gujarati world

Tuesday, September 18, 2018

વાર્તા માટે ફોટોશૂટ : એક અનોખા પ્રયોગની શતાબ્દી

›
ગુજરાતી પત્રકારત્વમાં હાજી મહંમદ અલ્લારખિયા શિવજીનું નામ બહુ આદર અને કંઈક કરુણતા સાથે લેવાય છે. તેમણે શરૂ કરેલું માસિક 'વીસમી સદી' ...
2 comments:
Monday, September 17, 2018

મેઘાણી, 'નિરંજન'અને કલમ ૩૭૭

›
સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ૩૭૭મી કલમમાં ફેરફાર કર્યો અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાતા સજાતીય સંબંધને ગેરકાય...
1 comment:
Thursday, September 06, 2018

ગાંધી-૧૫૦ : શું ન કરવું...

›
સઅાદત હસન મંટોની એક લઘુકથા હતીઃ ટોળું તોફાને ચઢ્યું. તેમાંથી એક જણે સર ગંગારામના પૂતળાનું મોં કાળું કર્યું. બીજાએ તેને જૂનાં ખાસડાંનો હાર પ...
1 comment:
Tuesday, August 28, 2018

કુદરતી આફત કે કુદરતનો કોપ?

›
કેરળમાં આવેલું વિનાશક પૂર ફક્ત જાનમાલની તબાહી અને લોકોને પડેલી કારમી આપદાની જ કહાણી નથી. બીજી કેટલીક કઠણાઈઓ પણ તેની સાથે જોડાયેલી છે. જેમ ક...
Friday, August 24, 2018

કુલપતિ મુનશીનું ઉત્તરાવસ્થાનું વિચારવિશ્વ

›
Kanaiyalal Munshi / કનૈયાલાલ મુનશી (courtesy : Life) ધારાશાસ્ત્રી, નવલકથાકાર, સત્યાગ્રહી, કેદી, બંધારણસભાના સભ્ય, હૈદરાબાદના પોલિટિકલ એ...
Thursday, August 16, 2018

ઓએસિસ ૨૦૧૮ : ધીક્કારની બોલબાલા વચ્ચે પ્રેમની વાત

›
કોઈ પણ સંસ્થા વિશે સાંભળીએ કે ત્યાં જવાનું થાય, એટલે મનમાં સવાલોનું એક ચૅકલિસ્ટ બની જાય. ચાંદોદ (કે ચાણોદ)થી માંડ દોઢ કિલોમીટરના અંતરે આવેલ...
1 comment:
Wednesday, August 15, 2018

સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેની ખાઈ

›
૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે દેશના મોટા હિસ્સામાં ઉજવણીનો માહોલ હતો, ત્યારે ગાંધીજી દિલ્હીથી દૂર, કોમી હિંસાથી ગ્રસ્ત કલકત્તામાં હતા. આઝાદીનો તેમને ક...
2 comments:
Thursday, August 09, 2018

એક જાગ્રત ભજિયાંપ્રેમીનો ઇન્ટરવ્યુ

›
હાસ્યવ્યંગ-કાર્ટૂનના અનોખાા ગુજરાતી સામયિક કાર્ટૂનસૅલ્ફી (સંપાદકઃ અશોક અદેપાલ)ના બીજા અંકમાંથી સાભાર.  ગુજરાતી સામયિકોમાં સાવ અનોખું અને સ...
5 comments:
Monday, August 06, 2018

'ભદ્રંભદ્ર' : નવલકથાના માધ્યમથી શાબ્દિક પટ્ટાબાજી

›
મુંબઈની ટિકિટને 'શ્રી મોહમયીની મૂલ્યપત્રિકા' અને સ્ટેશનને 'અગ્નિરથવિરામસ્થાન'  જેવા 'શુદ્ધ' શબ્દોના આગ્રહી પાત્ર ત...
2 comments:
Monday, July 30, 2018

સ્ટૅન્ડ અપ કૉમેડી : ગાળોથી આગળ...

›
સમાજમાં ઘણા પ્રવાહ કાયમી હોય છે ને કેટલાકનો જમાનો આવે છે.  જેમ છેલ્લાં થોડાં વર્ષથી મોબ લિન્ચિંગ (ટોળાં દ્વારા મોટે ભાગે બિનપાયેદાર ઉશ્કેરા...
1 comment:
‹
›
Home
View web version

About Me

U-said-it
View my complete profile
Powered by Blogger.