tag:blogger.com,1999:blog-8512076518668010629.post9202202363794361336..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘સાર્થક જલસો’ : આ દિવાળીએ વાચનની અભૂતપૂર્વ આતશબાજીU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-44798599338299476932013-10-20T21:01:41.524+05:302013-10-20T21:01:41.524+05:30ઉર્વિશભાઇ અને સાર્થક ટીમ
અમે પણ બિબાઢાળ દિવાળી અંક...ઉર્વિશભાઇ અને સાર્થક ટીમ
અમે પણ બિબાઢાળ દિવાળી અંકોથી થોડા નહીં પણ ધણાબધા કંટાળી ગયા છીએ. જેમ દર દિવાળી પર મઠીયા, ધુધરા ખાઇ ખાઇને આપણે કંટાળી જઇએ તેમ જ. તમે આટલી ઓછી કિંમતમાં કઇક નવું અને સરસ આપવાનો પ્રયાસ કર્યો છે તેમાં જ અમારા એડવાન્સ બુકીંગ કરાવેલા અંકો વસુલ થઇ જાય છે.
અમારી બધાની શુભેચ્છાઓ તમારી સાથે છે, બસ તમે જે ઉત્સાહથી અને નિષ્ઠાથી પ્રયાસ કરો છો તો આઉટપુટ પણ એટલું જ સરસ મળવાનું... સાર્થકનું નામ વધારે સાર્થક થાય તેવી આશા...
- ઝાકળ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-6576825959404924282013-10-20T00:24:18.201+05:302013-10-20T00:24:18.201+05:30હું Android પર eBook ને જ એક App જ બનાવી નાખે તેવી...હું Android પર eBook ને જ એક App જ બનાવી નાખે તેવી Software Service આવનારા સમયમાં શરૂ કરવા જઈ રહ્યો છું. આ Service દ્વારા આપને એપની .apk extension માં ફાઈલ મળી જશે. જેને આપ Google Play Store Upload પણ કરી શકો તેમજ website પર Share કરીને Download પણ કરાવી શકો છો. આ Book app Android Tablet અને Android phone બંને resolution support કરે છે. ઉપરાંત ,1 Yearની service Warranty અને Editing સાથે App Updation ની ફેસિલીટી પણ મળશે.

આ દિશામાં કંઈક આગળ વધવાની ઈચ્છા હોય તો, vihaan.inc@gmail.com પર જાણ કરશો.

આભાર.Takshhttps://www.blogger.com/profile/02031657641648383306noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89170902888701244462013-10-13T05:49:30.126+05:302013-10-13T05:49:30.126+05:30Dear urvish bhai,
Thnx a lot for the great ...Dear urvish bhai,
Thnx a lot for the great revolutionery step in this field. Pls tell me from where I can get the issue. You have always serve the best writings and now it is our expection to get more and more ! Thanx again !thankinphttps://www.blogger.com/profile/07054800581160394905noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-67550389008598639892013-10-08T15:06:06.841+05:302013-10-08T15:06:06.841+05:30અતિ સુંદર અને ઉતમ વિચાર.ખાસ તો --->> દિવાળી ...અતિ સુંદર અને ઉતમ વિચાર.ખાસ તો --->> દિવાળી અંકોની સર્કિટમાં કાયમી કે જાણીતા હોય એવા કોઇ લેખકનો લેખ નથી. ઘસાયેલી કલમો ઉપરાંત અમારા ગુરુજનોની કસાયેલી કલમોનો ઉપયોગ પણ પહેલા અંકમાં કર્યો નથી. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-18824570328636066982013-10-07T09:45:15.179+05:302013-10-07T09:45:15.179+05:30અભિનદન અને શુભેચ્છાઓ અભિનદન અને શુભેચ્છાઓ Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-17571444072101463302013-10-06T10:11:20.038+05:302013-10-06T10:11:20.038+05:30તત્કાળ મુલાકાત...
ચિંતનાત્મક પ્રકારનું મને બહુ ફાવ...તત્કાળ મુલાકાત...
