જાહેરખબરોમાં ઘણી વાર જે દેખાય છે તે હોતું નથી. તેના બે નમૂના.
ગેંડા દોરીની જાહેરખબરમાં ગુજરાતીમાં લખ્યું છે ગેંડા અને દોર્યું છે રીંછ. અંગ્રેજીમાં પણ લખ્યું છે Bear.. ગેંડાને બદલે ભાલુ લખ્યું હોત તો શું જતું હતું?
બીજી જાહેરખબરમાં સાઇબાબાના ધ્રુવમંત્ર જેવા વાક્ય ‘સબકા માલિક એક’ની ‘ગુટખા આવૃ્ત્તિ’ વાંચવા મળે છે, જે ‘માણેકચંદ’ની નકલ જેવા કોઇ ‘માલિકચંદ’ની પ્રશસ્તિમાં વપરાઇ છે.
In past recent years, in Business Schools' teaching, a new subject of Advertisement & Marketing is introduced at the behest of marketing funda of MNC to exploit market / sales by such advertisement, irrespective of its meaningfullness.
Gujarati proverb above advertisement at AMTS bus; 'Hatya a kadi duniya no itihas badalyo nathi'. Aaj na samachar ma US sainik je Vietnam ma ketli katleaam kari hashe ane have Gandhi Ashram ni mulakat lai prem no paigam, sound joke in 2010.
ઉપરનું સુવાક્ય જોતાં લાગે છે કે જાહેરાત AMTS ની બસ પર લગાવેલી છે. એક બાજુ, જાહેર સ્થળો પર ગુટકા, પાન-બીડી, ખાવા-પીવાની મનાઇ છે અને બીજી બાજુ ખુદ "તંત્ર" તેની જાહેરાત કરે છે! જ્યારે કે સિટી બસ સ્ટેન્ડ એ પબ્લિક પ્લેસ છે. ગુજરાત એસ.ટી. તંત્ર પણ આવું ફારસ ભજવે છે. છેલ્લા એકાદ વર્ષથી એસ.ટી. ડેપોની અંદર ગુટકા, પાન-બીડી, મસાલા ખાવા-પીવાની મનાઇ ફરમાવાઇ છે અને GSRTC ની બસો પર ગુટકા, પાન-બીડીની જાહેરાતો જોવા મળે છે. savji chaudhari
- પાયાની અને ચિંતાજનક હકીકત એ છે કે ભારતમાં કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)માં વધારો થઈ રહ્યો હોવા છતાં ભારતનાં રાજ્યોમાં એકંદરે આર્થિક સ્વતંત્રતાની કક્ષામાં સુધારો થઈ રહ્યો નથી.
- વાર્ષિક સાડા નવ-દસ ટકાના દરે ઉત્પાદન વધારી રહેલો ભારત દેશ દુનિયામાં ભૂખમરાની સ્થિતિમાં જીવી રહેલા સૌથી વધારે સંખ્યામાં લોકો ધરાવતા દેશોમાંનો એક છે.
- ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)એ પ્રકાશિત કરેલા “ઈન્ડિયા સ્ટેટ હન્ગર ઈન્ડેક્સ”માં એવી ઘણી માહિતી અને વિગતો જણાવવામાં આવી છે જેનાથી ભારતના ઝડપી વૃદ્ધિદરની જાણકારીથી થયેલો આનંદ તરત જ ચિંતામાં પલટાઈ જાય.
In past recent years, in Business Schools' teaching, a new subject of Advertisement & Marketing is introduced at the behest of marketing funda of MNC to exploit market / sales by such advertisement, irrespective of its meaningfullness.
ReplyDeleteGujarati proverb above advertisement at AMTS bus; 'Hatya a kadi duniya no itihas badalyo nathi'. Aaj na samachar ma US sainik je Vietnam ma ketli katleaam kari hashe ane have Gandhi Ashram ni mulakat lai prem no paigam, sound joke in 2010.
ReplyDeleteઉપરનું સુવાક્ય જોતાં લાગે છે કે જાહેરાત AMTS ની બસ પર લગાવેલી છે. એક બાજુ, જાહેર સ્થળો પર ગુટકા, પાન-બીડી, ખાવા-પીવાની મનાઇ છે અને બીજી બાજુ ખુદ "તંત્ર" તેની જાહેરાત કરે છે! જ્યારે કે સિટી બસ સ્ટેન્ડ એ પબ્લિક પ્લેસ છે. ગુજરાત એસ.ટી. તંત્ર પણ આવું ફારસ ભજવે છે. છેલ્લા એકાદ વર્ષથી એસ.ટી. ડેપોની અંદર ગુટકા, પાન-બીડી, મસાલા ખાવા-પીવાની મનાઇ ફરમાવાઇ છે અને GSRTC ની બસો પર ગુટકા, પાન-બીડીની જાહેરાતો જોવા મળે છે.
ReplyDeletesavji chaudhari
The prohibition is only on eating --- not on advertising...
ReplyDeleterevenues are always welcomed... (they form part of GDP)
= જીડીપીની તો...
ReplyDelete- પાયાની અને ચિંતાજનક હકીકત એ છે કે ભારતમાં કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)માં વધારો થઈ રહ્યો હોવા છતાં ભારતનાં રાજ્યોમાં એકંદરે આર્થિક સ્વતંત્રતાની કક્ષામાં સુધારો થઈ રહ્યો નથી.
- વાર્ષિક સાડા નવ-દસ ટકાના દરે ઉત્પાદન વધારી રહેલો ભારત દેશ દુનિયામાં ભૂખમરાની સ્થિતિમાં જીવી રહેલા સૌથી વધારે સંખ્યામાં લોકો ધરાવતા દેશોમાંનો એક છે.
- ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)એ પ્રકાશિત કરેલા “ઈન્ડિયા સ્ટેટ હન્ગર ઈન્ડેક્સ”માં એવી ઘણી માહિતી અને વિગતો જણાવવામાં આવી છે જેનાથી ભારતના ઝડપી વૃદ્ધિદરની જાણકારીથી થયેલો આનંદ તરત જ ચિંતામાં પલટાઈ જાય.
(પાયાની વાત - સુકુમાર એમ. ત્રિવેદી, સંદેશ)
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=230960
(savji chaudhari)
Anonymous said... (10:48:00 PM)
ReplyDeleteThe prohibition is only on eating --- not on advertising...
revenues are always welcomed...
पब,वाइनयार्ड्स,कसीनो,वेश्यालय(चकलाघर),मदिरालय... इन सबको भी मंजूरी दी जाएँ क्या?
savji chaudhari.