Monday, October 18, 2010

કહેતા ભી...,

૨૦૦૭માં ‘નટનટીઓને’ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમતાં રાજ્યો પ્રત્યે તુચ્છકાર વ્યક્ત કરતા અને પ્રમુખસ્વામીને ગુજરાતના કાયમી બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને તાળીઓ ઉઘરાવતા મુખ્ય મંત્રી મોદીની ભોળુડાંને મુગ્ધ કરતી સભારંજની છટા

.....૨૦૧૦માં (મુખ્ય મંત્રીની ભાષામાં) એક ‘નટ’ને ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી જોવા- મઝા માણવા માટે! (કારણ કે એ સિવાય તો બીજી કોઇ શક્યતા દેખાતી નથી.)

13 comments:

  1. ashok naik4:28:00 PM

    saiyaa jootho ka badaa sartaaj nikalaa

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ,

    પરિસ્થિતિ પ્રમાણે અને સારા કાર્ય માટે વિચાર અને આચાર બદલવા માં કઈ ખોટું નથી. બ્રાંડ પ્રમુખસ્વામી કરતા બ્રાંડ અમિતાભ બચ્ચન ગણી મોટી છે. કઈ નહિ તો કોઈ પ્રયત્ન તો કરી રહ્યું છે કે ગુજરાતમાં tourism industry develop થાય અને એના નામે લોકોને રોજગારી મળે.

    ટીકા ટીપ્પણી કરવા કરતા બુદ્ધિજીવી તરીકે ફાળો આપીએ એમજ શાણપણ છે.

    ReplyDelete
  3. Reminded the pragmatic statesmenship of resp. Mr. Sardar Patel & Mr. Morarji Desai as a Home Minister & Prime Minister.

    Both gave Indian-history experience of non-vulnerability of dividing rule & psychowarefare.

    NDA (BJP, Sangh) is best judge to decide after experiencing margin in national political social engineering, be it yes / no or in between.

    Media Cell
    Ahmedabad

    ReplyDelete
  4. Narendra7:28:00 PM

    Urvish, I suggest you to contest one election and enter politics to show people how to rule, how to work for people's benefit only without being biased, how to avoid mud-splashing from those who are born to be in opposition always, what are the best ways to apease all except Hindus only, what are the best ways to develop state, economy, infrastructure etc etc. Once you start on the path, you will find that there will be another 'Urvish' to counter you in media.

    ReplyDelete
  5. Anonymous8:00:00 PM

    There will be another Urvish to counter Urvish in politics but There will also be another Narendra to support all that is done by Urvish in politics.

    ReplyDelete
  6. saheb, bahu thyu modi saheb nu kharab..bas karo yar..Muko gunvant shah and modi ne

    ReplyDelete
  7. બીરેન1:08:00 AM

    તમે એમ સમજતા હતા કે સાહેબ ફક્ત વિજ્ઞાનના (રીફર ન્યૂટન)તેમજ રાજકારણના જ અભ્યાસી છે? અને તેમને પોતાની ખોટેખોટી આભા ઉભી કરતાં કે પ્રચાર કરતાં જ આવડે છે? એક ઓલ રાઉન્ડરની જેમ એ સભારંજની પણ કરી શકે છે. અને પોતાને તટસ્થ માનતા-મનાવતા લોકોની અસલિયત પણ તરત દેખાડી શકે છે. અને સાહેબનો પ્રતાપ તો જુઓ! તમને સીધું ઇલેક્શન લડવાનું જ આહવાન. આવી જાઓ. આડેધડ બસ ચલાવનાર ડ્રાઇવરને કોઇ પેસેન્જર ટોકે તો કોઇ 'તટસ્થ' પેસેન્જર ડ્રાઇવર નશામાં છે એ જોવાને બદલે પેલા પેસેન્જરને જ બસ ચલાવવાની સુફિયાણી અને વાહિયાત સલાહ આપે, એના જેવો તાલ થયો! ભલે કોઇ પણ એક પક્ષમાં માનો,પણ યુનોવાદીનો દેખાવ ન કરો.

