કાંકરિયાની ફરતે દરવાજા ઊભા કરીને, તેની ફરતે તાળાં મારીને, લોકો પાસેથી દસ-દસ રૂપિયા પ્રવેશ ફી તરીકે ઉઘરાવવાની સરકારી ગુસ્તાખીના વિરોધમાં બસો-અઢીસો દેખાવકારો રવિવારની સાંજે પાંચ વાગ્યે કાંકરિયાના પુષ્પકુંજ દરવાજા પાસે ભેગા મળ્યા હતા. તેમણે દોઢ-બે કલાક સુધી સૂત્રોચ્ચાર અને પ્રવેશફી વિરોધી દેખાવો કર્યા હતા. એ દેખાવોની બિનીત મોદીએ પાડેલી બે તસવીરો અહીં મુકી છે.
તબક્કાવાર વેગ પકડનારા આ આંદોલનમાં અંતિમ પગલા તરીકે ૨૫ એપ્રિલના રોજ સવિનય કાનૂનભંગ કરીને, કાંકરિયામાં ટિકીટ વિના પ્રવેશ કરવામાં આવશે. તેની વઘુ વિગતો અહીં મળતી રહેશે. દરમિયાન હાથ ધરાનારા જુદા જુદા કાર્યક્રમોમાં યથાશક્તિ સહયોગ આપવા સૌને વિનંતીપૂર્વકનો આગ્રહ.
પૈસા માટે અમદાવાદમાં જ આમ બની શકે.જે કોર્પોટરોએ તળાવને તાળાં મારવાના નિર્ણયને ટેકો આપ્યો હોય તે આવતી ચુંટણીમાં ફરીથી ચુંટાવા ન જોઇએ.એવાઓને મત મળવા જોઇએ જે તળાવને પાછું સુંદર બનાવે.
ReplyDelete"આ કયું સ્ટેશન છે?" ,"ચાર આના આપો તો કહું." અને પૂછનાર સમજી જાય કે અમદાવાદ આવી ગયું. આવી મજાક અમદાવાદના નામે પ્રચલિત હોય અને અમદાવાદીઓ તે બદલ ગૌરવ લેતા હોય એવો એક જમાનો હતો. આજે હવે અમદાવાદીઓએ પોતાના જ નગરના તળાવની પાળે બેસવા માટે પૈસા ચૂકવવા પડે અને તેના માટેય ગૌરવ અનુભવાય(વિરોધ ન થાય એટલે શું સમજવું? ) એવો જમાનો છે. આને કોનો વિકાસ કહેવો? નગરનો કે નગરજનોનો?
ReplyDeleteThis is the result of capitalist right wing ideology of BJP. Modi's BJP worked on Facist project in the first phase. This is the second phase of promoting money bags who are filling the BJP coffers and ranks. Kankaria is the test case for them, if we don't speakout now everything will be privatised in the benifit of monied, madmast and morbid middleclass.
ReplyDeleteWater is the scarsest resource. We Gujaratis have been supporter of Narmada Dam, which diverted waters to big cities, elite resi. Societies, rich farmers and waterparks. We've supported Sabarmati Riverfront as well, which is sure to go the Kankaria way, we are fascinated by Rs 50,000/- crore project of Kalpsar. Project-Project everywhere but water nowhere!
So, you see Urvish, matra sarkare j nahi praja e pan magajne tala marya che!
- Kiran Trivedi
I fully support entrace fee for Kankaria so that place is visitable. I am OK if entrance fee is reduced from Rs. 10/- to Rs. 5/- but entrance fee is necessary to keep out beggars and anti-social elements.
ReplyDeleteWe all here love Kankaria, but is Kankaria aware of it? Perhaps not.
ReplyDeleteLong distance love from Hutheesingh is intellectually stimulating but physically frustrating. Kankaria needs prensence at all the entrances, during this moment of agitation, which we do not have, especially if the meeting place is changed from Ambubhai Purani Gymnasium to Pushpakunj Gate.
The movement has to reach where it matters and not obligatorily through "sheri-nataks",nor with childish rhetoric of breaking the gates open.
I do not imply that without having enough numerical strength, one must not protest for what he or she thinks is unfair. On the very contrary,being alone and expressing our displeasure at percieved or real injustice is the symbol of high moral courage.
I only mean that the movement should be more inclusive by making directly affected people aware of their loss. We should work to acheive this end. If we can not, we should have either honesty to leave the issue deliberately a la Gandhiji after "Chauri-chaura" or the patience to wait for an elected body of councillors to liberate Kankaria from it's present plight.