Friday, October 02, 2009

સાહિત્ય પરિષદનું નિમંત્રણપત્રઃ ચાર મંત્રી, ચાર લીટી, પાંચ ભૂલો


અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગુજરાતી સાહિત્ય પરિષદ છે. આજે સાંજે ત્યાં એક કાર્યક્રમ યોજાવાનો છે, જેનું નિમંત્રણ ઉપર મૂક્યું છે. ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાના ચાર લીટીના આમંત્રણપત્રમાં પાંચ ભૂલો હોય, એ કેવી વાત કહેવાય? ઉપરના કાર્ડમાં દરેક ભૂલની નીચે હળવી લાલ લીટી દોરેલી છે. સાચું શું આવે એ લખવાની જરૂર ન પડે, એટલી મોટી ભૂલો છે. છતાં હકીકત ખાતર ભૂલસુધાર આ પ્રમાણે થઇ શકે.

૧. ‘મારૂં જીવન એ જ મારી વાણી’ના (અવતરણચિહ્ન આગળ જતું રહ્યું છે.)
૨. અંગ્રેજી અનુવાદ (વચ્ચે - ની જરૂર નથી.)
૩. સૂચિત (દીર્ઘ ઉ)
૪. વિશે
૫. ...આશિષ નંદીનાં - (વક્તવ્યો બહુવચન હોવાથી ‘નાં’ જોઇએ.)

પરિષદપ્રમુખ નારાયણભાઇ લિખિત ગાંધીચરિત્રના અંગ્રેજી અનુવાદ નિમિત્તે આ કાર્યક્રમ છે. પણ આખા આમંત્રણમાં ક્યાંય અંગ્રેજી પુસ્તક કે તેના અનુવાદ ત્રિદીપ સુહૃદનું નામ નથી. પાંચ વક્તાઓ છે, પણ તેમાં ત્રિદીપ સુહૃદની ગેરહાજરી ખટકે એવી - અથવા ‘વૈજ્ઞાનિક’ કારણો જાણવાનું મન થાય એવી- છે.

33 comments:

 1. એ લોકોને ગુજરાતી બચાવમાં રસ છે. એમાંથી નવરા થાય તો ભૂલરહિત ગુજરાતી લખે ને! તમે આ રીતે લખતા રહેશો તો ભવિષ્યમાં કોક કાર્યક્રમમાં તમે વક્તા શો તો તમરુ નામ પણ નીકળી શકે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ કરતા વધુ સારું ગુજરાતી તમને આવડે છે એમ કેમ માનવા માંડ્યા છો?

  ReplyDelete
 2. જો કે ભૂલ માટે તો સહિયારૂં પ્રદાન કહી શકાય, દરેકની એક-એક અને પછી બધાયની મળીને એક = પાંચ થઈ કે નહી? ;)

  ReplyDelete
 3. BINIT MODI6:54:00 PM

  પરિષદના નામના છેડે એક પ્રશ્નાર્થ ચિન્હ કે પછી આશ્ચર્ય ચિન્હ મૂકી દેવાથી આ આખોય મામલો સોલ્વ થઈ જાય એવો છે. ઝાઝી મહેનત કરવાની જરૂર પડે એવું છે જ નહિ.
  બિનીત મોદી (અમદાવાદ)
  E-mail: binitmodi@gmail.com

  ReplyDelete
 4. જય હો, અરાજકાતાનો જય હો !

  ReplyDelete
 5. Anonymous11:34:00 PM

  સાહિત્ય પરિષદ ના નિમંત્રણ માં આવી ભૂલો છે , તે તો દુ:ખદ છે જ .પણ તમારી પોસ્ટ માં પણ !!!?

  "અંગ્રેજી પુસ્તક કે તેના અનુવાદ" ની જગ્યા એ "અંગ્રેજી પુસ્તક કે તેના અનુવાદક" હોવું જોઈએ .

