tag:blogger.com,1999:blog-8512076518668010629.post8303629131714846091..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-18333395828486853152013-05-22T12:14:23.811+05:302013-05-22T12:14:23.811+05:30exactly kabirbhai.
exactly kabirbhai.
Jwalanthttps://www.blogger.com/profile/14421012672340803763noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38520281358870377362013-05-22T06:58:56.358+05:302013-05-22T06:58:56.358+05:30એકના ડબ્બલ અને શેર બજારમાં તો ત્રણ ઘણાં કરનારા કેટ...એકના ડબ્બલ અને શેર બજારમાં તો ત્રણ ઘણાં કરનારા કેટલાએ આવ્યા અને હજી આવે છે.

ક્રીકેટમાં દાઉદ રસ લે છે અને પાકીસ્તાનને હસવું આવે છે.

ફીલ્મના કલાકારો અરબ દેશોમાં જઈ નાચગાન કરે છે એમાં ડીગેન્ગને વધુ રસ છે.

રામાયણ અને મહાભારતથી શરુ થયેલ આ કામકાજ ધમધોકાર ચાલે છે.vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-10952927693356206702013-05-21T20:15:13.891+05:302013-05-21T20:15:13.891+05:30ઉર્વીશભાઈ: IPL નો જન્મ જ ગમે તે રીતે પૈસા બનાવવા મ...ઉર્વીશભાઈ: IPL નો જન્મ જ ગમે તે રીતે પૈસા બનાવવા માટે થયો છે, જેને ઇંગ્લીશમાં કહે છે "By hook or Crook" અને હવે કોઈ ધુતારાને ધૂતે તો ચિંતા શા માટે? અને પબ્લિક ની વાત કરો અને જે પૈસા બેટિંગમાં લગાવે છે તેની દયા ખાવાની? એમને પણ પૈસા બનાવી લેવા છે, તેઓ જાને છે કે કઈ પણ ગોટાળા થઇ શકે તેમ છે છતાં પણ પૈસા લગાવે છે, સારી ભાષામાં પૈસા રોકે છે, અને ગુમાવે છે તો જવાબદારી કોની? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, ધુતારા હાજર હોય જ, BCCI એ કમાવું છે, ટીમના માલિકો એ કમાવવું છે, ખેલાડીઓએ પણ કમાવવું છે/હોય, હવે બીજા જો કમાઈ લેવાનો પ્રયત્ન કરે અને છેતરાય, એમાં કોઈની તરફદારી શા માટે? હવે શા માટે પોલીસ અને કાયદો વ,વ, કહીને કર ભરનારના પૈસા બગડવાના? આવું બે ચાર વાર થશે એની મેળે બધું બંધ થઇ જશે, પૈસા ગુમાવવાની પણ કોઈ હદ હશે ને? આ નાટક તો BCCI અને લાગત વળગતા ના દ્ધંધા ચાલુ રહે માટે જ છે, બાકી તો તેઓ બધું જાણતા જ હશે, ચાલવા દેતા હશે,kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com