Tuesday, July 07, 2009
‘આવે છે હવા’ અને અજિત મર્ચંટ

તેમની સાથેની અનેક મેરેથોન મુલાકાતોની અને આત્મીયતાપૂર્ણ સંબંધોની વાત લાંબી છે. એ ફરી ક્યારેક. અત્યારે ‘પ્રસાદી’ લેખે તેમણે કમ્પોઝ કરેલું, દિલીપ ધોળકિયાએ ગાયેલું, એન.આર.આચાર્યની ફિલ્મ ‘લગ્નમંડપ’નું એક ગીત અને તેના વિશેની વાતો અજિતકાકાના જ અવાજમાં, તેમના હાર્મોનિયમની સંગતમાં જુઓ-સાંભળો.
http://www.youtube.com/watch?v=aIu3qlpRAf8
Subscribe to:
Post Comments (Atom)
Thanx for the post. Ajitbhai's birthday is 15/8/1922.He is 87 yrs. old. He composed music for 8 gujarati & 8 hindi films.
ReplyDeleteશ્રી ઉર્વીશભાઈ,
ReplyDeleteઅમારા જેવા સામાન્ય લોકો માટે આપનાં તરફથી આ અનોખી ભેટ છે.
પિયુષ મહેતા.
નાનપૂરા, સુરત-૩૯૫૦૦૧.