  ReplyDelete
 6. Anonymous3:04:00 AM

  ગુજરતી સહિત્ય પરિષદતો અનાથી પણ
  વધારે બેજવાબદાર અને બેદરકાર છે.
  આજીવન લવાજમ લઈને પરબ મોકલવાનું
  બંધજ કરી દીધું પણ ઇલેક્શન માટે વોટની
  ભીખ માગવા પૈસા વાપરી મતપત્ર જરૂર મોકલે છે!?
  shushilaben patel, America

  ReplyDelete
 7. Urivsh, take this episode like this...
  may b, this great job was given to one of employee who dont have any connection with Gujarati language!! and just copied old invitation with new names and date, right?
  There was one Patel(!)working with me in past. For his marriage, he printed 'kankotri' in gujarati for relatives and for company colleague he wanted to print in English.
  Upto this it was OK. He didnt know English so he take one old reception card and just changed names and dates etc. Good????!!NO
  When we all read the invitation, many asked him, when did your father died?!! he was shocked and said he is at home drinking tea.
  Then second shock to him...why did you print your father's name as 'Late shri.......'
  So Urvish, pray God or Gandhi they didnt print Swargasth so and so on card...lol
  Gandhi please forgive them coz, they dont know what they are doing with you and your work too.Amen

  ReplyDelete
 8. one can very easily understand and forgo what we call 'slip of pen' but any formal writing for some special ocassion needs to be double-checked.

  1.
  for that reason, urvish is right in pointing out the negligence of 4 secretaries of gujarati sahitya parishad.


  2.
  yes, urvish has committed a 'slip of pen' in writing 'anuwad' instead of 'anuvadak' but mr anonymous should be able to condone it in that spirit.

  3.
  i wouldn't like to comment on mr envy's english, even though he ventures to comment on 'one patel'
  for his poor knowledge of the language.

  anyone who has even cursorily gone through 'wren & martin' should be able to underline the lapses committed by mr envy as is done by urvish for the GSP invitation card.

  let none misunderstand me : i am not here to criticise anybody. my only point is we must take extra care while writing for formal ocassion.

  and i don't think writing an instant comment on a blog is a formal exercise and i defend mr envy's right of committing not so grave mistakes.

  neerav patel


  oct 3, 2009

  ReplyDelete
 9. B I N I T M O D I1:25:00 PM

  કેટલાક પૌરાણિક ગ્રંથોની સાથે જવાહરલાલ નેહરુના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં એવી નોંધ છે કે કોઈ પણ સંસ્કૃતિ નદી કાંઠે વિકસે, કારણ કે વિકસિત થવા માટેના પૂરતા સંયોગો - સંજોગોનો જોગ ત્યાં થઇ રહે. આર્ય - દ્રવિડ સંસ્કૃતિ માટે પણ આમ કહેવાયું છે અને નેહરુના પુસ્તક પરથી શ્યામ બેનેગલે ભારત એક ખોજ નામે ટી.વી. શ્રેણી નિર્માણ કરી ત્યારે પણ એમાં પાત્રના મોંઢે આ વાત કહેવાઈ છે. અહીં આ વાત એટલા માટે લખવાની કેમ કે સાબરમતી નદીને કાંઠે વસવા - વસાવવા છતાં ગુજરાતી સાહિત્ય પરિષદનો વિકાસ ના થયો. તો શું પૌરાણિક ગ્રંથો કે નેહરુએ અમથે અમથું લખ્યું હશે ?
  બિનીત મોદી (અમદાવાદ)
  Inbox : binitmodi@gmail.com

  ReplyDelete
 10. શ્રી બિનીત મોદીની વાત મુદ્દાની છે! વિચારો!

  ReplyDelete
 11. Thnx Neeravji for focusing on my mistakes..as I said earlier too, I am continued learner and I dont ever feel bad for my mistakes.
  Also, I mentioned one Patel and not any particular person but still I will take care to mention anything like this in future as I dont like to hurt some body's feeling, sorry if I unintentionally hurt you.
  Keep smilling always :)

  ReplyDelete
 12. નીચે દર્શાવેલ લેખ અને ચર્ચા વાંચવા ભલામણ છે -

  ttp://bharatshah.wordpress.com/2009/08/16/જોડણી-સાર્થ-અરાજક-કે-ઉંઝા/#comment-86

  ReplyDelete
 13. http://bharatshah.wordpress.com/2009/08/16/%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%85%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95-%E0%AA%95%E0%AB%87-%E0%AA%89%E0%AA%82%E0%AA%9D%E0%AA%BE/#comment-86

  ReplyDelete
 14. Anonymous9:16:00 PM

  અનુવાદ ત્રિદીપ સુહૃદનું નામ નથી. પાંચ વક્તાઓ છે, પણ તેમાં ત્રિદીપ સુહૃદની ગેરહાજરી ખટકે એવી - અથવા ‘વૈજ્ઞાનિક’ કારણો જાણવાનું મન થાય એવી- છે


  અનુવાદ કે અનુવાદક?
  માણસ માત્ર ભૂલને પાત્ર?

