tag:blogger.com,1999:blog-8512076518668010629.post8514337806478095805..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ફિલ્મઉદ્યોગની શતાબ્દિનો અજાણ્યો ખૂણો: મૂંગી ફિલ્મો, બોલકી જાહેરખબરોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-16312762977682522362012-11-15T11:12:06.609+05:302012-11-15T11:12:06.609+05:30mare alam ara jovani khub ichha chhe e kyaythi mal...mare alam ara jovani khub ichha chhe e kyaythi mali shake?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-29063193487587728842012-11-15T09:54:43.419+05:302012-11-15T09:54:43.419+05:30Maut ne zamaane ko woh samaa dikha daala, Kaise ka...Maut ne zamaane ko woh samaa dikha daala, Kaise kaise Rustom ko khaak mein mila daala. What big names and what do we remember of them today? Loved your 'reading' of ads as a reflection of the times and the innocence of the era they came from. Fabulously put together piece.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64243821731086216012012-11-15T08:53:55.241+05:302012-11-15T08:53:55.241+05:30મનહર રસક્પુર નું 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦...મનહર રસક્પુર નું 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦) નું પોસ્ટર અમારા જુના ઘરની દીવાલ ઉપર જોયાનું યાદ છે. આવી જ ભાષા સાથે :)Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-59284948465516021152012-11-13T18:30:32.152+05:302012-11-13T18:30:32.152+05:30આજે ફિલ્મમાં અભિનય કરતા કલાકારોને 'સ્ટાર'...આજે ફિલ્મમાં અભિનય કરતા કલાકારોને 'સ્ટાર' કે 'સુપરસ્ટાર' લખીને ક્રેડીટ આપવામાં આવે છે, જ્યારે ગુજરેલા એ જમાનામાં અભિનય એ પણ એક કામ હતું અલબત્ત મહત્વનું, અને એટલે જ કોઈ પણ પ્રકારના ગ્લેમર વગર નટ-નટીના અભિનયને 'મુખ્ય કામ' કહીને જ પ્રેક્ષકોને પ્રમાણીકતાથી આકર્ષવામાં આવતા હતા એ કેટલી મજાની વાત જાણવા મળી !NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34779275471785914102012-11-11T20:41:10.369+05:302012-11-11T20:41:10.369+05:30‘લગે રહો મુન્નાભાઇ’ની ગુજરાતી આવૃત્તિ બને તો નામ શ...‘લગે રહો મુન્નાભાઇ’ની ગુજરાતી આવૃત્તિ બને તો નામ શોધવા જવાની જરૂર નહીં. શિર્ષક ઉપલબ્ધ છે જ... રેડીઓની રમણી!

‘અત્યારે મારફાડ ને દોડધામની ફિલમો સાધારણ થઇ પડી છે.....'' એવું ૮૦ વરસ પહેલાં ૧૯૨૯માં પણ કહેવાતું હતું અને લોકો એક્શન ફિલ્મોની શરૂઆત માટે બિચ્ચારા અમિતાભ બચ્ચનને દોષ દે છે!

‘સાત ખૂન માફ’ જેવી ફિલ્મની ઍડમાં ‘સોનેરી ખંજર’ની અદામાં લખી શકાય “‘ખેલાડી પેંતરા જાણે, બીજા ખેલાડીના/ અંધારે પણ ઉંદરને, શોધશે ડોળા બિલાડીના’

તો ‘જોધા અકબર’ માટેની જાહેરાતમાં‘ઠકસેન રાજપૂત્ર’નું આ વાક્ય કેવુંક રહે?... ‘જૂના જમાનાની શમશીર ને પટાબાજીની રમતોને ઉલથાપ આપનારા દાવપેચો જોઇને તમારામાં એક શેર તાજું લોહી આવશે.’

અંતમાં એટલું જ કે
‘તમે ત્હમારા તમાશબીનોને ખરે જ તાજુબ કરે એવો આ લેખ કાતિલ ખુબીથી ઉતાર્યો છે. માર મારના વરસાદમાં પણ જો કોઇ નહીં વાંચે તે ખરેખર જીંદગીની એક અમુલ્ય તક ગુમાવશે...’
ખ્હરેખર છક્ક થવાય એવી મ્હજા આવી!... લગે રહો મી૦ કોઠારીSalil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89208345405311068412012-11-11T19:38:35.544+05:302012-11-11T19:38:35.544+05:30નોખો વિષય--- સરસ રજૂઆત-નોખો વિષય--- સરસ રજૂઆત-Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.com