Friday, March 12, 2010
બેટરહાફઃ સારા સમાચાર
કોઇ મિત્રએ ફિલ્મ બનાવી હોય, ત્યારે જીવ અકારણ જરાતરા ઊંચો રહે. એક તો ફિલ્મ ગુજરાતી હોય, ને પાછી સારી પણ હોય. એટલે એવું થાય કે શું થશે આ ફિલ્મનું? આશિષ કક્કડની ‘બેટરહાફ’ વિશે એવી જ લાગણી થતી હતી. પણ તેમની સાથેની વાતચીત અને આજના છાપામાં ફિલ્મની જાહેરખબર સાથે ‘બીજું લોકપ્રિય સપ્તાહ’ વાંચીને આનંદ થયો. આશિષ, ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા અને આખી ટીમને અભિનંદન.
Labels:
film/ફિલ્મ,
Gujarati/ગુજરાતી ભાષા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment