Friday, April 17, 2020

લૉક ડાઉનમાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું રોજિંદુંં વાચન : ૮ થી ૧૪

લૉક ડાઉન વખતે કરેલાં રોજનાં રેકોર્ડિંગમાં આઠમા દિવસથી ચૌદમા દિવસ સુધીનાં રેકોર્ડિંગની લિન્ક

બત્રીસ કોઠે હાસ્ય : ઉર્વીશ કોઠારી (મચ્છર વિશે)


મહાભારત : એક દૃષ્ટિ : જ્યોતીન્દ્ર દવે



ભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠ



અવળી ગંગા : ગગનવિહારી મહેતા



કૂતરું, બકરું અને ત્રણ ઠગ : બકુલ ત્રિપાઠી 
(બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી. સં. હસિત મહેતા)



મૂંગી સ્ત્રી : ચંદ્રવદન ચી. મહેતા


ટપુના બાપની દિવાળી : તારક મહેતા

No comments:

Post a Comment