છેલ્લાં બે વર્ષથી આકાર અને દેખાવમાં નાસપતિ (રામફળ) જેવું દેખાતું એક ફળ જોવા મળે છે. લારીમાં પડ્યું હોય તો તે જૂના ને જાણીતા, બહારથી લીલા ને અંદરથી સફેદ, સહેજ કરકરા અને તૂરા-ખાટા સ્વાદના રામફળ જેવું જ લાગે. પણ તેમાં ચપ્પુ ફેરવતાં જ બન્ને વચ્ચેનો ફરક જણાય છે. આ ફળનો ગર બીયા વગરના જામફળ જેવો મુલાયમ અને તેનો સ્વાદ અત્યંત મધુર હોય છે.
બે વર્ષ પહેલાં પહેલી વાર આ ફળ રામફળ સમજીને ખાધું ત્યારે તેના સ્વાદથી અને સુંવાળપથી સુખદ આશ્ચર્ય થયું હતું. 'આ નવી જાતનું- હાઇબ્રીડ રામફળ છે?' એવું પૂછતાં જવાબ મળ્યો, 'આ ફળનું નામ છેઃ બબુપોચા (કે બબુબોચા).' પ્યારસે લોગ ઇસે 'બબૂ' ભી કહતે હૈં. આ ફળનો ભાવ પણ બીજાં ફળો કરતાં વધારે પડતો કહેવાય એવો મોંઘો નથી.
નવાઇની વાત એ છે કે અગાઉ આ ફળ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું અને હવે તે ફક્ત અમદાવાદમાં નહીં, મહેમદાવાદમાં પણ મળતું થઇ ગયું છે. તેના વિશે, તેના નામની ભાષા અને મૂળ દેશ-પ્રદેશ વિશે કોઇ જાણકારી ખરી?
ઓહ. અત્યાર સુધી તો અમે તેને જમરુખ સમજીને ખાતા હતા.. :)
ReplyDeleteJamrukh chhe lya bhai
Deletebhai babu pocha jamrukh ni ek jaat che
DeleteIt is known as a green pear here in Vancouver (Canada).Here is more information http://en.wikipedia.org/wiki/Pear.It seems that it is available in India since last 5-6 years.I have never seen before 2001.
ReplyDelete-Rajan Shah ( Vancouver)
અમારા વિસ્તારમાં સાયકલ લઇને ફળો વેચવા આવતા એક કાકા આ ફળના નામની બૂમ પાડતા હતા, ત્યારે ખબર પડતી ન હતી કે એ 'બબુપોચા' છે, 'બબુકોશા'. એટલે અમે એ ફળનું અને એ કાકાનું નામ 'બાબુમોશાય'પાડ્યું હતું. આ જોઇને યાદ આવ્યું કે આઠ-દસ મહિનાથી એ બૂમ સંભળાઇ નથી.
ReplyDeleteOhh
DeleteBahi Dana our safarjal kehte Hai
DeleteGood to know something different
ReplyDelete@Biren
May be બાબુમોશાય went back to Kolkata :-)
ઉર્વિશભાઇ મેં પહેલી વાર હિમાલયમાં આ ફળ ખાધેલું, બદરીનાથ જતાં રસ્તામાં. ત્યારે અહીં નહોતું મળતું (આ વાત લગભગ 1990ની છે). પછી અમારા ભાવનગરમાં મળવાનું શરૂ થયું ત્યારે 'ગુલાબ'ના નામે વેચાતું. 'બબુપોચા' નામાભિધાન મેં અમદાવાદમાં જ (અને એ પહેલાં ચંદીગઢમાં) સાંભળ્યું.
ReplyDelete-નંદિતા
નદિતાબેન ચંદીગઢમાં આ ફળ ' બાબુબૌઆ ' તરીકે ઓળખાય છે.
Deleteactually , its available in Mumbai for last so many years...
ReplyDeleteIts one of the fruit of Apple speices..
Its European Pear..
wiki can give more info..
http://en.wikipedia.org/wiki/European_Pear
thanks friends for info. the question reg. its indian name remains: how come it became 'babupocha'? any guess? (except PCs)
ReplyDeleteit is popular in north india and available in ahmedabad some months in a year for at least three decades. if i pronouce it right, it is bagugosha.
ReplyDeleteઅમદાવાદમાં કાલુપુર ફ્રુટ માર્કેટમાં ફ્રુટવાળો બુમો પાડે તે જ જોવા જેવી હોય છે અને લોકો શું શું છે કરીને જોવા જાય અને એકવાર ખરીદી ટેસ્ટ લઇ લે જ.
ReplyDeleteyes , its real name is BABUGOSHA (as pronounced in north india)... & its the punjabi name...
ReplyDeleteno more clues :(
Yes, I have had that fruit in my childhood in Ahmedabad about 15 years ago so it's not new. Even I heard the name as 'Babupocha' but even than I thought that it must be wrong. I think 'Babogosha' makes more sense.
ReplyDeletehappy to know the real name: babugosha. Even got a reference from 'Calcutta no chamtakar' (Manu Gandhi, 1959,Navjivan'.
ReplyDeleteManuben has noted "Bapu's chief diet was fruit. The babugosha, a speciality of Kashmir, resembles the guava; it is very sweet and soft." (diary of 2-8-47)
who says investigative journalism can confine itself to unearthing scandals and rackets only?
ReplyDeletea soft-spongy fruit identified variously as
'green pear', 'european pear',
'apple specie', 'jamrukh like', 'gulab', 'babupocha or babubocha' can turn out to be bapu's 'babughosha' !
this seemingly simple and curious post indeed gives a much needed relief from the 'shah-modi-kothari' troica that generated more than 76 comments-counter comments bordering on farce.
ahmedabad,
july 3, 2010
This ias awailable in Ahmedabad since atleast 15 yrs. Probably it is related to naspati. There is one more relative of this known as "Amrati". It is perhapse best amongst three.
ReplyDeleteThis MADHUR fruit is available in Ahmedabad since 29 years, Urvishbhia.
ReplyDeleteVishal Shah (Age.29)
નાસપતિ ને English માં શું કહેવામાં આવે છે??
ReplyDeletepear
DeleteIt's called pears in English?
ReplyDeleteIn my area we calling peru & gulab
ReplyDelete