tag:blogger.com,1999:blog-8512076518668010629.post922683823083085463..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: લોકશાહીને ‘જોકશાહી’ બનાવતા ‘આયારામ-ગયારામ’U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-65556195495124236112012-12-10T22:25:57.212+05:302012-12-10T22:25:57.212+05:30Watching U & ur frnds cmpny live on VTv .....f...Watching U & ur frnds cmpny live on VTv .....first time.....feeling grt to listen voice of all frnds for Ashwineebhai....

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-44750436022057524302012-12-06T20:55:57.888+05:302012-12-06T20:55:57.888+05:30Loved the piece and loved the honest conversation ...Loved the piece and loved the honest conversation here equally.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-60070019517383654152012-12-06T17:14:41.001+05:302012-12-06T17:14:41.001+05:30:-) happy to note you found the answers satisfacto...:-) happy to note you found the answers satisfactory. also noted your honest curiosity.
3D' પડઘા:-)))

would love to know your identity.
can send me at uakothari@gmail if you are reluctant to reveal here for some reasons. It would help us in our future dialogue. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-4400083711883746982012-12-06T16:17:02.272+05:302012-12-06T16:17:02.272+05:30ઉર્વિશભાઇ, સૌ પ્રથમ તો કોઇ કટારલેખક અને તમારા કરતા...ઉર્વિશભાઇ, સૌ પ્રથમ તો કોઇ કટારલેખક અને તમારા કરતા તમારી વિચારધારા તથા આજના મેગેઝિનો કરતા 'સફારી' અને તેના આદર્શો વધારે સારાં,યોગ્ય અને અનુકૂળ લાગતા હોય તમને અને સફારીને આમનેસામને મુકવાની વાત જ નથી... અને માટે જ ફક્ત અને ફક્ત પ્રામાણિક જિજ્ઞાસાથી સવાલ પૂછ્યો હતો....અને એટલે જ 'અપરંપાર આદર અને ગાઢ મિત્રાચારીમાં પણ અભિપ્રાયભેદ'ને સારી રીતે સમજુ છું......જેની આપ ખાસ નોંધ લેશો....

બાકી તમારો અંગત અભિપ્રાય પણ સારો લાગ્યો કે 'સરખા ખરાબ હોય ત્યારે હું શાસકવિરોધી મત' અને 'કામચલાઉ નોકરીની યાદ અપાવવી'.....

અને રહી વાત તમારા બ્લોગ પરના જુના લેખ વાંચવાની તો... તમારા જુનાં લેખ વાંચેલા જ છે....અને એ બધાં લેખ પરથી જ Anti CM mood જાણી શકાય છે...... એટલે જ તો હવે ચૂંટણીટાણે તમને આવો અંગત સવાલ પૂછવો પડ્યો.....

અને તમારા દરેક જુના લેખોમાં સંભળાતો મુખ્યમંત્રીનો લોકશાહીવિરોધી ધ્વની એ કોઇ 'આભાસી કે 3D' પડઘા નથી...એ તો વૈચારિક દ્રષ્ટીએ સમજી શકાય છે......

... એટલે જ તમારા કારણો-અભિપ્રાયો વિશે સંમત થવુ યોગ્ય જણાઇ આવે છે.... પણ એ મારો પણ વિરોધપક્ષ કે અન્ય પ્રત્યેનો પ્રેમ નથી....

.. બાકી વિચારભેદના નામે ચરી ખાતા દોઢડાહ્યા અને શિષ્ટતાનું સામાન્ય ધોરણ ન ધરાવનારા સાથે 'પક્ષાપક્ષીની ચર્ચા' નહોતી કરવી એટલે જ તમને સવાલ પૂછ્યો હતો..... બાકી ગામના ઓટલા ક્યા નથી મળતા....

... By the way... I got my answer with satisfaction From You....

