tag:blogger.com,1999:blog-8512076518668010629.comments2024-03-22T21:33:07.178+05:30gujarati worldU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger6948125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-45881118337021405442024-03-21T03:10:58.744+05:302024-03-21T03:10:58.744+05:30કાર્યક્રમ ની કલ્પના ને મૂર્ત રૂપ આપનાર આપ સૌ અને આ...કાર્યક્રમ ની કલ્પના ને મૂર્ત રૂપ આપનાર આપ સૌ અને આપને આ કાર્યક્ર્મ માટે પોતાનું યોગદાન આપનાર સૌ બહેનો, દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન, આ આખો કાર્યક્રમ જાણે ઘરના જ સભ્યો દ્વારા થતો હોય અને વડીલો અને બાળકો સૌ એક સાથે માણતા હોય અને છેલ્લે સ્નેહ ની ઊર્મિઓથી વડીલો ભાગ લેનાર સભ્યો ને વધાવી લે એવું લાગ્યું. ઉર્વીશભાઈ અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
મનહર સુતરીયા Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89856127802936239832024-03-18T12:04:56.417+05:302024-03-18T12:04:56.417+05:30સમયસર માહિતી મળી હોત તો ચોક્કસ આવ્યો હોત. ચૂકી જવા...સમયસર માહિતી મળી હોત તો ચોક્કસ આવ્યો હોત. ચૂકી જવાયું એનો અફસોસ. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-55742044227009262692024-03-17T21:21:17.736+05:302024-03-17T21:21:17.736+05:30આજરોજ એક એવા અદભુત અને કદાચ ભૂલી ના શકું તેવો અવિસ...આજરોજ એક એવા અદભુત અને કદાચ ભૂલી ના શકું તેવો અવિસ્મરણીય પ્રોગ્રામ જોવા નું અરે માણવા નું સદભાગ્ય પ્રાપ્ત થયું.ભાઈ બિરેન ના ફેસબુક લિંક ઉપર થી જોડાવા માટે આમંત્રણ મળ્યું..ખરેખર આ ભારત નું ગૌરવ કહી શકાય તેવી કોલેજ એટલે સુરજબા મહિલા આર્ટસ કોલેજ... સૌ ને અભિનંદન કે જેઓ આ કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાનો સમય આપ્યો
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-44419476593532579872024-03-15T19:59:26.371+05:302024-03-15T19:59:26.371+05:30really very nice satire , how many things you can ...really very nice satire , how many things you can think at a time ? Amazing , you are marvellous.
thanks,
Manhar SutariaM. Sutariahttps://www.blogger.com/profile/08051689102680026039noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62673451295844374612024-02-27T22:48:37.957+05:302024-02-27T22:48:37.957+05:30
He is not a Krishna or Sudama but he is Bahuroopi...
He is not a Krishna or Sudama but he is Bahuroopi, who cheats people with different attire at different different time.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-35679208384011168082024-02-12T21:56:37.632+05:302024-02-12T21:56:37.632+05:30saras Gujarat local newssaras Gujarat local news
rangpara nareshhttps://www.blogger.com/profile/05076191520395983223noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-19266709732451513352024-01-27T19:16:26.024+05:302024-01-27T19:16:26.024+05:30નિખાલસ અને હૃદયસ્પર્શી અંજલિ.. નિખાલસ અને હૃદયસ્પર્શી અંજલિ.. Shwetanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-59842898247367932632024-01-27T14:50:15.273+05:302024-01-27T14:50:15.273+05:30Always miss My uncle...uma gohilAlways miss My uncle...uma gohilAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-12667309475398333502024-01-27T12:35:09.290+05:302024-01-27T12:35:09.290+05:30નીલેશભાઈ અને દિલીપભાઈ, બંને મારે માટે પહેલાં ગુરુ,...નીલેશભાઈ અને દિલીપભાઈ, બંને મારે માટે પહેલાં ગુરુ, પછી મિત્ર.

એ બંને માટે હું - અને અમે બીજા ઘણા બધા - માત્ર મિત્ર. ગુરુપણાનો ક્યારેય કોઈ ભાર નહીં.

