હોય....
    agreed UK....

    ReplyDelete
  4. Binit Modi (Ahmedabad)4:15:00 PM

    ફોટામાં દેખાતી ટાટા સુમો કારના આ ગ્રાન્ડ વિટારા મોડેલની કિંમત સહેજે આઠ લાખ રૂપિયાથી ઉપર છે. ઉત્તરાખંડ રાજ્યની રજિસ્ટ્રેશન પ્લેટ અને ગુજરાતના પ્રાંતીય પ્રભારીનો હોદ્દો દર્શાવતું પાટિયું બેહિસાબ નાણાંની રેલમછેલમાંથી ઊતરી આવ્યું છે એ સ્પષ્ટ જ છે. જેને હજી પણ આ બધાના ગર્ભીતો ના સમજાતા હોય તેઓ વધારાના ટ્યુશન ક્લાસમાં જોડાઈ શકે છે.

    ReplyDelete