tag:blogger.com,1999:blog-8512076518668010629.post809513829566657897..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘દિવ્ય ભાસ્કર’ ના ચીફ રીપોર્ટર, ગુજરાત માટે ગૌરવરૂપ ગણાય એવા પત્રકાર પ્રશાંત દયાળની બદલી અમદાવાદથી ધનબાદ કેમ થઇ? U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-33064590551814935302014-06-24T15:55:09.022+05:302014-06-24T15:55:09.022+05:30ગુજરાત હાઈકોર્ટ પોતાને દેશની સુપ્રીમ કોર્ટ માને છે...ગુજરાત હાઈકોર્ટ પોતાને દેશની સુપ્રીમ કોર્ટ માને છે. મોદી વડા પ્રધાન બની ગયા પછી તો વડી અદાલત ચાર ફૂટ ઊંચે ચાલવા લાગી હશે એટલે તે સૂઓમોટો સ્વીકારે એ વાતમાં માલ નથી. છાપાંના કર્મચારીઓ-પત્રકારોને પગાર આપવાનું મજિઠિયા પંચનું આખરીનામું અને એ પછી સર્વોચ્ચ અદાલતમાં થયેલી અરજી અને ફગાવી દેવાનો નિર્ણય, આ બધું પોતાને સુપ્રીમ કોર્ટ માનતી ગુજરાત હાઈકોર્ટ માટે બેશક અપમાનજનક કે નીચાજોણું દેખાડનારું હોઈ શકે એટલે સૂઓમોટો તો ઠીક સામે ચાલીને મજબૂર પત્રકારો જે કંઈ કરે તેમાં પણ વડી અદાલત ભારોભાર વિલંબ સર્જી શકે. માટે સુપ્રીમની અવમાનનાનો કેસ લઈને સુપ્રીમમાં જવું એ જ બહેતર રહેશે. આખરમાં એ ભૂલવું નહીં કે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી એવું કહી ચૂક્યાં છે કે ભારતમાં ન્યાયને ખરીદી શકાય છે. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-45835775425997302052014-06-16T18:01:01.961+05:302014-06-16T18:01:01.961+05:30प्रशांत भाई से करीब दो दशक पुराना सम्बन्ध है , ऐसे...प्रशांत भाई से करीब दो दशक पुराना सम्बन्ध है , ऐसे नेक,रहनुमा व शेरदिल इंसान के साथ काम करना सौभाग्य की बात है । जिसकी कलम ने पुलिस,प्रशासन तक को हिला कर रखा हो और पाठकों के दिलो में जगह बनाई हो ऐसे पत्रकार आज बहुत कम पाए जाते है । वह ऐसी चुनौतियों से कई बार रूबरू हुए है,भरोसा है सच की जीत होगी ।

अनिल शर्मा ANIL SHARMAhttps://www.blogger.com/profile/05980582067536803338noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-3422761222802461172014-06-16T14:50:07.518+05:302014-06-16T14:50:07.518+05:30આરંભે વાચકોની મરજી જાણવા ઇચ્છુક - ઉત્સુક દૈનિક ભાસ...આરંભે વાચકોની મરજી જાણવા ઇચ્છુક - ઉત્સુક દૈનિક ભાસ્કર અખબાર સમૂહના સંચાલકો તેમના કર્મચારી પત્રકારની મરજી જાણવાનો પ્રયત્ન કરે તો આજે આવી પડી છે તેવી સ્થિતિ ઉભય પક્ષે ટાળી શકાઈ હોત.
સહી કરવાની બાબતે અનુભવે એટલું કહીશ કે તારીખ વગરના કોઈપણ પ્રકારના કાગળ પર સહીની સાથે તારીખ લખીને સહી કરનાર પોતે તેને એ મતલબનું સ્વરૂપ આપી શકે છે.
પત્રકારોના પગારધોરણ બાબતે મજિઠીયા પંચની ભલામણો હોય, તેને સર્વોચ્ચ અદાલતનું સમર્થન હોય અને છતાં તેનો અમલ કરવામાં અખબાર માલિકો ઠાગાઠૈયા કરતા હોય તો હું એટલું તો જરૂર કહીશ કે...
ઉર્વીશભાઈ...તમારી આ બ્લોગપોસ્ટ અને તે પછીની આનુષંગિક બ્લોગપોસ્ટને ‘સુઓમોટો’નો આધાર બનાવીને ગુજરાતની વડી અદાલતે જ પગલાં લઈ આગળની કાર્યવાહી કરવી જોઇએ.
ભાસ્કર જૂથનો પગ કુંડાળામાં પડ્યો છે તે તો નક્કી થઈ ગયું છે.
બેશક...અન્યાય સામેની લડાઈમાં હું પ્રશાંતની સાથે છું. પ્રશાંતને ટેકો કરવામાં મને SUPPORT શબ્દ વામણો લાગે છે.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68248531401567791712014-06-15T19:10:40.690+05:302014-06-15T19:10:40.690+05:30હેલ્લો ઉર્વીશ ભાઈ કોઠારી,
નમસ્તે અને તમારી કુશળત...હેલ્લો ઉર્વીશ ભાઈ કોઠારી,
નમસ્તે અને તમારી કુશળતા.

