Friday, March 23, 2012
અશ્વિની ભટ્ટઃ શૂટ એટ સાઇટ
છેલ્લા થોડા દિવસથી બલ્કે બે-ત્રણ
અઠવાડિયાંથી અશ્વિની-પર્વ ચાલે છે. અશ્વિની ભટ્ટ એક મહિનાથી પણ ઓછા સમય માટે
અમદાવાદ આવ્યા છે અને રવિવારે રાત્રે નીકળવાના છે. આ વખતે આખું પરિવાર સાથે હોય
એવો દુર્લભ સંયોગ રચાયો છે. અશ્વિનીભાઇ, નીતિભાભી, નીલ-કવિતા અને તેમનાં બન્ને
સંતાનો અર્જુન-અનુજ.
અશ્વિનીભાઇ
અમદાવાદમાં હોય એટલે શું ચાલે? સીકેકે, ગામગપાટા, અવનવી દુનિયાભરની વાતો,
અટ્ટહાસ્ય, મિત્રમંડળીઓની મહેફિલો, નાસ્તાપાણી, યાદગીરી તરીકે ફોટા- આ બધું એટલું
ચાલે છે કે બ્લોગ તો ઠીક, રોજના કામનું લખવાનો માંડ સમય મળે. અશ્વિનીભાઇ અહીં છે
ત્યાં સુધી લખવાની ચિંતા છોડીને બસ અઢળક મઝા કરવી એવું પણ મનમાં હતું. એ ઇરાદો પાર
પડ્યો અને પડી રહ્યો છે એનો ભારે સંતોષ છે. છતાં, ફક્ત આટલું લખીને અશ્વિનીભાઇના ગેરહાજર
પ્રેમી મિત્રોને દુઃખી ન કરાય. એમ સમજીને આજે થોડી વિશિષ્ટ તસવીરો મૂકું છું.
આજે સવારે મિત્ર તસવીરકાર વિવેક દેસાઇ તેમનાં પત્ની
શિલ્પા સાથે ઉલટભેર અશ્વિનીભાઇના ઘરે ફોટો-શૂટ માટે આવ્યા. તેમણે અશ્વિનીભાઇની ઘણી
અને યાદગાર તસવીરો લીધી છે. અશ્વિનીભાઇ-નીતિભાભીએ પ્રેમથી તસવીરો પડાવી. એની વાતો
ફરી ક્યારેક, પણ આજે તો અશ્વિનીભાઇની તસવીરો લેવાની વિવેકની પ્રક્રિયાની તસવીર-કથા.
દૂરથી ક્લોઝ-અપ?
|
વાહ, શું મસ્ત લાઇટ છે.
|
થોડા પોઝ, થોડી વાતો-1
|
થોડા પોઝ, થોડી વાતો-2 |
થોડા પોઝ, થોડી વાતો-3 |
લેખક લખતા કેવા લાગે?
|
રિવોલ્વિંગ ચેર નહીં, પેલી
‘રોયલ’ની ખુરશી જોઇએ
|
ઊભા ઊભા પણ લખી શકાય
|
લેખકનો લખાણ સાથેનો ‘મગ શોટ’.
અશ્વિનીભાઇ કહે,
‘ઉપર લખી દઉં કે આમાં(લખવામાં) ક્યાં પડ્યા?’
|
વિવેક ફોટા પાડતા હોય ત્યારે વચ્ચે આપણને પણ હાથ સાફ કરવાનું મન થઇ જાય
|
આ સાયકલ અશ્વિનીભાઇની નથી
|
પચીસ વર્ષ પહેલાં અશ્વિનીભાઇને
વિચાર આવ્યો હોત કે
દાદરો ચડવાને બદલે આ વેલો ચડીને બીજે માળ પહોંચાય?
કે પછી આ
વેલા કોણે કર્યા હશે? એનું શું ગણિત હશે? એ ધંધામાં પડાય?
|
જુઓ, કેમ લાગે છે?
|
યાદગીરી માટે
|
Subscribe to:
Post Comments (Atom)
થેકસ ઉર્વિશભાઇ,
ReplyDeleteફોટાઓ જોઇને શું વાતો થઇ તેની ઈતેજારી રહેશે...
આશા છે કે ટુંક સમયમાં પૂર્ણ થાય...
- ઝાકળ
છેલ્લા થોડા દિવસોમાં પડેલા બધા (બધા દ્વારા પડેલા) ફોટા ભેગા કરીને 'અશ્વિની ઓન ક્લિક' એવું કૈક આલ્બમ બનવાની મજા પડે એમ છે. દાદાના અસંખ્ય પોજ મજા કરવા એવા છે.
ReplyDeleteje lekhak ne atya sudhi vanchi ne emni ek tasvir man ma banaveli temne sadehe jovano labh madyo tamari tasveero dwara te mate tnx..........
ReplyDeletekatibandha maa katibandh ne badle e kati kevi hoy eni utkanta vadhareli ,
ReplyDeleteઆટલું લખીને અશ્વિનીભાઇના ગેરહાજર પ્રેમી મિત્રોને દુઃખી ન કરાય.
ReplyDeletesav sachi vaat kari urvish bhai.ahm.ma aavyo chata mali na sakyo ane have to e pacha fare che.forget it,by the way superb clicks.ashwini dada moj thi photos padave che e joi ne bau anand thayo.ama pan tame share karya a vadhare gamyu.super like.
wow..thanks for sharing photos and memories with my fav author Ashiwini Bhatt...actually for so much time by reading his Novel in Magazine i understood him as a lady who can very well understand the emotions of female...and i had a loose 5 Fivestar alson on that ,and tha tis only 1 time when i had looose any Sharat...:)
ReplyDeleteThanks for sharing, Urvishbhai..
ReplyDeletefrom chandrashekhar vaidya .
ReplyDeletekothari saheb . gair hajir friends ne bahu dukhi na karta , sharu karyu chhe to zadap thi puru pan karsho . tamne vadilo na aashrwad malshe .
આભાર ...તસ્વીરો ગમી....બીજી પણ જોવાની ઈચ્છા ખરી....
ReplyDeleteહમણાં કોઈ નવી નવલ કથા અશ્વિની ભાઈ ની આવી છે?
હું પરદેસ માં રહેતો તેમનો એક ફેન છું....
oh all you guy are so so cruel, sadistic, evil minded individuals, you all, 'cuz you make me jealous and fill me up with curiosity, speculation, envy, envy, and white hot rage of the hilarious kind. a warm hug to the big guy, and a smirk of thank you to the snooty blogger.
ReplyDeleteવાહ, આનંદ.. આનંદ.. આનંદ...
ReplyDeletevivek no bava na fota man thi break avkardayak.ofcourse ashvini bhai mast fakir manas j chhe. thanx urvish!
ReplyDeleteenjoyed photo journey.... amdavad ni bapor ane aswinbhai nu photo session enjoyed.
ReplyDelete