બે વર્ષ પહેલાં પ્રકાશિત મારા હાસ્યનિબંધ સંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું હાસ્ય માટેનું (વર્ષ ૨૦૦૮નું) જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. કોઇના ઝભ્ભાની ચાળ પકડ્યા વિના અને વખત આવ્યે લખવા જેવું (અને લખવું ન ગમે એવું પણ) બઘું જ લખ્યા પછી, આ રીતે કદર થાય એનો સ્વાભાવિક આનંદ છે.
બે કારણથી આનંદ સાથે વિશિષ્ટતાની લાગણી સંકળાઇ છેઃ
૧) અગાઉ મારા પુસ્તક ‘સરદારઃસાચો માણસ, સાચી વાત’ને સાવ જુદી જ- ચરિત્રલેખનની- કેટેગરીમાં, કડક નિર્ણાયકના હાથે કાકાસાહેબ કાલેલકર પારિતોષિક મળ્યું હતું.
૨) જ્યોતીન્દ્ર દવે વિશે છેલ્લા સાત-આઠ વર્ષથી હું સંશોધન કરૂં છું. તેમના નામ સાથે સંકળાયેલો પુરસ્કાર મળે એ સુખદ સંયોગ છે.
બે વર્ષ પહેલાં યોજાયેલા પુસ્તકના અનોખા અને અનન્ય વિમોચન સમારંભ વિશે વાંચવા ઇચ્છતા મિત્રો માટે લિન્ક
For Mock court photos:
વિદ્વાન હાસ્યકાર અને પ્રિય લેખકોમાંના એક રતિલાલ બોરીસાગરે થોડા મહિના પહેલાં ‘પ્રત્યક્ષ’માં ‘બત્રીસ કોઠે હાસ્ય’નો વિગતવાર રિવ્યુ કર્યો હતો, એ અહીં પારિતોષિક નિમિત્તે મૂકું છું.
પારિતોષિક માટે દિલી અભિનંદન...ઉર્વીશભાઈ
ReplyDeletegreat.. simply superb... I always said, u deserve it
ReplyDelete- Dhaivat
અંતરથી અભિનંદન સાહેબ...
ReplyDeleteલેખનના તમામ કોઠા ભેદો એવી અભ્યર્થના.
s.g.chaudhari.
Hearty Congratulation.
ReplyDeleteJabir
sooner or later, good work gets noticed. and appreciated too.
ReplyDeletegreat congrats.
but was this 'shekhi' necessary ? - 'કોઇના ઝભ્ભાની ચાળ પકડ્યા વિના અને વખત આવ્યે લખવા જેવું (અને લખવું ન ગમે એવું પણ) બઘું જ લખ્યા પછી, આ રીતે કદર થાય એનો સ્વાભાવિક આનંદ છે.' may i call it typical urvishasque arrogance !
@neeravbhai: typical niravasque comment, should i say.
ReplyDeleteyou have to see my work in 3 issues of aarpaar magazine reg. parishad to understand (if u want to, that is).
FYI, what appears to you 'shekhi' is part of hardcore info. you should know better being in the same circuit and at times party in such matters.
but if you are just happy trying to run down me, (like several other incidences in near past), best wishes for your consistent efforts.
Many many Congratulations.
ReplyDeleteThanks for sharing additional and relevant material with this news as well.
Hearty Congratulations!!
ReplyDeleteCONGRATULATIONS....!! More on phone..
ReplyDelete‘કોઈના ઝભ્ભાની ચાળ પકડ્યા વગર’ આટલી યોગ્ય ઉંમરે ‘બત્રીસ કોઠે હાસ્ય’ને પારિતોષિક મળવા બદલ ‘ખડખડાટ’ અભિનંદન...
ReplyDeletekhub khub abhinandan urvishbhai...
ReplyDeletecongratulations...
ReplyDelete-ashish kakkad
Thanks friends. There's long way to go.
ReplyDeletedear urvish,
ReplyDeletesorry i did not mean to annoy you.
and therefore chuckle at your 'tit for tat' rebuttal!
but i think i still have a word of advice to reiterate to a comparatively young but certainly most promising Gujarati journalist :
you are right you have 'long way to go' and win many laurels and that is why my advice to you is to be modest and humble and not be otherwise.
whether you like it or not, i am your admirer and well-wisher and not only that, i wish the darkness-ridden Gujarat should have many more Urvishes.
i don't think a humorist need necessarily be impudent and and therefore imprudent.
i don't expect any rejoinder. wish you all the best.
રતિલાલ દાદાએ રીવ્યુ એવો અસરકારક લખ્યો છે કે હવે રીવ્યુમાં કરેલી નોંધો મુજબ પુસ્તક ફરીથી વાંચવું પડશે એટલે વાંચનની ખરી મજા માણી શકાય!
ReplyDeleteGood to know about One more side of you, Uvish, a totally new to me so far. A work recognized makes one feel good, and your fans proud, that I very much am.
ReplyDeleteWith so many involvements, I hope your family is not deprived of your time with them.
All the best with many more successes to come.
અભિનંદન.
ReplyDelete