ઉપેન્દ્ર ત્રિવેદીને અંજલિ તરીકે તેમનો એક દીર્ઘ ઇન્ટરવ્યુ અહીં મૂક્યો છે, જે ’દિવ્ય ભાસ્કર’ની રવિવાર પૂર્તિ માટે મેં લીધો હતો. ઇન્ટરવ્યુ ચીલાચાલુ નહીં એવા સવાલોના તેમણે જે ઠંડકથી અને જે ઇનસાઇટ સાથે જવાબો આપ્યા હતા, તેનાથી મને બહુ જલસો પડ્યો હતો. આ ઇન્ટરવ્યુ સાથે તેમને અલવિદા.
(ફોટો પર ક્લિક કરવાથી ઇન્ટરવ્યુ મોટા અક્ષરમાં વાંચી શકાશે.)
(ફોટો પર ક્લિક કરવાથી ઇન્ટરવ્યુ મોટા અક્ષરમાં વાંચી શકાશે.)
આખો લેખ વાંચી ગયા બાદ એવું લાગ્યું - આટલો ટૂંકો કેમ? :-)
ReplyDelete