ચિંતનાત્મક પ્રકારનું મને બહુ ફાવતું નથી. એ સિવાયનું -સુભાષ ઘાઇ જેવું કે ફિલ્મો સિવાયના વિષયનું પણ હોય તે અંગત રીતે મને વધુ ગમે.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-8624965305976485242013-10-06T10:08:28.211+05:302013-10-06T10:08:28.211+05:30મેટર તો ક્યારનું આવી ગયું છે. પેજિંગ 'ઓલમોસ્ટ&...મેટર તો ક્યારનું આવી ગયું છે. પેજિંગ 'ઓલમોસ્ટ' થઇ ગયું છે.પણ વાંચ્યા પછી તમને જરાય આવી લાગણી નહીં થાય. એવું લાગશે કે બધા લેખ જાણે તમારા જ છે. :-)U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34819247703851731522013-10-05T22:44:52.498+05:302013-10-05T22:44:52.498+05:30Urvishbhai, pls for me, can u visit once on
http:/...Urvishbhai, pls for me, can u visit once on
http://jignesh1976.blogspot.inJagadusha - Rajula.noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-957430528841097262013-10-05T22:34:26.043+05:302013-10-05T22:34:26.043+05:30Almost means can I mean that there is a hope? Almost means can I mean that there is a hope? JIGNESHhttps://www.blogger.com/profile/14243973899928226306noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-21810041001350754962013-10-04T21:41:35.390+05:302013-10-04T21:41:35.390+05:30the issue is almost over.the issue is almost over.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-16947477531794921932013-10-04T21:09:41.451+05:302013-10-04T21:09:41.451+05:30Btw can I send anything in article sense? Btw can I send anything in article sense? Jagadusha - Rajula.noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-24325265934739614352013-10-04T21:08:34.571+05:302013-10-04T21:08:34.571+05:30Well Done and Very well said Urvishbhai. Go ahead....Well Done and Very well said Urvishbhai. Go ahead. We are with you.Jagadusha - Rajula.noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-17555016799459448772013-10-04T12:11:33.958+05:302013-10-04T12:11:33.958+05:30સાર્થક જલસો
બેઠક પહેલી
કે જામ પહેલો
કે અમલ પહેલો...સાર્થક જલસો
બેઠક પહેલી
કે જામ પહેલો
કે અમલ પહેલો......? કે અંક પહેલો?
મારી નકલો ગણી અને કહીશ...
એવું થઇ શકે? કે દરેક જીલ્લા મથક તાલુકા મથક એરીયા ગામ, આ બધે સાહિત્યના ખરા શોખીન અને મદદ વૃત્તિવાળા મિત્રો હોય જ છે.. જો એવા મિત્રો આગળ આવે તો વિતરણ સહેલુ બની જાય.. અમદાવાદમાં શિવરંજની વિસ્તાર કે સેટેલાઇટ રોડ માટે હું મારા ઘરે નકલો રાખવા તૈયાર છું...Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-12396898018356996432013-10-04T11:38:16.624+05:302013-10-04T11:38:16.624+05:30બસ,આવું કંઇક ક્યારેક -સંભવામિ યુગેયુગે-ની તરાહ પર ...બસ,આવું કંઇક ક્યારેક -સંભવામિ યુગેયુગે-ની તરાહ પર બનવાનું જ હતું એવી સ-આધાર અપેક્ષા હતી જ. આ આધાર એટલે આપ સન્નિષ્ઠ,અભ્યાસુ,ખંતીલા, સર્જકતા અને સાર્થક સક્રિયતાથી ફાટ ફાટ વિચારશીલ કર્મઠોનો મેળો!....આપ લોકોની આ યોજના થકી અમારા જેવા સર્હદય-ભાવક એવા 'જયંતીલાલો' ને 'જલ્સા' પડી જવાના!....ખૂબ ખૂબ ધન્યવાદ અને સફળતા માટે શુભેચ્છા-ર્હદયથી. Yogesh Bhatt https://www.blogger.com/profile/13088047639889236789noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50678345561635169572013-10-04T09:06:57.384+05:302013-10-04T09:06:57.384+05:30માત્ર 'સાહિત્ય' કે માત્ર 'સામાન્યતઃ લો...માત્ર 'સાહિત્ય' કે માત્ર 'સામાન્યતઃ લોકપ્રિય'વિષયો પર 'પ્રખ્યાત(!), જેમના નામ્થી પ્રક્સ્સહ્ન ચપોચપ વેંચાઇ જાય તેવા લેખકો દ્વારા, પોતાની 'કાચીપાકી' વિચારધારાને પોષતા, કોઇકે કરેલ સંશોધન પર થી પોતાને 'મનફાવતાં' ''મસાલેદાર(!)' તારણોથી ભરેલા, થોડા અંગ્રેજી કે ઉર્દુ શબ્દો છાંટી દેવાથી 'આધુનિક' જણાતાં ગુજરાતીમાં લખાયેલા લેખોથી ચાતરીને એક નવી કેડી કંડારવાનો પ્રય્ત્ન સ્તુત્ય તો છે જ.
