Thursday, April 23, 2020
મહાન ચિત્રકૃતિઓની કોરોના-સ્પેશ્યલ પ્રતિકૃતિ
કોરોના કટોકટીએ કરુણ કહેરની સાથોસાથ કાર્ટૂનિસ્ટોની સર્જકતાને પણ મોકળું મેદાન પૂરું પાડ્યું છે. કાર્ટૂનમાં એક રીત તે જાણીતી કળાકૃતિઓની પ્રતિકૃતિ એટલે કે પૅરડી કરવાની હોય છે. તેમાં શરત એટલી કે મૂળ કૃતિ અત્યંત જાણીતી હોવી જોઈએ. તો જ મોટા ભાગના લોકો તેની પૅરડીનો આનંદ લઈ શકે. છેલ્લા એકાદ મહિનામાં જોયેલાં કેટલાંક આંતરરાષ્ટ્રીય કાર્ટૂનમાંથી મળી આવેલી જગવિખ્યાત કળાકૃતિઓની પ્રતિકૃતિઓઃઃ
Monalisa, Leonardo da Vinci મોનાલિસા, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, માસ્કધારી) |
The Last Supper, Leonardo da Vinci ધ લાસ્ટ સપર, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, તેની સોશિયલ ડિસ્ટન્સિંગ આવૃત્તિ) |
The Creation of Adam, Michelangelo ધ ક્રીએશન ઑફ આદમ, માઇકલએન્જેલો (નીચે, 'ડોન્ટ ટચ' આવૃત્તિ) |
Vincent Van Gogh, Self Portrait વિન્સેન્ટ વાન ગોગ, સેલ્ફ પોર્ટ્રેઇટ (નીચે બે કાર્ટૂન) ૧. કાન કપાયેેેેલો હોય તો માસ્ક કેમ પહેરવો ? ૨. તેના વિખ્યાત ચિત્ર 'સ્ટારી નાઇટ્સ'નો ટુકડો માસ્ક તરીકે |
The Scream, Edvard Munch ધ સ્ક્રીમ, એડવર્ડ મન્ચ (નીચે, લૉક ડાઉન આવૃત્તિ) |
Guernica, Pablo Picasso ગ્વર્નિકા, પાબ્લો પિકાસો (નીચે, માસ્ક આવૃત્તિ, નામ છે કોરોનિકા) |
American Gothic, Grant Wood અમેરિકન ગોથિક, ગ્રાન્ટ વૂડ (નીચે, લૉક ડાઉન આવૃૃૃૃૃૃત્તિ) |
Subscribe to:
Post Comments (Atom)
સુપર
ReplyDeleteભાઈ ખુબજ સરસ આર્ટ છે Gujarati Tips
ReplyDeleteWorld Gk In Hindi