Sunday, December 12, 2010

મનચાહી ડિંગ મારવાનું વિજ્ઞાન

દિવ્ય, મહા, સત્સંગ, હીલિંગ....આ બધી ચટણીઓ એવી છે કે તે નાખવાથી ગમે તેવાં વાસી મઠિયાં-પૂરી-સકરપારા-મમરાની ભેળપૂરી સ્વાદિષ્ટ બને અને ચપોચપ વેચાઇ જાય.

ઉપરની તસવીરમાં દેખાતા ભાઇ આખી વાતમાં ‘વિજ્ઞાન’ શું કરવા લઇ આવ્યા હશે? અને પોતાની મનચાહી ચીજો પ્રાપ્ત કરવા માટે આમ શહેર શહેર શા માટે ભટકતા હશે?

5 comments:

  1. Anonymous1:20:00 PM

    samprak pan aapyo chhe saheb, tenu vignaan pan puchhi ne tankyu hot to rahshya mate vaachake takalif naa uthhavavi padati.

    ReplyDelete
  2. સ્થળ: બ્રહ્મચારી વાડી! એટલે ત્યાં બુદ્ધિના બ્રહ્મચારીઓ જ આવવાના હશે!

    ReplyDelete
  3. Anonymous8:42:00 PM

    Bhay ane lobh na market ma tamari khot salavti hati. Label ane degree no tafavat che.

    ReplyDelete
  4. Don't know about others, but this fellow is getting what he wants by arranging such workshops !

    ReplyDelete
  5. મોઢા ઉપરથી જ સ્માર્ટ ચોરના પેટનો લાગે છે. આના મહામેધા વર્કશોપમાં હું એક વખત છેક નરોડા લાંબો થયો હતો. મારે જાણવું હતું કે આ લંગુર જાળ કેવી રીતે પાથરે છે.
    મારા બેટાએ શું ડિંગ હાંકી ... શું ડિંગ હાંકી...
    પાછો કેય કે... શંકરાચાર્યોને પણ મારા વર્કશોપમાં આવવાની ઇચ્છા છે. મને કહે પણ છે કે ગુરૂજી તમારા વર્કશોપમાં ભાગ લેવો છે પણ બેસવા માટે આસનનો પ્રશ્ન થાય.
    બે-ત્રણ મહિનામાં આનો અમદાવાદમાં ચોથો-પાંચમો ફેરો લાગે છે.
    પાંચ હજાર ભરો તો રૂબરૂમાં તમારી સમસ્યાઓનું સમાધાન કરી દે. ગુરૂદેવ તમારા ભુત, ભવિષ્ય અને વર્તમાનને જણાવી દે બોલો. આવું કાયદેસરના એના મેસેજમાં લખેલું આવ્યુ હતું.
    મને તો એવું થાય છે કે હું આવો ધંધો કરૂ, આ બધા કરતા 80 ટકા કન્સેશન આપુ તોય વરસમાં કરોડપતિ થઈ જાઉ. આ બધા નિચના પેટનાઓને આવડે છે ઇ બધુ તો મનેય આવડે છે. પણ પછી એમ થાય છે કે આ બધા તો મદારીની જાત સાલી. આપણાથી ઈ નો થાય.

    ReplyDelete