    ReplyDelete
  8. સાચી વાત છે ઉર્વીશભાઈ " કહેતા ભી દિવાના (ઉર્વીશ કોઠારી) ઔર સુનતા ભી દિવાના (બીનિત મોદી)!!!! અને બીનીતભાઈ વાહનચાલક દારૂ પીધેલ હોઈ તો તેને જરૂર રોકવો કે ટોકવો જોઈએ પરંતુ ચોક્કસ ઈરાદા સાથે ઉતરીને વાહનચાલક દારૂ પીધેલ છે એવો પ્રયત્ન કરવો અને એ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો કલમની તાકાત પર કઈ પણ લખવું એ પણ મારા ખ્યાલથી એક પ્રકારનો બદ- ઈરાદો જ કહેવાઈ! અને ઉપર મિહિરભાઈએ કહ્યું એ પ્રમાણે " પરિસ્થિતિ પ્રમાણે અને સારા કાર્ય માટે વિચાર અને આચાર બદલવા માં કઈ ખોટું નથી ". પરંતુ અહી એક વાત નોંધવા જેવી છે જેમ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમનો એક પણ અવગુણ નથી દેખાતો એમ સામ્યવાદના ચશ્માં પહેરી ચુકેલા ઉર્વીશભાઈને (જેની કદાચ તેને પોતાને પણ જાણ નથી અથવા એ જુઠું બોલે છે ) નરેન્દ્ર મોદીનો એક પણ ગુણ નથી દેખાતો અથવા એ ઈરાદા પૂર્વક જોવા નથી માંગતા અને જો કોઈ ભૂલથી પણ એમનો કોઈ સારા ગુણ વિષે વાત કરશે (ગુણવંત શાહ) તો હું એમના વિરુદ્ધ પણ લખવાનું ચાલુ કરી દઈશ. વાહ ઉર્વીશભાઈ વાહ! સામાન્ય માણસો તો કોઈ વિચારધારામાં નથી માનતા હોતા પણ એ કોઈકના અનુયાયી જરૂર હોઈ છે પછી તે પ્રમુખસ્વામી હોઈ કે આશારામ, નરેન્દ્ર મોદી હોઈ કે સોનિયા ગાંધી, જય વસાવડા હોઈ કે ઉર્વીશ કોઠારી પરંતુ પોતાના નામની આગળ બુદ્ધિજીવી અને તટસ્થ વ્યક્તિનું વિશેષણ લગાડીને ચોક્કસ વિચારધારાનો પ્રચાર કરવો કે ચોક્કસ વિચારધારાનો વિરોધ કરવો તેનાથી મોટો ગુનો કોઈ પણ ન હોઈ શકે. રહી વાત સમાજની તો અત્યારે સમાજને રાજકારણીઓની ટીકા કરનારા લોકો કરતા વધારે જરૂર સમાજની ટીકા કરી શકે તેવા લોકોની જરૂર છે કેમકે રાજકારણીઓની ટીકા તો પાનના ગલ્લા પર બેઠેલા લોકો પણ કરે છે અને બીજા લોકોની વાહ વહી લુટે છે. સમાજને આજે રાજારામ મોહનરાયની જરૂર છે જે સમાજને (નહિ કે રાજકારણીને) કહી શકે કે આ ગંદકી તમારામાં છે. જો તમે આ તરફ એક ડગલું ચાલવા તૈયાર હો તો મારું email address નીચે મુજબ છે. hirendesai_83@yahoo.co.in

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. Narendra8:44:00 PM

    @Biren my friend, it is you and Urvish, who have this notion that Modi is not capable to rule, he dont know anything about anything. So, such a thinking comes down to saying that driver driving dont know his job well! How can you blame a driver even if he is driving racklessly that he is drunken???? may be its his way of driving which you should point out and if demanded to prove him wrong, drive yourself. You must have that courage to do else you should stay silent.
    And for God's sake dont call yourself 'tatashth' (as Urvish once told me)readers now know your leanings well, they are not so dumb as you brother and your few best knowledgeable friends think.

