gujarati world

Tuesday, June 28, 2022

સર્વોચ્ચ અદાલતના નામે

›
 ( તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022) સુપ્રીમ કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ, (સુપ્રીમ...
Thursday, June 23, 2022

માથું ખંજવાળવા વિશે

›
કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા પછી , માથું શરીરનું મહત્ત્વનું-શીર્ષ અંગ હોવા વિશે શંકા જાગે. છતાં , તેમાં રહેલી સચ્ચાઈ નકારાયા એવી નથી. માથ...
Tuesday, June 14, 2022

શેરડીનો રસાસ્વાદ

›
સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે — લખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યા...
Tuesday, June 07, 2022

ટાળો કંટાળો

›
ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, “ જે ઘરમાં કોઈનું મૃત્યુ ન ...
2 comments:
Saturday, May 21, 2022

ફેસબુક-શ્રદ્ધાંજલિ

›
મૃત્યુ દુઃખદ ઘટના છે, પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે, બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત ન હોય એવાં જણના બેસણા...
Wednesday, May 11, 2022

હાથ મિલાવવા વિશે

›
ભારતીય પરંપરામાં હાથ જોડવાનો મહિમા છે—હાથ મેળવવાનો નહીં. કોરોના કાળ વખતે કેટલાક પુરાતન ગૌરવગ્રસ્તોએ હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય રીતને વ...
1 comment:
Friday, May 06, 2022

માથું દુઃખે ત્યારે

›
તમે ભગવાનમાં માનો છો ? જવાબ ગમે તે હોય, તેનાથી અહીં કશો ફરક નથી પડવાનો. વાત એમ છે કે, જેમ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં, તે ખાતરીથી પુરવાર ક...
1 comment:
Wednesday, April 27, 2022

ઓટીપી આવ્યો?

›
‘તમારે કદી ઓટીપીની રાહ જોવી પડી છે?’ એ સવાલ ‘ક્યા તુમને કભી કિસીસે પ્યાર કિયા?’—એ પ્રકારનો છે. વધુ ને વધુ ડિજિટલ બની રહેલી દુનિયામાં ઓટીપી સ...
Tuesday, April 26, 2022

વિરોધ અને તરફેણઃ કેટલીક પ્રાથમિક સમજ

›
'આપ'ની કિન્નાખોરીને કારણે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી અને મહારાષ્ટ્રની શિવ સેના સરકારે સાવ ફાલતુ કેસમાં સાંસદ નવનીત રાણા ...
Wednesday, April 20, 2022

નિબંધઃ એક નિબંધ

›
નિબંધો સાથે પહેલી વાર પનારો કાચી વયે પડતો હોય છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં દરેક બાબતની મહત્તા તેના માર્ક પરથી નક્કી થાય છે. તેથી મોટા ભાગનાં વિ...
1 comment:
‹
›
Home
View web version

About Me

U-said-it
View my complete profile
Powered by Blogger.