tag:blogger.com,1999:blog-8512076518668010629.post8219386797105511318..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of DesireU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6180465460706056982012-01-16T14:35:55.503+05:302012-01-16T14:35:55.503+05:30વાહ વાહ, મસ્ત મસ્ત
વાંચવાની મજા આવી ગઇ...
ઝાકળ...વાહ વાહ, મસ્ત મસ્ત

વાંચવાની મજા આવી ગઇ...

ઝાકળAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-45990534137040297692012-01-15T13:19:10.585+05:302012-01-15T13:19:10.585+05:30આ લખતાં પહેલાં જ હજૂ અગાશીની મુલાકાત લ ઇ ને આસપાસ ...આ લખતાં પહેલાં જ હજૂ અગાશીની મુલાકાત લ ઇ ને આસપાસ ઉડતા પતંગો અને તેને ઉડાનારાંઓનો ઉત્સાહ જોયો, પરંતુ કૉળેજકાળમાં મિત્રોને ઘરે [અમદાવાદની]પોળમાં [સાચૂકલાં] ધાબાં પર પતંગ ઉડાડતાં [મારે ભાગે મારી ચલાવી લેવાય તેવી એક માત્ર આવડત]ફીરકી પકડવાની અને ચવાણું અને તલની ચીકી ખવાની જે 'મજા' માણી છે તેની યાદ કરાવી આપવા બદલ આભારAshok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-82123509636421372102012-01-14T22:38:49.915+05:302012-01-14T22:38:49.915+05:30ટેપ અને મ્યુઝિક સિસ્ટમવાળી વાત બહુ ગમી... ખાસ તો વ...ટેપ અને મ્યુઝિક સિસ્ટમવાળી વાત બહુ ગમી... ખાસ તો વડીલોની મંજૂરીવાળી વાત ! આજથી દસ વર્ષ પહેલા નવું નવું ટેપ લાવેલા એ પણ ચાર હજાર રુપિયાનું... અને પાછું ગામડાઓમાં તો વીજળીના થાંભલા ખુલ્લા એટ્લે ગમ્મે ત્યારે દોરો અટકાય અને બે વાયરો એકબીજાને આદિ જાય એટ્લે ભડાકા થાય અથવા તણખા ઝરે... વળી વૉલ્ટેજ વધી જાય એટ્લે ઇલેક્ટ્રીક સાધનો ઊડી/બળી જવાનો ભય... અને મને ચસ્કો ચડતો.. આખું ગામ ટેપ ચડાવે અને આપણે થોડા રહી જવાય ?? એટ્લે પપ્પા સૂતા હોય સવારે 6 વાગ્યે ત્યારે ફટાફટ દીકરા તો સ્પીકર છૂટા પાડીને ટેપ પહોંચાડી દે ઉપર.. પછી બપોર સુધીમાં પપ્પાને ખબર પડે કે ટેપ પણ પતંગ ચગાવવા ગયું છે...અને જો વૉલ્ટેજ વધઘટ થવાથી ટેપ ઊડી જાય તો ઉત્તરાયણ પૂરી થવાની સાથે જ અઠવાડીયું લાંબી રામાયણ ચાલુ થાય ! :D

મજ્જા પડી... તમને અને પરિવારજનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ :)Tushar Acharyahttps://www.facebook.com/tushki0noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89020551028320082362012-01-14T20:56:34.427+05:302012-01-14T20:56:34.427+05:30મારા માટે કેટલાક( ઉપર બતાવેલા ઓબ્જેક્ટ માંથી ) દસ ...મારા માટે કેટલાક( ઉપર બતાવેલા ઓબ્જેક્ટ માંથી ) દસ વરસ પહેલા Desired objects ની કેટેગરીમાં આવતા હતા. બીજું, ત્યારે એ મેળવવાનો આનંદ અલગ હતો.Unknownhttps://www.blogger.com/profile/18301886897884574706noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83061595059257219572012-01-14T20:45:08.817+05:302012-01-14T20:45:08.817+05:30Wah urvishbhaiWah urvishbhaiUnknownhttps://www.blogger.com/profile/16881032070089069788noreply@blogger.com