પત્રકારત્વના ધર્મની વાત હવે જૂની થઇ. હવે જમાનો ધર્મ અને પત્રકારત્વના સંયોજન (કે ભેળસેળ?)નો છે. સૌથી ઉપરના ફોટામાં દેખાતા કૌશલેન્દ્રપ્રસાદભાઇએ કે તેમના વહીવટદારોએ મહારાજના અને મંદિરના નામની નીચે ભાસ્કરનું નામ મૂકવા માટે કેવા પ્રકારની સમજૂતી (કે સોદો) કર્યો હશે, એ જાણવામાં રસ ખરો.
કોઇ પ.ભ. (પરમભક્ત) જણાવશે તો આનંદ થશે.
ખુબ સરસ ઉર્વીશ ભાઈ.
ReplyDeleteહું જાણું છુ ત્યાં સુધી ઉપર વાળા ભાઈ નું નામ તેજેન્દ્રપ્રસાદ નહી પણ કૌશલેન્દ્રપ્રસાદ છે :)
આખું નામ તો નીચે મુજબ છે:
સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ !!
જોવા ની વાત એ પણ છે કે એકાદ ફોટા માં ભગવાન ના નામ ના ફોન્ટ્સ કરતાં દિવ્યભાસ્કર ના ફોન્ટ્સ મોટા છે :)
- ભાવિક હાથી
sorry for the slip. you're right. this is mr. kaushlendrabhai. Tejendrabhai was his father's name. I stand corrected.
ReplyDeleteતું જાણે છે ઉર્વીશ કે બી આર ટી એસના ચંડોળા રોડ -દાણી લિમડા ક્રોસિંગથી શાહઆલમ ટોલનાકાના એક ફર્લોંગના રસ્તા ઉપર સત્તર જેટલા ધાર્મિક સ્થાનો છે. એમાંથી ત્રણ તો બી આર ટી એસના રૂટ ઉપર જ છે અને એક તો બસ-સ્ટેંડના અડોઅડ તેટલી જ સાઇઝમાં છે. લાગતું નથી કે આવા અડીખમ અને સર્વશક્તીમાન દ્વારા પણ બીનહટાઉ એવા આ સ્થાનો દી.ભા.ના માર્કેટીંગ ડીપાર્ટમેંટની નજર બહાર રહી ગયા છે ?
ReplyDeleteEk bija na market ni garaj sare che. Ek Muslim Vidhwan pan ama thap khai gaya che. Congress ne promot kari BJP ne sthan apava ma. Gujarat na madhyam varg ne dharmik sangthan na affiliation, profile rakhvama maja ave che, arthik, samajik samikarano.
ReplyDeletetaddan sachi vat chhe aankh ughadta photos...
ReplyDeletekoik film ma sambhalyu hatu ke
"khabar(news)lakshya hovu joia ane paisa te matenu madhyam jyare have paiso lakhsya bani gayo ane khabar kamava nu madhyam"
loklagni ma vaayela dharmik sthano no pan publicity mate karato upyog kharekhar sharam anubhavva jevo chhe
excellent clicks
hats off to Urvishbhai for this
આ ’દિવ્ય’ તસ્વીરોનો જ પ્રતાપને? એ નિમિત્તે રજનીકુમાર પંડ્યાના શબ્દો કોમેન્ટમાં વાંચવા મળ્યા. શબ્દસેતુ બંધાયો.... વેલકમ સર!
ReplyDelete-સલિલ
Aaj na ek angreji madhyam ma police no survey avyu che ke amuk vistar ma crime-graph nicho gayo che, kadach nexus vala 'net' ma che.
ReplyDeleteJevi Rite Medical Council of India karya kare che avi j rite Press Council of India Gujarat ma karya karshe to media-baron-bureacracy-business je cosmetic-development and alagtavad nu afin pivdavyu che teni matra ghatadi shakay.
પૈસા કામવા માટે આજે મંદિર પર પણ જાહેરાત!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ReplyDelete