  ReplyDelete
 15. અાદરણીય ઉર્વીશભાઇ,

  અાપણા નેતાઓ અાપણા કરતાં વધારે સારા કે સાચા હોય તેવી અપેક્ષામાંથી અાપણે ક્યારે બહાર નીકળીશું? પરિષદના અામંત્રણમાં ભૂલો ન હોવી જોઇએ, પણ તે બાબત જેટલા અભિપ્રાયો અાવ્યા છે (અા અભિપ્રાય પણ તેમાં અાવી જાય છે), તેમાંથી કેટલા ભૂલ વિનાના છે? વળી, બીજી બધી ભૂલોને જવા દઇએ તો પણ, સામાન્ય વિવેક અને શીષ્ટાચારનો અભાવ કોઇ પણ ચર્ચામાં ક્ષમ્ય નથી જ. જગતની સર્વ શુદ્ધિઓમાં, એ શુદ્ધિ સર્વથી વડી છે.

  ReplyDelete
 16. ભાઈ ઉર્વીશ,

  અને તમને ધન્યવાદ પણ...

  આ છે વાસ્તવીકતા..

  આ એ જ લોકો છે કે જેઓ ‘ગુજરાતી મરી રહી છે’ની

  ચીસાચીસ વર્ષોથી કરી રહ્યા છે; પણ લખાતી ગુજરાતીને વૈજ્ઞાનીક
  કરવા તેઓ રાજી નથી..અને તેમ કરવાથી તે દ્વારા સધાતી સરળતાયે તેમને માન્ય નથી !

  ધોરણ આઠના વ્યાકરણના ૬૫મા પાન પર તેઓ શીખવાડે છે કે, – –

  ‘ગુજરાતીમાં આપણે નાનો ઇ અને મોટો ઈ તથા નાનો ઉ અને મોટો ઊ એવા લઘુ દીર્ઘના ઉચ્ચારો કરતા નથી; જેમ કે

  પાણિ અને પાણી

  પુર અને પૂર વગેરેમાં આપણે એક જ પ્રકારનો ઈ અને એક જ પ્રકારનો ઉ ઉચ્ચારીએ છીએ. જ્યારે લખવામાં એમાં હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર એવો ભેદ જાળવીએ છીએ અને એ જ પ્રકારની જોડણીનો આગ્રહ રાખીએ છીએ.’  ગુજરાતી વ્યાકરણ અને લેખન

  (પ્રથમ ભાષા)

  ધોરણ –આઠ

  પ્રકાશકઃ ગુજરાત સરકારનું

  ‘ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ’

  ‘વિદ્યાયન’, સેક્ટર ૧૦–એ, ગાંધીનગર–૩૮૨ ૦૧૦

  પ્રથમ આવૃત્તિઃ૨૦૦૪, પુનર્મુદ્રણઃ ૨૦૦૫, ૨૦૦૬

  વિષય–સલાહકારઃ ડૉ. ચંદ્રકાન્ત શેઠ અને ડૉ. રતિલાલ બોરીસાગર

  લેખન અને સંપાદનઃ ડૉ. પોપટલાલ જે. પટેલ

  પ્રકરણઃ ૪ ઉચ્ચરિત અને લિખિત ભાષા

  પાનઃ ૬૫ ઉપરથી સાભાર...


  આવાં છે આપણાં બેવડાં ધોરણો...!!..ઉત્તમ અને મધુ..સુરત
  (On behalf of Uttamkaka)

  ReplyDelete
 17. Anonymous12:21:00 AM

  Tame pan bhul kari che saheb. Tena Anuvad nahi pan tena Anuvadak Trideep Suhyad. Aam hovu joie. M i right?

  ReplyDelete
 18. dear Anonymous 1)It's pity you don't understand the difference between an error of a person with no claim and piles of errors of an institutuion that represents the literary establishment & try to equate both. Grow up, (wo)man! 2)Comment without name will not be entertained in future.

