આજે અમદાવાદને ૬૦૦મું વર્ષ બેઠું. એ નિમિત્તે ૧૦૦ વર્ષ પહેલાંના અમદાવાદની તાસીર છતી કરતી બે-ત્રણ જાહેરખબરો અને એ જમાનાની જન્મ-મરણ-પોલીસ ફરિયાદની નોંધ. મઝાના અને અતીતરાગના આશયથી.
I read "amadavadno itihas" by Maganlal Sheth, and in begining,3-4 pages, I've to read 2 times and then understand. For readers, I put 3-4 lines from the book.
આ "ટચુકડી જા.ખ." પરથી ત્યારના જમાનાનો સરસ અંદાજ આવે - ગુજરાતીઓની વેપાર/ઉદ્યોગ અંગેની સાહસીકતા દેખાઈ આવે છે. મરણ નંોધમા "દુધ ન પીવાથી" મ્રુત્યુ થયુ એ કેમ ખબર પડી હશે? :=)
જાહેરાતો વાંચવાની મઝા આવી.. કઈ તારીખ–માસ–વર્ષનાં છાપાંમાંથી આ લેવાઈ તે જો જાણવા મળત તો વધુ આનંદ થાત.. એક મોટી વાત એ જાણવા મળી કે ત્યારે ‘ઉંઝાજોડણી’ જ વપરાતી.. એટલે કે લખાણમાં ‘એક જ ઈ અને એક જ ઉ’ વપરાતા.. આપણા કરતા તેઓ કેટલા સુખી હતા લખાતી ગુજરાતીની બાબતમાં ! .. ડૉ. કનુભાઈ જાની પાસે સો–દોઢસો વરસ પર લખાયેલા પોસ્ટકાર્ડ છે તે તથા હઠીસીંગની વાવના શીલાલેખો વગેરે પણ એક જ ‘ઈ–ઉ’વાળી જોડણીમાં છે !..
૧૦૦ વર્ષ પહેલા નું છાપું હોય તેમ લાગતું નથી. '૩૦ કે '૪૦ ના દાયકા નું હશે. આખું પાનું હશે? મોટેભાગે "પ્રજાબંધુ" હોય તેમ લાગે છે. શક્ય હોય તો ખાતરી કરશો.
ટાઈટલમાં કંઈ ભૂલ નથી? ૬૦૦મી વર્ષગાંઠ ન આવે? :)
ReplyDeletei meant ahmedabad at 500 (showcasing some items when it completed its 500 years). i think i should make it more clear.
ReplyDelete:) enjoyed !
ReplyDeleteI read "amadavadno itihas" by Maganlal Sheth, and in begining,3-4 pages, I've to read 2 times and then understand. For readers, I put 3-4 lines from the book.
આ "ટચુકડી જા.ખ." પરથી ત્યારના જમાનાનો સરસ અંદાજ આવે - ગુજરાતીઓની વેપાર/ઉદ્યોગ અંગેની સાહસીકતા દેખાઈ આવે છે. મરણ નંોધમા "દુધ ન પીવાથી" મ્રુત્યુ થયુ એ કેમ ખબર પડી હશે? :=)
ReplyDelete-મેહુલ.
આ જાહેરખબરો કયા છાપા માંથી લેવાયી છે?
ReplyDelete- જગત
ભાઈ ઉર્વીશ,
ReplyDeleteતમારા સંશોધક જીવને સલામ..!
જાહેરાતો વાંચવાની મઝા આવી.. કઈ તારીખ–માસ–વર્ષનાં છાપાંમાંથી આ લેવાઈ તે જો જાણવા મળત તો વધુ આનંદ થાત.. એક મોટી વાત એ જાણવા મળી કે ત્યારે ‘ઉંઝાજોડણી’ જ વપરાતી.. એટલે કે લખાણમાં ‘એક જ ઈ અને એક જ ઉ’ વપરાતા.. આપણા કરતા તેઓ કેટલા સુખી હતા લખાતી ગુજરાતીની બાબતમાં ! .. ડૉ. કનુભાઈ જાની પાસે સો–દોઢસો વરસ પર લખાયેલા પોસ્ટકાર્ડ છે તે તથા હઠીસીંગની વાવના શીલાલેખો વગેરે પણ એક જ ‘ઈ–ઉ’વાળી જોડણીમાં છે !..
ધન્યવાદ..
..ઉત્તમ અને મધુ.. સુરત uttamgajjar@gmail.com
These two figures puzzled me. 1. ૫૦૦મી વર્ષગાંઠે
ReplyDelete2. ૬૦૦મું વર્ષ બેઠું.. Can someone please clarify hows it possible....
bahut badhiya blog hai aapka...
ReplyDelete૧૦૦ વર્ષ પહેલા નું છાપું હોય તેમ લાગતું નથી. '૩૦ કે '૪૦ ના દાયકા નું હશે. આખું પાનું હશે?
ReplyDeleteમોટેભાગે "પ્રજાબંધુ" હોય તેમ લાગે છે. શક્ય હોય તો ખાતરી કરશો.