Wednesday, July 21, 2010

બોન્ડભાઇની રિક્ષા?


આજે રસ્તાની કોરે ઉભેલી આ રિક્ષા જોઇ અને શ્રી શ્રી 1008 પપૂધધુ, નામ છે જેમનું બોન્ડ...જેમ્સ બોન્ડ, તે યાદ આવ્યા.
સાથે એ પણ યાદ આવ્યું કે કોઇ પણ ભારતીય હીરોઇનને પબ્લિસિટી મેળવવી હોય ત્યારે એવા સમાચારો આવે છે કે નેક્સ્ટ બોન્ડ ગર્લ તરીકે આ સુકન્યા ચમકશે.
જય બોન્ડ. જય હિદ.

1 comment:

  1. નેક્સ્ટ બોન્ડ ફિલ્મમાં આ રિક્ષા વાપરી શકાય જેમાંથી બોન્ડ ઉતરે પછી રિક્ષાની નંબર પ્લેટ મોટી થાય અને અખા પડદા પર ખાલી ૦૦૭ દેખાય!

    ReplyDelete