  ReplyDelete
 19. bahu saras.
  -saaransh

  ReplyDelete
 20. but....અનેક એનોનીમસ તમારા બ્લોગ પર અનેક વખત અનેક લોકોને કનડી ચુક્યા છે. આજે તમારા પર વિતી ત્યારે નિયમ બનાવવાનું યાદ આવ્યું?

  ReplyDelete
 21. Anonymous3:34:00 PM

  Dear Urvish,
  First of all, let me congratulate you to point out Himalayan Blunders in invitation card of GSP.
  I m with you but remember ....
  "Khandhar me diye sab toote hue hai,
  chalaalo inhi se abhi raat bahot hai baaki."

  Not only GSP but Ram-Brand Narendra Modi is also a
  "Ram-Bharose Hindu Hotel"

  ReplyDelete
 22. Anonymous12:27:00 PM

  WHAT RUBBISH?
  Urmish,
  I read your two articles in last two days in Gujarat samachar written on Professor in Gujarat asking for 6th pay UGC scale.
  Let me know your educational qualification.
  In this blog you have given all your personal information ( vintage,gender etc)except your educational qualifications?
  Before touching such sensitive issues, do your home work properly.
  Please put your edu qualification on the front page of your blog.Then I will give you my name and mobile number also.

  ReplyDelete
 23. bhai anonymous, though I have said I would not entertain such cowardlly responses (not bearing names), I was tempted to write my educational qualification- just in case you have guts to write your mobile & true name.

  I'm a science graduate from M.G.science, Ahmedabad. By the way, do you think education really matters? If it was so, it would have had made you write your name. isn't it?

  ReplyDelete
 24. bhai anonymous e tau upaado lidho chhe ho!!!

  ReplyDelete
 25. Anonymous8:12:00 AM

  Urvish,
  I m kaushik Thaker, M.sc,M.Phil.( Mathematics)
  Mobile number 98258 67429.
  Education does matter.
  "tumhare jaise hazzaro patrakaaro ko mai apne varg-khand me paida kar sakta hoo"

  ReplyDelete
 26. Biren Kothari10:56:00 AM

  Shri Kaushik Thaker,
  Mobile no. and edu.(dis)qualification:so and so.
  ur language and attitude really shows and proves that education doesn't and never matters.
  Now don't ask my edu.quali. ( compared to urs, it is unimpressive but useful and teaches me manners.)
  bhai shri, remember one thing." varga-khandma kashu peda na thai shake. Je peda thayelu hoy tene ghadi shakaay." Ane aa vaat janavava tamare hindima lakhvani shi jaroor padi? Hindi lakhvathi vadhu prabhav pade em manta lago chho.
  Biji vaat: je varg-khandma hajaro vidyarthio hoy, tyaa to kai j peda na thai shake.

  ReplyDelete
 27. adhyapako ne haal je pagaar male chhe enu valtar pan teo aapi shakta nathi. mota bhaage vidyarthio temna adhyaapak karta vadhu hoshiyaar ane buddhishali hoy chhe.

  ReplyDelete
 28. Anonymous12:44:00 PM

  Dear Birenbhai, saaranshbhai ( and Urvishbhai)

  It should be noted that our agitation is not only for salary hike but it is for dignity also. Ram-brand Narendra Modi wants to clinch our liberty and wants to make us government employees.
  Well, hu mani nathi shakto ke tamari Gujarati bahsha par ni pakad mari Gujarti bhasha par ni pakad karta majboot chhe ( but I used Hindi as it is ouor National Language)
  Let us play: Please give me a Gujarati word for "romantic"
  Wish you all Happay Diwali and Golden New Year.
  Urvish, i m 39,In Ahmedabad, aapne hum_umra chhie, I hope you can undersatand my feelings, Sorry, if I have hurt you.
  __-Kaushik Thaker

