- પોસ્ટની નીચે comment લખ્યું હોય ત્યાં ક્લિક કરો.
- (પોસ્ટના છેડે) Post a comment ના બોક્સમાં કમેન્ટ લખો.
- બોક્સની નીચે comment as માંથી Name/URL નો વિકલ્પ પસંદ કરો.
- Name ના ખાનામાં તમારું નામ લખો. URL ની જરૂર નથી.
- Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
- એક વારમાં કમેન્ટ પોસ્ટ ન થાય તો ફરી વાર Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
- ત્યાર પછી પણ કમેન્ટ પોસ્ટ ન થાય તો uakothari@gmail.com પર mail કરો.
Dear Urvishbhai
ReplyDeleteEnjoyed 254 posts.Wish 111 more posts are
added in the last years figure
Congratulations
Harish Raghuwanshi-Surat
e-mail:harish_nr51@hotmail.com
પ્રિય ઉર્વીશભાઈ,
ReplyDeleteતમારી વાતોના વિષયો અને એ કહેવાની રીત મને ગમે છે. જે રીતે તમે તમારી છેલ્લી પોસ્ટમાં "મનની ઘંટડી" સાંભળી, એ ખરેખર બહુ ગમ્યું. આ એક ગુણ તમને બહુ બધાથી સકારાત્મક રીતે જુદા મુકે છે
This comment has been removed by the author.
ReplyDeleteઆપબળે ચાલતો આ ઉર્વીશ-બ્લોગ ગણતરીના સમયમાં ૧૦૦ ફોલોઅર્સ ધરાવતો બ્લોગ બનશે. ક્રિકેટ સિવાયના વિષયોમાં પણ 'શતક' હોઇ શકે તેવું માનતા બ્લોગ વાંચકો-ચાહકો ગ્રાન્ડ પાર્ટીમાં ભાગ લેવાની તૈયારીઓ શરૂ કરી દો! સ્થળ-કાળ ઉર્વીશભાઈ દ્વારા ટૂંકમાં જણાવવામાં આવશે!!
ReplyDeleteઉત્પલ
ફક્ત અને ફક્ત બ્લોગ કન્ટેન્ટ અને ક્વોલિટી થકી જ આકર્ષાઈને બનેલા ૧૦૦ ફોલોઅર્સ બદલ હાર્દિક અભિનંદન! હવે ગ્રાન્ડ પાર્ટીનું સ્થળ-કાળ જાહેર કરો એટલે સહુને આવવાની ખબર પડે!!
ReplyDeleteઉત્પલ
ભાઈ શ્રી ઉર્વીશ ગાંધી ૧૫૦ સંસ્કાર પૂર્તિ નો લેખ વાંચીને આનંદ થયો. ચોથી જાગીર તરીકે સરકાર ના કાન આમળવા સાથે સત્ય હકીકત રજૂ કરી છે જે કાબિલે દાદ છે. સ્વચ્છતા અભિયાન માં સરકારે આખી ગાંધી ફીલસુફી નું ફીડલુ વાળી દિધું. સફળતાની શુભેચ્છા
ReplyDelete