ઇન્ડિયા ટુડેમાં તરુણ તેજપાલ જેવાના આર્ટિકલ નહીં, એસે ટ્રાન્સલેટ કરવાના થાય ત્યારે અમે એ નીલેશભાઈ સામે ધરી દેતા ને એ હસીને સ્વીકારી પણ લેતા. માણસ વધુ જાણે એમ વધુ નમ્ર બને એનું એકદમ સચોટ ઉદાહરણ એનઆર.

એવું જ દિલીપભાઈનું. દિલ્હીની ઓફિસમાં પહેલી વાર કમ્પ્યૂટર પર પેજમેકર જેવા પ્રોગ્રામમાં આર્ટિકલ એડિટ કરવાનું શરૂ કર્યું ત્યારે મનમાં સતત ડર રહેતો - ક્યાંક લોચો કરી બેસશું તો? પોતાની તો ઠીક, બીજા કેટલાયની મહેનત પર પાણી ફરી વળવાનો ડર. પણ દિલીપભાઈ કાયમ કહેતા, ‘હું બેઠો છુંને. ચિંતા વગર કામ કર.’ દિલીપભાઈ, અમારે માટે ડીજી, ન હોત, તો હું ચોક્કસપણે કમ્પ્યૂટર પર કામ કરતાં ઘણું મોડો શીખ્યો હોત.

સાથે કામ કરવાનું બંધ થયું એ પછી બંને સાથે, ખાસ કરીને નીલેશભાઈ સાથેનો મારો સંપર્ક ઓછો. પણ પચીસ-ત્રીસ વર્ષના ગાળા પછી પણ જ્યારે વાત થાય ત્યારે વચ્ચેનો બધો સમયગાળો બિલકુલ ભૂંસાઈ જાય.

કમનસીબે, આવી વ્યક્તિઓ જાય એ પછી જ, આપણે માટે એ શું હતી, એ વધુ સમજાય છે.

