Friday, November 19, 2010

વ્યાપાર અને ભક્તિ

ગ્રાહકમાં ઇશ્વરનાં દર્શન કરવામાં આવે તો વ્યાપાર એ પણ ભક્તિ છે.....

અને ભક્તમાં ગ્રાહકનાં દર્શન કરવામાં આવે તો ભક્તિ એ પણ વ્યાપાર છે.

7 comments:

  1. Anonymous4:01:00 AM

    ગુજરાતી ઢોકળા, ગુજરાતી હાંડવો, ગુજરાતી ખાંડવી...

    શું આ બધા વ્યંજનો અન્ય પ્રદેશો માં પણ બને છે ? માત્ર ઢોકળા, હાંડવો અને ખાંડવી બોલવામાં જ ગુજરાત ની ઓળખ છતી થઇ જાય છે :)

    - ભાવિક હાથી

    ReplyDelete
  2. Anonymous1:07:00 PM

    Amaaraa gaamno photo kyaare lai aavyaa? Aa 'Magan Vallabh' Gotawalani Dakormaan aa chhatthi pedhi chhe ane 'Dakor naa' je gota vakhanaay chhe te actually aa 'Magan Vallabh' naa j. Kadaach tenun kaaran aa prakaarni 'business strategy' j hashe. Savaar naa pahormaan (maare maate) tame naanpan ni smrutione dhandholi aapi. Thanks.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  3. Anonymous1:11:00 PM

    P.S. Tamaari tippani ekdam appropriate chhe.

    SMT

    ReplyDelete
  4. Annonymous4:48:00 PM

    Similarly, such question was raised for Warrior people of Afghanistan at the time of Russian intrusion. Why can't they outfocus on commerce, literature, poetry, etc?

    Gentleman, replied, vehmently,"They are naturally adaptible to their obsessed subject."

    ReplyDelete
  5. Salil Dalal (Toronto)7:40:00 PM

    દૂધના ગોટા અને ગોટાનો લોટ... કહેવું પડે બાપા... એક જ લીટીની નાયલોન સ્વદિષ્ટ અને ટેસ્ટફુલ ટીપ્પણી અને ટીપાયા ગુજરાતી, મદ્રાસી, પંજાબી અને મિક્સ બધા વ્યાપારી બાવા-બાપુ-સાધુ-સંત-પપૂધધુ... બધા એક જ ધધૂડે ધોવાયા... ગોમતી કે કિનારે!

    ReplyDelete
  6. ગ્રાહકમાં ઇશ્વરનાં દર્શન કરવામાં આવે તો વ્યાપાર એ પણ ભક્તિ છે.....

    અને ભક્તમાં ગ્રાહકનાં દર્શન કરવામાં આવે તો ભક્તિ એ પણ વ્યાપાર છે.

    ---
    સરસ પંચ માર્યો છે ભક્તિ ના નામે વેપાર કરવાવાળા લોકો ને...
    Madhav's Magic Blog

    ReplyDelete
  7. Anonymous2:18:00 AM

    Dakor na Gota to Bapalal ni GomtiGhat Vari Dukaan par naj.....su vaat che bhai....aaaahhhaaaa dakor na tasty gota no swaad moda ma avi gayo......na pan ey to kevu padse,Bapalal ni dar-ek item jordar hoi che.....emno gota no,khaman no loat to khaas kari ne.....Dakor to jyare b Raja Ranchhodraiji na darshane jaie.....pachi Bapalal ni GomtiGhat vari Dukaane to amare kayam aj javanu.....

    ReplyDelete