tag:blogger.com,1999:blog-8512076518668010629.post8392462818659192932..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-91590237633397383802017-02-01T21:43:38.436+05:302017-02-01T21:43:38.436+05:30ઘણા પત્રકારો એ વિવિધ ખેસ ધારણ કરી લીધા છે , જે સાચ...ઘણા પત્રકારો એ વિવિધ ખેસ ધારણ કરી લીધા છે , જે સાચું પત્રકારત્વ જીવે છે તેમને પત્રકારીતા ના મુખોટા માં ફરતા 90% માર્કેટિંગ એકજીકયુટિવ ઓ પાડી દેવા મેદાનમાં ઉતરી પડે છે, હવે બધે જ આવા લોકોની ટોળાંશાહી છે એટલે ટ્રમ્પ જેવી હરકત થાય છે..ઉર્વીશ ભાઈ આપની લાગણી ને સમર્થન અને નમન છે.... જય હિન્દrajashaikhhttps://www.blogger.com/profile/05847727869571435074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-14749638145853295822017-01-26T22:40:46.549+05:302017-01-26T22:40:46.549+05:30Reporters in general have lost the professional re...Reporters in general have lost the professional respect and standing by their own behavior. Leaders like Modi and Trump (and some Indian cricketers and movie stars) know that well and treat them like losers.Hiren Joshi USAnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30378403483158363162017-01-25T13:12:53.013+05:302017-01-25T13:12:53.013+05:30એકદમ સાચી વાત ...ખરેખર સાચાં ને સાચું અને ખોટાને ખ...એકદમ સાચી વાત ...ખરેખર સાચાં ને સાચું અને ખોટાને ખોટું કેહવા વાળા પત્રકારો ભારતમાં લુપ્ત થવાને આરે છે. અને ચાપલુસોની ભરમાંર નીકળી છે...<br />Anonymoushttps://www.blogger.com/profile/05497613608450383702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62771427355805111232017-01-24T22:18:22.862+05:302017-01-24T22:18:22.862+05:30એકલા પત્રકારો જ શું, ભલભલા બૌધ્ધિકો, કર્મશીલો, સાહ...એકલા પત્રકારો જ શું, ભલભલા બૌધ્ધિકો, કર્મશીલો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને યુનિવર્સટીના ચાન્સેલરો પણ આ જ ગતિવિધિમાંથી પસાર થઈ રહ્યા છે.Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.com