  ReplyDelete
 29. ભાઈ કૌશિક ઠાકર,
  એક વાત પૂછવી છે. આપણો અધ્યાપક કે શિક્ષક સમાજ માત્ર પગાર વધારા વખતે જ રસ્તા પર કેમ ઉતારે છે અને ત્યારે જ તેમને કેમ dignity ની વાત યાદ આવે છે. પાટણ જેવી ઘટનાઓ બને કે કોઈ શિક્ષણ સંસ્થા પર કોઈ પણ રાજકીય પક્ષો હિંસક હુમલો કરે કે પછી શિક્ષકોનું ટ્રસ્ટીઓ અપમાન કરે તેવી ઘટનાઓ વખતે dignity વગેરે વગેરે ક્યાં જાય છે. હકીકત તો એ છે કે તમારા જેવા હજારો લોકો (શિક્ષક શબ્દ નહિ વાપરું) ઉર્વીશ જેવા પત્રકારો નથી પેદા કરી શક્યા કારણકે ઉર્વીશ જેવા કેટલાય લોકોએ જાત જાતની શિક્ષણ સંસ્થાઓમાં ઠેબા ખાઈને પોતાનો માર્ગ જાતે ખોળીને આગળ આવેલા છે. બદનસીબે આજ કાલની success storiesમાં શિક્ષકોનો ફાળો ઓછો થતો જાય છે તે અંગે આપ સભાન હશો જ. તેથી આવો અહંકાર રાખવો તે બહુ હાસ્યાસ્પદ વાત છે. અસ્તુ.

  ReplyDelete
 30. ADHYAPAKO NAVA LEKHAKO PEDA KARNARI MATA BANE ENA KARTA ADHYAPAK BANE TAU PAN GHANU CHHE. HUN ADHYAPAK ADHYAPAK BANU TAU PAN GHANU!! BHAI kaushik thaker NI VAAT PAAYA THI J KHOTI CHHE. ADHYAPAKO NE ATYAAR SUDHI JHE PAGAAR CHUKVAYO CHHE EMA THI PAN SARKAR E 25-50 PERCENT PARAT MELAVAVO JOIE. KEM KE EMNI FARAJ NIBHAVAVAMA TEO NISHFAL NIVADYA CHHE.
  NAVA VVVVVARAS NA SAU NE ZAZERA RAM RAM!!!

  ReplyDelete
 31. Anonymous8:59:00 AM

  Rutulbhai,
  Wish you Goleden (Vikram) year 2066.
  You are right,we have not protested enough for Patan chapter, I protested at my level.
  I m also agree with your commment that the quality of teachers is decreasing but remember position is not so bad, I can give you names of at least 10 wonderful,dedicated professors in Ahmedabad.
  " paada na vaanke pakhaali ne daam na devaay"
  I am not against Urvish,I just wanted to convey that when we write an article , we should cover all aspects of what we are talking about.
  " vaat maari jene smajaati nathi,
  e game te hoy, Gujarati nathi" (?? A poet in Vadodra, I have forgotten his name.)

  Note: Being an eternal student of Gujarati language, I am very curious to know a Gujarti word for English word "romantic".

  --Kaushik Thaker

  ReplyDelete
 32. Anonymous4:40:00 PM

  Dear all,
  it seems that I have hurt feelings of many friends by making a comment on Urvish.
  I am sorry. I was too harsh. I could have used "saumya" words.
  Urvish is a good writer, and a lover of Gujarti language also.
  Dont forget, He was Kaushik Thaker who (Dil-se)congratulated Urvish on GSP invitation card Himalyan Blunders chapter.
  Urvish, my last comment (as this is my last post on this blog): With reference to your Mont-Blanc article,commercialization nu Guj tame audyogikaran karyu chhe te mane bhool-bharelu lage chhe,I think it shold be udyogikaran ( I raed this in some magazine in GSP).We should verify this.
  My email id is kv_thaker23@yahoo.co.in
  Well, this is my last comment on this blog, so before departure, let me tell you an interseting fact:
  In any party of n people, there are two persons in the party who have the same number of friends in the party.
  This is a Math problem but very easy to prove.
  Take care .
  ----Kaushik Thaker

  ReplyDelete
 33. Anonymous6:33:00 PM

  CORRECTION:

  Urvish, you have used vyyavsaayikaran, it is wrong. It should be vyavsaayikaran.

  " rago me daudte firne ke hum nahi kaayal,
  jab aankh hi se na tapka to fir lahoo kya hai"
  ---"Asad" Mirza Ghalib.
  aavjo...

  --------------Kaushik Thaker

  ReplyDelete