સામ્યવાદી ક્રાંતિ પર જોરદાર કટાક્ષ કરતી જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ કથા ‘એનિમલ ફાર્મ’ પરથી એનિમેશન ફિલ્મ પણ બની છે.
ફિલ્મમાં પુસ્તક જેવા ને જેટલા પંચ ન હોય એ સ્વાભાવિક છે. છતાં એક પ્રિય કૃતિને પડદા પર જોવાની લાલચ પણ એટલી જ સ્વાભાવિક છે.
એકાદ કલાકની આ ફિલ્મ જોવા-ડાઉનલોડ કરવા માટેની લિન્કઃ
નોંધ: જયંતિ દલાલે વર્ષો પહેલાં ‘એનિમલ ફાર્મ’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તેનું શીર્ષક હતું: પશુરાજ્ય
One of my favorite books.
ReplyDeleteપશુરાજ્ય નામે અનુવાદ સ્કૂલમાં હતો ત્યારે વાંચેલો.