gujarati world

Sunday, December 24, 2023

બહેન લોકશાહીની વાર્તા

›
એક હતી લોકશાહી. પરણીને આવી ત્યારે તેનો દબદબો હતો. બધાં તેને માનપાન આપતાં હતાં. તે પોતે પણ સમૃદ્ધ ઘરમાંથી આવી હતી. તેના પિયરમાં સંપત્તિ ઓછી, ...
2 comments:
Sunday, December 10, 2023

નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય

›
પ્રેમાળ મિત્ર નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા. સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજ...
4 comments:
Saturday, November 25, 2023

નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર

›
શાંતિનિકેતનના કળાશિક્ષક અને ઉત્તમ કળાકાર નંદલાલ બોઝે  તૈયાર કરેલું ગાંધીજીનું  લિનોકટ ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત ચિત્રોમાં સ્થાન ધરાવે છે. દાં...
Tuesday, November 21, 2023

ઉઘડતા વેકેશને

›
જે આવે છે, તેનું જવાનું નિશ્ચિત હોય છે—આ કરુણ અને અફર સત્ય માણસને કે તેની જિંદગીને ફક્ત એક વાર લાગુ પડે છે, પણ વેકેશનના મામલે દર વર્ષે ઓછામા...
1 comment:
Monday, October 30, 2023

તૂટેલા પુલના સમ

›
  એક સમયે ગુજરાત અમદાવાદના ઝુલતા મિનારા માટે પ્રખ્યાત હતું. હવે તૂટતા પુલ માટે તે જાણીતું બન્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પુલ તૂટવાના ...
Wednesday, October 18, 2023

પટ્ટી તૂટ્યાની વેળા

›
દિલ તૂટવા વિશે દરેક ભાષામાં અઢળક સાહિત્ય સર્જાયું છે. કેટલાયનો તો કારોબાર જ બીજાનાં દિલના તૂટવા પર ચાલ્યો છે. તેની સરખામણીમાં સ્લીપર-ચપ્પલની...
Tuesday, October 17, 2023

ફિલિસ્ટાઇન્સ એન્ડ ફેરિસીઝ (અસંસ્કારી અને કટ્ટર) : મુકુલ કેસવન

›
મૂળ લેખ  ધ ટેલીગ્રાફ, 15-10-23 હમાસ એ પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદનો પાશવી ,  ઇસ્લામી ગુણવિકાર છે. તે સત્તાવાર રીતે ઇઝરાઇલના નિકંદન માટે પ્રતિબદ્ધ...
1 comment:
Sunday, October 15, 2023

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિશે થોડી વાતઃ શાંતિથી વાંચવા-વિચારવા માટે

›
2002ની ગુજરાતી કોમી હિંસાની વાત નીકળે એટલે તેનાથી ખરડાયેલા અને તેમના સમર્થકો તરત 1984ની શીખવિરોધી હિંસાની વાત કાઢે છે--ન્યાય અપાવવા માટે નહી...
1 comment:
Thursday, September 21, 2023

મચ્છરનો ડંખ

›
કવિઓએ ભ્રમરના ડંખ વિશે ઘણું લખ્યું છે, પરંતુ તેમના સાહિત્યમાં બીજી ઘણી વાસ્તવિકતાઓની જેમ મચ્છરડંખના ઉલ્લેખની ગેરહાજરી નોંધપાત્ર છે. પહેલાં ત...
Wednesday, August 16, 2023

વર-કન્યા, (સરકારથી) સાવધાન

›
ગુજરાત સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ના, આ વાતમાં સરકાર વિચારી રહી છે-તે વિચારી શકે છે, તે સમાચાર ન...
1 comment:
‹
›
Home
View web version

About Me

U-said-it
View my complete profile
Powered by Blogger.