    Even congress was in some false impression which was torn apart.
    One more thing, I am not a follower of Modi or BJP (this is for your info) I vote looking to candidate's views towards his or her area of contest. For your kind info, I m voting for Congress candidate for last years at length, since I got voting right. How much do you know me?? that you have deduced, I believe in BJP????wow, you must be fortune teller but let me tell you, of worst kind.

    Yes, I challenged your brother to come out in open and prove that he is better knowlegeable than others whome he is blaming so many times. Why did I do this? because, its high time either you prove it or stop your one sided show. Do you people think that whatever development is going on in Gujarat is all false talks? Forbes was bought by Modi and his company? UN was bought by Modi and his company? These investers who are investing in Gujarat were paid by Modi and his company? Cant you people see any thing...anything...not a single thing which is positively done by this Government? Dont sell me this rubbish thought.
    If you can point out negative or wrong things of any Government then it is your responsibility to show at the same time, the positive actions taken by the same Government. You cant see with one eye only.

    I had once questioned here, who killed Raju Risaldar and why?
    Now I question, who burned press in Ahmedabad? why?
    Each day we see the blatant shame and insult thrown on our face by Mumbai attacker in court. Who is responsible? why?
    We lost our image in world due to CWG? why?
    Modi is ruling for last 10 years only and how he can rule if he is so bad as you always point out? may be people of Gujarat dont have the insight and brain which is only property of you people.

    Less educated person in small village also knows how national English media behaves when the issue of Gujarat comes up-negative without second thought. They never talk of Gujarat when there is some positive thing comes up. In this list now Gujarati media is also slowly joining.

    Why am I always trying to point out to Urvish? coz, I love his writing and always think that he is wasting his energy on wrong points. I think, as reader I have this much right. To belive me or not, is ofcourse his right. I have never read your reply to my comment when I have praised Urivsh!!? interesting!!! So, it means that you brothers dont like criticism and want only praises.You can check my comments on this blog at length, it will give you number- how many times I praised good things and how many times I criticised.

    One last thing. I am not the type of person who gets imprssed so easily by people. If, that was the case then I must have started to believe what Urivsh is trying to prove.
    (I am surprised to learn that, why everytime you come out in defense of Urvish!! interesting as brother, though)

    No ill feeling at the end. I am and will be a reader of writer Urvish, always. Just thought to clarify few points. Best wishes to you both for future, keep smilling :D

    ReplyDelete
  11. Narendra8:45:00 PM

    @Biren my friend, it is you and Urvish, who have this notion that Modi is not capable to rule, he dont know anything about anything. So, such a thinking comes down to saying that driver driving dont know his job well! How can you blame a driver even if he is driving racklessly that he is drunken???? may be its his way of driving which you should point out and if demanded to prove him wrong, drive yourself. You must have that courage to do else you should stay silent.
    And for God's sake dont call yourself 'tatashth' (as Urvish once told me)readers now know your leanings well, they are not so dumb as you brother and your few best knowledgeable friends think.

    Even congress was in some false impression which was torn apart.
    One more thing, I am not a follower of Modi or BJP (this is for your info) I vote looking to candidate's views towards his or her area of contest. For your kind info, I m voting for Congress candidate for last years at length, since I got voting right. How much do you know me?? that you have deduced, I believe in BJP????wow, you must be fortune teller but let me tell you, of worst kind.

