Sunday, March 28, 2010
આ પણ એક રંગ છે
ઉપરના મકાનનો રંગ જોઇને ત શાનું હશે એની કલ્પના કરી શકાય? એનો ફુલગુલાબી અને જાંબલી વચ્ચેનો રંગ જોઇને બ્યુટી પાર્લરથી માંડીને આઇસક્રીમ પાર્લર સુધીની કલ્પનાઓ આવી શકે છે. પરંતુ આ મકાન પોલીસ-પાર્લર - એટલે કે પોલીસ સ્ટેશન- છે. તેનો આવો રંગ કોના સૌજન્યને કે કોની પસંદગીને આભારી છે, એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. જોવાની મઝા આવી એટલું જ પૂરતું છે.
Subscribe to:
Post Comments (Atom)
જોરદાર, મજેદાર, રંગદાર...
ReplyDeleteઆ જોયા પછી લાગે છે કે માત્ર પોલીસ સ્ટેશનનો જ નહીં, પોલીસની વરદીનો રંગ પણ આવો હોવો જોઇએ- પબ્લીક ફ્રેન્ડલી. એમનો અભિગમ ભલે ન બદલાય, પણ કમ સે કમ લોકોને તેમની પાસે જતાં બીક તો ન લાગે!
ReplyDelete@biren :
ReplyDeleteperfect.
wah wah...shu vaat che..maja avi gayi.
ReplyDeletecheers !!!
Now a days, Surendranagar sup. of police is also in news for `colour' reason. He told his police officials to leave khakhi once in a weak and come in corporate look..i.e.tie, white shirt and some green trousers. The reason for this is : To Make Citizens Not To Fear From Khakhi..
ReplyDelete