tag:blogger.com,1999:blog-8512076518668010629.post9194117642084642347..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: કઢી : ઉતરેલી અને (મોઢે) ચઢાવેલીU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-44417939246909753622013-07-11T23:31:51.490+05:302013-07-11T23:31:51.490+05:30Superb!!!
Kadhi of Gujarat is a repetitive menu, m...Superb!!!
Kadhi of Gujarat is a repetitive menu, most convenient, economical and digestive. Whereas Kadhi in UP is cooked rarely. Taste of ingredients and Tadka on Kadhi and Dal, make Sone Pe Suhaga.
Let us wait whether our Food is superior or political strategy is supreme in 2014!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38268496249706002702013-07-11T20:56:52.361+05:302013-07-11T20:56:52.361+05:30- દીપકભાઈ, ભૂલેચૂકે જો દાળનો દાણો આપણી દાળમાં મળી ...- દીપકભાઈ, ભૂલેચૂકે જો દાળનો દાણો આપણી દાળમાં મળી આવે તો આપણે એ દાળને અને તેના બનાવનારને નાપાસ કરી દઈએ.
- કઢીમાં ઉમેરવામાં આવતી જાતજાતની ઝીણી ચીજો એવી હોય છે કે દેખાય નહીં અને ચાવવામાં આવે ત્યારે ખબર પડે. ઘણા કઢીપ્રેમીઓ કઢીને ગળણી વડે ગળાવીને વાટકીમાં લે છે.

બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-42196587639068260492013-07-11T13:13:04.539+05:302013-07-11T13:13:04.539+05:30દીપકભાઇ
આ વ્યુત્પત્તિ એક વાર વાતવાતમાં રજનીભાઇએ- ર...દીપકભાઇ
આ વ્યુત્પત્તિ એક વાર વાતવાતમાં રજનીભાઇએ- રજનીકુમાર પંડ્યાએ - આપી હતી. હા, એ વાત પણ ખરી કે દાળનો દાણો આપણી દાળમાં ન મળે. આપણે રહ્યા ’સમરસ’ દાળ ખાનારા :-)U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-43817800999797498612013-07-11T12:16:26.097+05:302013-07-11T12:16:26.097+05:30" ‘કઢી’ શબ્દમાં જ કઢાયેલા હોવું- જાડા રગ્ગડ હ..." ‘કઢી’ શબ્દમાં જ કઢાયેલા હોવું- જાડા રગ્ગડ હોવું નિહિત છે.

આ વ્યુત્પત્તિ રસપ્રદ રહી. તમે ભલે હાસ્યનો રંગ ચડાવ્યો છે, પણ આ ગંભીર અર્થ છે. મને કદી વિચાર નહોતો આવ્યો.
ગુજરાતીઓને દાળભાતખાઉ કહેવા પાછળ આપણી દાળનો પણ બહુ વાંક છે. ક્રુશન ચંદર અથવા ફિક્ર તૌંસવીએ જુદા જુદા પ્રદેશોની દાળોનું વર્ણન કર્યું છે તેમાં ગુજરાતી દાળ માટે લખ્યું છે કે એમાં ડૂબકી મારો તો જ માંડ દાળનો દાણૉ મળશે! આપણે દાળ ખાતા નથી, પીએ છીએ.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.com