આશા કરીએ કે આ પ્રકારનાં અંકનાં આયોજન પછીના 'ઉત્પાદન'ના તબક્કા તો બરોબર પાર કર્યા છે પછી વિતરણ વ્યવસ્થા માટે આજકાલ 'સફળ' પણ વપરાયેલી દરેક 'વાયરલ ટ્રીક'નો ભરપૂર ઉપયોગ કરીને, પરંપરાગત વિતરણ સાંકળૉ તેમ જ ડીજીટલ વેચાણ વ્યવસ્થાનો પણ 'લાભ' લિને આ પ્રયોગ વ્યાપક પણ સફળ રહે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-80973856755831254822013-10-04T07:30:13.887+05:302013-10-04T07:30:13.887+05:30અેક અંક મારો.....
9898755200અેક અંક મારો.....
9898755200Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-78125497401091529112013-10-04T06:24:48.716+05:302013-10-04T06:24:48.716+05:30અર્થના બન્ને અર્થોને સાચવીને તમે લોકોએ “મૂલ્ય” ને ...અર્થના બન્ને અર્થોને સાચવીને તમે લોકોએ “મૂલ્ય” ને પણ બન્ને રીતે આકર્ષક બનાવ્યું છે !

ઘસાઈ ગયેલી (રૅકર્ડ જેવી) કલમોને દૂર રાખીને ને અન્ય રીતોથી પણ જલસો મૂલ્યવાન કરાવવા ધાર્યું છે તો બીજી બાજુ નાણાંકીય મૂલ્ય નીચું રાખીનેય જલસાને અતિ મૂલ્યવાન રાખ્યો છે !

ધન્યવાદ.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26315550539424244282013-10-04T01:03:22.737+05:302013-10-04T01:03:22.737+05:30'જલસો' 'સાર્થક' 'સિદ્ધ' થા...'જલસો' 'સાર્થક' 'સિદ્ધ' થાય... બસ!dipak soliyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-28716858300167575592013-10-04T00:26:43.354+05:302013-10-04T00:26:43.354+05:30'સિદ્ધ'મહાત્મા દીપકની શૈલીમાં કહીએ તો- &qu...'સિદ્ધ'મહાત્મા દીપકની શૈલીમાં કહીએ તો- "બસ , મોજથી હવામાં એક પથ્થર ઉછાળવાનું મન થયું.' નામ પણ આપણી ભાવનાને પ્રતિબિંબીત કરે એવું સર્વાનુમતે મંજૂર થઈ ગયું- '(સાર્થક) જલસો'. ટૂંકમાં કહીએ તો- લખનારને જલસો પડે, સંપાદકને જલસો પડે, ડિઝાઈનરને જલસો પડે, અને આ બધાના ગુણાકારરૂપે વાચકને જલસો પડે, એટલે આ 'જલસો' 'સાર્થક'. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-28983159759830262062013-10-04T00:24:05.680+05:302013-10-04T00:24:05.680+05:30અમિત જોશીની ટિપ્પણી બાદ બીરેન કોઠારીને દિવાળી અંક ...અમિત જોશીની ટિપ્પણી બાદ બીરેન કોઠારીને દિવાળી અંક કાઢવાનો વિચાર આવ્યો એ હકીકત છે. અને એ વિચારમાંથી 'સાર્થક જલસો'નો જન્મ થયો એ પણ હકીકત છે. પરંતુ વાત ફક્ત એટલી જ છે કે જેમ જુવારના બીજમાંથી જુવાર ઊગે અને ઘઉંના દાણામાંથી ઘઉં ઊગે એમ સાર્થક-ટીમ અંક કાઢે તો આવો કાઢે... એમાં બીજા ખરાબ અને અમે સારા એવી ભાવના નથી. પણ અમને એક ગીત ગાવાનું મન થયું એટલે અમે અમારી રીતે ગાયું એવી ભાવના વધુ છે. રફી રફીની જેમ ગાય તો કિશોર કિશોરની જેમ ગાય... અને પછી જે થાય તે થાય...dipak soliyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23095102943509138122013-10-03T23:24:27.197+05:302013-10-03T23:24:27.197+05:30aavakaar, abhinandan. aaturtaathee raah joish.
Dee...aavakaar, abhinandan. aaturtaathee raah joish.
Deepak MehtaDeepak B. Mehtahttps://www.blogger.com/profile/15487256674971658989noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-27206491181406499042013-10-03T22:15:32.997+05:302013-10-03T22:15:32.997+05:301. ઇ-મેગેઝીન nathi karyu e saru che, pan apde ema...1. ઇ-મેગેઝીન nathi karyu e saru che, pan apde ema lakhayeli samgri na visay vastu muki sakiye online, Index marfate, ane ketlak sample samgri marfate pan. Jem Amazon kare che em, puri book na 5 10 pana nu saras sample banavi ne.
2. micro advertisement - mitro saga sabandhio ne advertisement karine
3. Sahitya professors/ Lekhak ne girft karine - so they can also ask other to check the materialAnonymousnoreply@blogger.com