gujarati world
Saturday, May 29, 2021
વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ
›
એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરક...
1 comment:
Tuesday, May 25, 2021
મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા
›
એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે. અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું? કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે....
Monday, May 17, 2021
મોટિવેશનની મહામારી
›
વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે. પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે-- નપાવટ, ચાપલૂ...
3 comments:
Friday, May 14, 2021
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે
›
ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો...
5 comments:
Tuesday, May 11, 2021
કળીયુગની ભક્તસંહિતા
›
--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવ...
1 comment:
Saturday, May 08, 2021
એક નેતાની કોરોના ડાયરી
›
આ તે કંઈ જીવન છે? ચોમેર જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થાના, લાઇનોના અને મોતના જ સમાચાર. આપણે આવું કશું કરાવ્યું ન હોય છતાં આ બધું થાય ત્યારે સમજાય ...
2 comments:
Tuesday, May 04, 2021
એક કોરોના-મિટિંગ
›
કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે. અધિ...
Monday, May 03, 2021
સરકારની જવાબદારી કેટલી?
›
વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય. ૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં. ૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્ય...
1 comment:
Saturday, May 01, 2021
બંગાળનાં પરિણામો પહેલાં
›
(૧) ઇવીએમ હેક થઈ શકે અને તેના હૅકિંગથી ચૂંટણી જીતી શકાય, એવું હજુ સુધી હું માનતો નથી. તેને લગતી દલીલો ઘણી થઈ છે, પણ હજુ સુધી મને તે ગળે ઉતરી...
Friday, April 30, 2021
નાગપુરના વડીલનો વિલક્ષણ કિસ્સો
›
મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (નાગપુર)- RSS તરફથી લેખિતમાં જાહેર કરવામાં આવ્યું કે સંઘના ૮૫ વર્ષના એક સ્વંયસેવકે ૪૦ વર્ષના એક દર્દીને જગ્...
‹
›
Home
View web version