- હિમાંશુ કીકાણી
Himanshuhttps://www.blogger.com/profile/05155657242291109404noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-17892557294049995952024-01-24T11:05:16.066+05:302024-01-24T11:05:16.066+05:30અહીં તો વાનરસેનાનાં (આભાસી) ખેતરોમાં સપનાંનાં વાવે...અહીં તો વાનરસેનાનાં (આભાસી) ખેતરોમાં સપનાંનાં વાવેતર એવાં ઊંડાં કરી દીધાં છે કે આંખો ખૂલવાની જ નથી. Piyush Pandyahttps://www.blogger.com/profile/06048685015842729707noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-77387785543959029772024-01-03T18:24:28.896+05:302024-01-03T18:24:28.896+05:30There is nothing wrong (uneducated) with citizen, ...There is nothing wrong (uneducated) with citizen, only 10% Mafias are spreading rumors about religion and nation KATARE ME HAI and controlling the administration, making the people fool, the real problem is 90% peoples are not defending them and have fear Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-8068282186347438882023-12-24T17:22:32.354+05:302023-12-24T17:22:32.354+05:30અબુદ્ધ નાગરિકો લોકશાહી ને લાયક નથી. ભારતમાં અજ્ઞાન...અબુદ્ધ નાગરિકો લોકશાહી ને લાયક નથી. ભારતમાં અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા કેન્સર ની જેમ પ્રસરી ગઇ છે.
પ્રચાર માધ્યમો લોકશાહી નાં પ્રહરી બની શકતા હતા પણ પરંતુ સ્વાર્થી કોર્પોરેટ નો કબજો થઈ ગયો છે. દલાલ પત્રકારો દેશદ્રોહી ની ભૂમિકા માં છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64341624911239042242023-12-15T08:54:55.395+05:302023-12-15T08:54:55.395+05:30Happy birthday to sirHappy birthday to sirAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-58826752346544507712023-12-11T05:48:43.863+05:302023-12-11T05:48:43.863+05:30🙏🙏Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64380238871397255572023-12-11T00:32:29.174+05:302023-12-11T00:32:29.174+05:30Very touching article.Long back there was an artic...Very touching article.Long back there was an article in Abhiyan magazine about Danevdham Chalala and some details about our community.Iam first lady PhD from my community and there was some wrong information about my job so I had rung up to correct that mistake.Nileshbhai spoke to me with courtesy.Peace be to his soul.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-33788788413885968232023-12-11T00:27:23.978+05:302023-12-11T00:27:23.978+05:30May his soul rest in peace forever.May his soul rest in peace forever.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-57763237581954965452023-12-10T20:35:47.500+05:302023-12-10T20:35:47.500+05:30આઠ વરસના પરિચય પછી પણ નીલેશભાઈને રૂબરૂ મળવાનો વારો...આઠ વરસના પરિચય પછી પણ નીલેશભાઈને રૂબરૂ મળવાનો વારો કયારેય ન આવ્યો. મેસેન્જર અને ક્યારેક ફોનથી વાતો થતી તેમાં તેમના સૌજન્યનો સતત અહેસાસ થતો રહ્યો છે. આવી અણધારી વિદાય આંચકાજનક છે.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-53039445624031197522023-11-23T08:27:48.621+05:302023-11-23T08:27:48.621+05:30ટાગોરના વિચારો પશ્ચિમના અરાજ્યવાદી (anarchist) અન...ટાગોરના વિચારો પશ્ચિમના અરાજ્યવાદી (anarchist) અને સ્વતંત્રવાદી (libertarian) વિચારકો ને મળતા આવે છે. kulin chandrakant raichurahttps://www.blogger.com/profile/00519851295783727201noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-67705969363412175392023-11-22T02:13:28.409+05:302023-11-22T02:13:28.409+05:30Interesting to read an article on a broader subjec...Interesting to read an article on a broader subject of vacation and related routine jobs. Mentality of an office worker is expressed accurately and with humour even if you are a self employed freelance writer. Your past employment experience must have contributed to such an observation and narration of the office environment. Hiren Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38921613845445020582023-10-20T23:55:26.595+05:302023-10-20T23:55:26.595+05:30આ તો કાશ્મીરી લોકો ભારત સરકાર વિષે જે વાત કરે છે એ...આ તો કાશ્મીરી લોકો ભારત સરકાર વિષે જે વાત કરે છે એવી જ થઇ!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89540408717208028172023-10-18T16:50:12.925+05:302023-10-18T16:50:12.925+05:30Very tragic for oppressed Palestinians and humanit...Very tragic for oppressed Palestinians and humanity. We all may see very cruel escalation. 😪Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-4787694268365237512023-10-04T16:01:50.772+05:302023-10-04T16:01:50.772+05:30સ્વર્ગસ્થ અચ્યુત યાજ્ઞિક શ્રી નો ઇન્ટરવ્યૂ ફરીથી પ...સ્વર્ગસ્થ અચ્યુત યાજ્ઞિક શ્રી નો ઇન્ટરવ્યૂ ફરીથી પ્રસિદ્ધ કરીને જૂની યાદો તાઝી થઈ. ઉર્વીશભાઈ આભાર. સરકારના ટેક્સપેયર્સ મિકેનિઝમ ના અમલદારો અને આપ જેવા સ્પષ્ટ પત્રકાર ની શાહી માં જમીન અસમાન નો અંતર છે. કદાચ ખમીર, ઝમીર અને લોહી ની પેથોલોજી ના રિસર્ચ નો વિષય છે. અમલદારો નો આત્મા જાગૃત હોત તો કદાચ કોગ્નિઝન્ટ એક્ટ થકી ન્યાયની પ્રક્રિયા ની પહેલ કરી શકતા, પણ .........Jabir Husainhttps://www.blogger.com/profile/06222724435228112744noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-12968147787134893002023-09-04T23:08:59.670+05:302023-09-04T23:08:59.670+05:30પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બ...પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે. - Except when they guilty. They should know that what goes around, comes around.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-18640573339308654022023-08-19T14:52:57.568+05:302023-08-19T14:52:57.568+05:30SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB ...SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB ! SUPERB !…………
🌹🌺🌸🌷Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68088042229672251912023-07-24T13:04:10.423+05:302023-07-24T13:04:10.423+05:30Perfectly said Perfectly said Anonymousnoreply@blogger.com