gujarati world

Tuesday, August 06, 2019

શિક્ષણનીતિઃ કેન્સરના દર્દીને તાવની દવા

›
‘આજકલકી પઢાઈમેં રખ્ખા હી ક્યા હૈ?’ એ સવાલ-કમ-નિઃસાસો આજકાલનો નથી. નિર્દેશક તરીકે રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ’ (૧૯૪૮)માં નાયક આ સંવાદ બોલ...
4 comments:
Tuesday, July 30, 2019

લાયન કિંગઃ ફિલ્મનિર્માણમાં વર્ચ્યુઅલ રીઆલીટીની સિંહફાળ

›
સામાન્ય રીતે ફિલ્મો વિશે લખવાનું ટાળવા છતાં,  ડિઝની સ્ટુડિયોની લેટેસ્ટ ફિલ્મ 'લાયન કિંગ’ વિશે લખવાનું મન થાય તેનાં કારણોઃ આ ફિલ્...
1 comment:
Saturday, July 27, 2019

પ્રકાશોત્સવ (૨) : નાગરિક સહભાગીતાનો ઉમળકાભર્યો જલસો

›
પ્રકાશભાઈના પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટની સાથે સન્માનનિધિ એકત્ર કરવાનું નક્કી કર્યું, ત્યારે સમારંભની આડે માંડ સવા મહિનો બાકી હતો...
7 comments:
Thursday, July 25, 2019

પ્રકાશોત્સવ (૧) : નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ

›
(પ્રકાશ ન. શાહ / વ્યંગચિત્રઃ અશોક અદેપાલ Prakash N. Shah, Caricature : Ashok Adepal)  આદરણીય-પ્રિય વ્યક્તિનું સન્માન કરવું એ ભારે જવાબ...
1 comment:
Monday, July 22, 2019

ગાંધીવિચારના લાકડે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નું માંકડું?

›
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની દુનિયાનો ચલણી સિક્કો છે. સ્વયંસંચાલિત કાર જેવી વિકસી રહેલી ટેકનોલોજીથી માંડીને સ્માર્ટ ફોન જેવ...
2 comments:
Thursday, July 11, 2019

આઇટી કંપનીઓ 'દેશ' બની શકે? બનવી જોઈએ?

›
દેશ એટલે શું?  ટૂંકામાં ટૂંકો જવાબ આપવો હોય તો, દેશ એટલે સત્તા, સૈન્ય, જમીન, ચલણ (કરન્સી)   અને લોકો.  ખાનગી કંપનીઓ ગમે તેટલી મોટી, બહુર...
3 comments:
Thursday, July 04, 2019

ઇન્ટરનેટની આલમમાં સામાજિક નિયમો લાગુ પડે?

›
જૂઠાણાને પ્રતિષ્ઠિત કરવાની સૌથી પ્રચલિત છેઃ સચ્ચાઈને ધુંધળી કે સંદેહાસ્પદ કરી નાખો. કશું સો ટકા ભરોસાપાત્ર રહેવા ન દો. કોઈના પણ વિશે ગમે તે...
2 comments:
Monday, June 24, 2019

ડોક્ટરઃ યમદૂત? દેવદૂત? કે 'માણસ’?

›
બંગાળમાં પડેલી ડોક્ટરોની હડતાળ તો આટોપાઈ ગઈ, પણ એ નિમિત્તે ઊભા થયેલા કેટલાક મુદ્દા મમતા વિરુદ્ધ મોદીના રાજકારણમાં રગદોળાયા વિના વિચારવા જેવ...
2 comments:
Wednesday, June 19, 2019

રાજકીય કાર્ટૂન : અબ તેરા ક્યા હોગા?

›
૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં તે પહેલાં કેટલાક લોકો ગંભીરતાથી નહીં, પણ વિરોધની અભિવ્યક્તિ તરીકે કહેતા હતા, 'નરેન્દ્ર મોદી વડાપ્...
Tuesday, June 11, 2019

ઉદાર મતઃ ભારતીયતાનો પર્યાય કે વિરોધી?

›
ચૂંટણીનાં પરિણામથી રાજકીય સિવાયની, ખાસ કરીને સામાજિક બાબતો વિશે મોટા પાયે ચર્ચા છેડાય એવું ઓછું બનતું હોય છે. એવાં પરિણામ પણ ભાગ્યે જ આવતાં...
1 comment:
‹
›
Home
View web version

About Me

U-said-it
View my complete profile
Powered by Blogger.