Monday, October 26, 2009
આંખે ડાબલા ઉર્ફે Blinkered vision
અંગ્રેજીમાં બ્લીન્કર્સ અને ગુજરાતીમાં ડાબલા તરીકે ઓળખાતી ચીજ હવે મોટે ભાગે બોલચાલમાં અને લખવામાં જ રહી ગઇ છે. એટલે ડાબલા ખરેખર કેવા હોય અને ડાબલા પહેરવાથી દૃષ્ટિ શબ્દાર્થમાં કેવી રીતે મર્યાદિત થઇ જાય, તેનો કદાચ ઘણાને ખ્યાલ ન હોય અથવા એ જોયાને બહુ વખત થઇ ગયો હોય એવું બને. હમણાં ડાકોર જવાનું થયું, ત્યારે ઘણા વખતે ડાબલા જોયા. ડાકોરમાં બસ સ્ટેશન પાસે હજુ એક ઘોડાગાડી ચાલે છે. તેના ડાબલાધારી ઘોડાની આ તસવીરો
Subscribe to:
Post Comments (Atom)
હા, ડાબલાનું નામ સાંભળ્યું-વાંચ્યું હતું. આ પહેલી વખત ધ્યાનથી જોવા મળ્યા!ડાકોરના ઠાકોરની જય હો!
ReplyDelete