Thanks for fearless and quick answer ..... --Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-90397280890219709552012-12-06T07:33:33.140+05:302012-12-06T07:33:33.140+05:30@anonymous: 'સફારી' એક સામયિક તરીકે જે કરી...@anonymous: 'સફારી' એક સામયિક તરીકે જે કરી શક્યું છે, તેના એક ટકાએ પણ પહોંચવાની મારી કે ગુજરાતીમાં લખતા કોઇની લાયકાત નથી. એટલે એના વિશે, ફેસબુક પરની સામાન્ય ફેંકાફેંક સ્ટાઇલમાં કશું કહેવું-લખવું જોઇએ નહીં. સાથોસાથ, એ પણ સમજવું રહ્યું કે અપરંપાર આદર અને ગાઢ મિત્રાચારીમાં પણ અભિપ્રાયભેદ હોવાના. એવા કિસ્સામાં બાકીના લોકોએ આ બન્નેને આમનેસામને મૂકવાને બદલે, પોતાની સમજણ પ્રમાણે અર્થ ઘટાવવો.

મત આપવા માટે તમે મારો અંગત અભિપ્રાય પૂછ્યો છે, એટલે કહું છું- બધા શાસકો સરખા ખરાબ હોય ત્યારે હું શાસકવિરોધી મત આપવાના મતનો છું. દર પાંચ વર્ષે શાસકો બદલતા રહેવું અને તેમને તેમની કામચલાઉ નોકરીની યાદ અપાવતા રહેવું. એટલે કે, 2012માં મત ભાજપના વિરોધમાં અને 2014માં મત કોંગ્રેસના વિરોધમાં.

મુખ્ય મંત્રી મોદીના મારા વિરોધ અંગેનાં પૂરતાં કારણ છે અને તેમનો વિરોધ એ બીજા પક્ષ પ્રત્યેનો પ્રેમ નથી- આ બે બાબતો ભૂતકાળમાં એટલી વાર કહી ચૂક્યો છું કે હવે એ વિશે વધુ કહેવાની જરૂર જોતો નથી. વધુ જાણકારી મેળવવી હોય તો આ બ્લોગના જૂના લેખ વાંચી જશો.

તમે પ્રામાણિક જિજ્ઞાસાથી સવાલ પૂછ્યો હશે, એમ માનીને આ જવાબ આપ્યો છે. બાકી વિચારભેદના નામે ચરી ખાતા દોઢડાહ્યા અને શિષ્ટતાનું સામાન્ય ધોરણ ન ધરાવનારા સાથે 'ચર્ચા'માં વખત બગાડવાનું ક્યારનું બંધ કર્યું છે.

તમારું સાચું નામ- પરિચય? U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68131718406613256172012-12-06T01:18:29.732+05:302012-12-06T01:18:29.732+05:30UrvishBhai, SAFARI na chhella 4-5 issue ma dekhada...UrvishBhai, SAFARI na chhella 4-5 issue ma dekhadato gujrat prem ane tamaro anti CM mood ghanu badhu kahi jaay che....

But, what should readers have to understand and do??? --

& what about ur personal opinian to vote for which party??? -- &

how should Voter have to vote--means as CM says"Umedvarne dhyan ma rakhine nahi , pan mane CM ne dhyanma rakhine mat aapo...."

Plz...U should give ur personal view & fearless answer on this ques....Bcoz I cant understand the differnce line b/w SAFARI's view on Gujarat is best & ur anti CM mood....plz.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89970270085107556242012-12-04T15:43:13.792+05:302012-12-04T15:43:13.792+05:30મુદ્દો અને લેખ બંને મજબૂત .
નાગરિકશાસ્ત્રમાં જે ભણ...મુદ્દો અને લેખ બંને મજબૂત .
નાગરિકશાસ્ત્રમાં જે ભણ્યા 'તા એ યાદ કરીએ તો
મહદ અંશે એવું કહી શકાય કે
આ વખતની ચુંટણીમાં
લોકો ઉર્ફે મતદારોને કાંઈ લેવા-લેવા નથી :( !Gaurang Aminhttps://www.facebook.com/Gaurang.Amin.Indus.Gotunoreply@blogger.com