gujarati world

Saturday, May 09, 2026

ઝેરનો પ્રતિકાર

›
  નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધ...
Tuesday, May 05, 2026

બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત

›
બંગાળમાં ભાજપની જંગી જીતનાં ઉત્સાહી વિશ્લેષણોમાં અપાયેલાં મુખ્ય કારણો અને સંબંધિત હકીકત. 1. લોકો મમતાની ગુંડાગીરીથી કંટાળી ગયા હતા. - મમતા બ...
Monday, May 04, 2026

આજનાં અને અગાઉનાં પરિણામો વિશેઃ કેટલીક જમીની હકીકતો

›
કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસનના આટલા લાંબા ગાળામાં સુશાસનનું ઠેકાણાસરનું એકેય કામ કર્યા વિના, અને કુશાસનનાં કામોની લાંબીલસરક યાદી હોવા છતાં,...
2 comments:
Friday, March 27, 2026

અરીસાની અંદરબહાર

›
‘તમે દિવસમાં કેટલી વાર અરીસામાં જુઓ છો?’—આવું કોઈને પૂછવામાં આવે, તો શક્ય છે કે તેમને માઠું લાગે. એમ પણ થાય કે ‘તમારે શી પંચાત? મારો અરીસો, ...
Wednesday, March 18, 2026

પાર્કિંગઃ વાહનસિદ્ધ અધિકાર?

›
લોકમાન્ય ટીળક સો વર્ષ મોડા--અને ગુજરાતમાં--જન્મ્યા હોત તો તેમણે કદાચ કહ્યું હોત,‘પાર્કિંગ મારો વાહનસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ.’...
Friday, March 13, 2026

ડીજેઃ બહુમાળી ઘોંઘાટ

›
‘ અત્યારે આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. ગમે ત્યાં સ્થળ-સમય જોયા વિના ચાલુ પડી જાય છે ને લોહી પી જાય છે. ’ —આવું વિધાન કશા સંદર્ભ વગર કરવામા...
2 comments:
Monday, March 02, 2026

ઇરાન પર અમેરિકા-ઇઝરાઇલનો હુમલો અને ભારત, ટૂંકમાં

›
ઇરાન વિશે ત્યાંના એક ભાઈનું સરસ અને બહુ વાઇરલ થયેલું લખાણ વાંચ્યું. તેનો સાર એવો હતો કે રૂઢિચુસ્ત-કટ્ટર નેતા ખામેની તેમને પણ ગમતો ન હતો અને ...
Thursday, February 26, 2026

મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત

›
  દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવા...
Monday, February 23, 2026

શ્વાન-સર્વેક્ષણઃ શિક્ષકોના અહેવાલ

›
થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષકોએ શ્વાન-સર્વેક્ષણનું કામ કરવાનું થશે. આવા મહત્ત્વના સામાજિક-સાંસ્કૃતિક કાર્યને કેટલાક દેશવિરોધી વિધ્નસ...
Tuesday, February 10, 2026

શંખ, ચક્ર અને પદ્મ(શ્રી)

›
‘ પદ્મશ્રી ’ ની પસંદગીની પ્રક્રિયા ઘણાને અદૃશ્ય સ્વયંવર જેવી લાગે છે, જેમાં તે પોતાની જાતને ચોસઠ કળામાં જાણકાર, બત્રીસલક્ષણા મુરતિયા તરીકે ક...
›
Home
View web version

About Me

U-said-it
View my complete profile
Powered by Blogger.