‘સમાજનો મઘ્યમ વર્ગ’ એક શબ્દપ્રયોગ તરીકે બહુ વાંચવા-સાંભળવા મળે છે, પણ ખરેખર એ જ નામ ધરાવતી કોઇ સોસાયટી હોય?
હા. આ રહી.
મણિનગરમાં કાંકરિયાથી બહેરામપુરા તરફ જવાના રસ્તે આવેલી આ સોસાયટી જમાના પ્રમાણે નામ બદલે તો તેનું નવું નામ શું હોય?
મીડલ ક્લાસ સોસાયટી?
નવા જમાના પ્રમાણે તેનું નામ 'હાયર મિડલ ક્લાસ સોસાયટી' પણ હોઇ શકે.
ReplyDeleteUrvish bhai nice one, i love to read gujrati.i am following you and Himmat bhai. my blog at http://www.candleseye.blogspot.com/
ReplyDelete