
થોડાં અઠવાડિયાં પહેલાં ફોન પર થયેલી વાતચીતમાં આરાધનાબહેને ‘હા તો ઉર્વીશભાઇ, આપનું નામ જણાવશો?’ એવા ‘ક્લાસિકલ’ સવાલો પૂછવાને બદલે, સમસામયિક વિષયો પર મોકળાશથી વાત (અને ‘બેટિંગ’:-) થઇ શકે એવા સવાલો પૂછ્યા હતા. એટલે મઝાની વાતચીત થઇ હતી. તેનું વ્યવસ્થિત એડિટ થયેલું સ્વરૂપ સાંભળવા ઇચ્છતા સૌ માટે સંપર્ક સરનામું http://www.sursamvaad.net.au/
તમારો ઇન્ટરવ્યુ સીધો જ ડાઉનલોડ કરો: http://sursamvaad.net.au/episodes/interview_urvish_k.mp3
ReplyDeleteસરસ ઇન્ટરવ્યુ!