    Yes, I challenged your brother to come out in open and prove that he is better knowlegeable than others whome he is blaming so many times. Why did I do this? because, its high time either you prove it or stop your one sided show. Do you people think that whatever development is going on in Gujarat is all false talks? Forbes was bought by Modi and his company? UN was bought by Modi and his company? These investers who are investing in Gujarat were paid by Modi and his company? Cant you people see any thing...anything...not a single thing which is positively done by this Government? Dont sell me this rubbish thought.
    If you can point out negative or wrong things of any Government then it is your responsibility to show at the same time, the positive actions taken by the same Government. You cant see with one eye only.
    Contd....

    ReplyDelete
  12. @ હીરેનભાઇ: કેટલીક મુદ્દાસર અને મુદ્દાની વાતઃ
    - આ પોસ્ટ વિશે જ તમારા અભિપ્રાયો આવકાર્ય છે. એના વિશે કહેવાને બદલે મોદી-ગુ.શા.ને વચ્ચે લાવીને તમે તમારી વ્યાકુળતા શું કામ છતી કરો છો?
    - મોદી કે ગુ.શા.ની ટીકા કરે તે બધા સામ્યવાદી ન કહેવાય. ભલા માણસ, સાવ ઝૂડાઝૂડ?
    - રાજકારણીની ટીકા સિવાય બીજું હું શું શું કરું છું એ જાણવાની તમારે સામાન્ય સંજોગોમાં જરૂર ન હોય, પણ મારી પર આરોપ મૂકતાં પહેલાં એ તમારે જાણવું જોઇએ. નરણા કોઠે બ્લોગ જોજો. કદાચ તમારો અભિપ્રાય બદલાય.
    - રાજા રામમોહનરાયના નામથી અંજાઇ જનારામાં મારો સમાવેશ થતો નથી. જોતિબા ફુલેનું નામ તો તમે સાંભળ્યું જ હશે.
    - તમારું ઇ-મેઇલ આવકાર્ય છે, પણ તમને રુચે તેવું લખું તો જ હું તટસ્થ કહેવાઉં, એવી શરતે તટસ્થ દેખાવાની મારી જરાય હાર્દિક ઇચ્છા નથી. દિલગીર છું.

    @ નરેન્દ્રભાઇ:
    આ મુદ્દે તમારાં વલણો અગાઉ અનેક વાર બ્લોગની કમેન્ટ્સમાં જાણેલાં છે. તમારી સાથેની ચર્ચાની નિરર્થકતા પણ ઘણી વાર પુરવાર થઇ ચૂકી છે. હું બીરેનને એમાં ન પડવા સમજાવું છું, પણ એ નથી માનતો.
    તમારી કમેન્ટ્સ વિશે કંઇ કહેવાનું નથી. અગાઉ અનેક વાર કહેલું જ છે. તમે લખવા સ્વતંત્ર છો. હું નહીં વાંચવા.
    મને સંવાદમાં ચોક્કસ રસ છે. જામી પડેલા અભિપ્રાયોની ભીંત સાથે માથાં પછાડવામાં નહીં.

    ReplyDelete
  13. ashok naik11:13:00 AM

    aapane prajaa tareeke bhakti maargi vadhoo 6eeye gnyaan margi ane karmmargi o6aa. aa ane aavaa anek joothanaao chalaavee ne narendrabhai potani 6bi vadhoone vadhoo moti karataa jaay 6e. emni vahivati shaktione salaam kareeye to pan je maanas karodo loko naa jivan ne asar karataa nirnayo levaa no hoy e avvaa 6i6araa joothaanaao no aashro anek vakhat le tyaare bhay to laage ja 6e. kyaank aapani prajaa vikaas na dev swaroope dekhataa narendrabhai ni paa6al 6oopaayela vinaash na dev ne to nathi poojatee ne? ane bholi prajaa ne e bhaktee marge aagal vadhavaa haakal karnaar swarthi buddheejeeveeo ne shoon kaheeshoo? vikas mate shantimay sah astitwa ej ek maatra marg hoi shake.

    ReplyDelete