Monday, December 07, 2009

રાઇનું ઐશ્વર્ય

મહેમદાવાદથી ખેડા જવાના રસ્તે ખેતરમાં ઉગેલી રાઇની ફસલ, લીલા છોડ પર પીળાં ફુલની બીછાત અને ઉપર ભૂરૂં આકાશ...એના વર્ણનમાં શા માટે શબ્દો બગાડવા? નજારો જ જોઇ લો.

3 comments:

  1. Anonymous9:54:00 PM

    "Varnan ma sha mate shabdo bagadava?"

    I think appropriate would be "Shabdo thi Sha mate Varnan Bagadavu?" for all but Kalidas

    Nice pictures. Thanks

    -Ronak

    ReplyDelete
  2. ફોટા તો સારા છે જ... પણ બાપુ, આપણને તો 'ટાઈટલ' વધારે ગમ્યું !

    ReplyDelete
  3. utkantha3:22:00 PM

    nice photos with very nice title.. :)

    ReplyDelete