તમારો ઈમેલ મળ્યો હતો,મારી સમજણ પ્રમાણે એક વાંચક તરીકે મેં તમને શ્રી મોદી
વિષે વાત તમારો તંત્રી લેખ વાંચીને લખી હતી. તમે તંત્રી લેખો લખોછો તેની જાણ મને
ના હતી તેથી મેં શ્રી હરીશભાઈ રઘુવંશીને પૂછીને મેળવી હતી.

શ્રી મોદીને ભલે સંઘનો સાથ હતો અને ભાજપાના ગુજરાતનાં મૂખ્યપ્રધાન હતા પણ
2014ની ચુટણીમાં જે રીતે હિન્દુસ્તાનના ખૂણેખૂણે ફ રીને જે પ્રચાર કર્યો હતો
તે તો તમે અને હું પણ કબુલ કરીએ કે આજસુધી કોઈએ જ વડા પ્રધાનની ચૂંટણી માટે
આવો પ્રયાસ નથી કર્યો અને જીત મેળવી છે

અત્યાર સુધી કેટલાય બહુ ભણેલા,અર્ધુ ભણેલા સારા અને નમાલા પણ વડા પ્રધાન બનીને
હિંદુસ્તાન ના એ જોરદાર તકતા પર આવીને રાજકાજ ની સાથે જલ્સા કરી ગયા પણ આ
ગુજરાતીએ જે દમ અત્યાર સુધી બતાવ્યો છે તેવો દમ કોઈએ બતાવ્યાનું મારી જાણમાં નથી.
હવે પછીની વાત નથી અને જે કોઈજ જાણતું પણ નથી.

તમે, હું અને હિંદુસ્તાન ના બધા લોકો જાણે છે કે આપણી નસોમાં એઆંધળી વ્યક્તિપૂજામાં માણસને
ભગવાન માની ગદગદ થઈ જતાંયોતિ હોય છે આવી DNA છે ! એટલેજ હિંદુસ્તાનમાં
ઠગી બાવા,શેતાનસાધુ, બગભગત સંતો અને જુઠઠા જ્યોતિષીઓનો રાફ્ળો નિરંતર સમયોસમય
ફાટી આવતો હોય છે.પ્રજાને હજુ સુધી અભણ અને કંગાળ રાખવાનું જાણે કાવતરું હોય તેમ
દરેક સરકારોએ કર્યું છે છેતરામણા વચનો આપીને ધોળા દિવસે તારા જ બતાવ્યા છે !

તમે એક બાહોશ,નીડર અને વિદિત પત્રકાર છો એટ્લે બધુંય જાણતા હોવ.મારા જેવા વાંચકોતો
જે કઈ વાંચે અને જુએ તેના પરથી પોતાના વિચારો તમારા જેવાને બે ચાર લીટીઓ લખે,
તમે શાણા અને દાદ આપો તેવા લાગ્યા છો તમારા બધું શ્રી બીરેન ભાઈ પણ તેવાજ છે.

આજે મોકલેલ શ્રી પ્રશાન્ત દયાળ વિશેનો લેખ પણ વાંચ્યો આવા નીડર પત્રકારોને ઘણું
પોતાના અખબારના અણઘણ માલિકો તરફથી ઘણું સહન કરવાનું હોય છે,આ વાત જૂની પણ
છે.અમદાવાદનાં બંને માતબર દૈનિકોના માલિકો આવાજ દાયરામાં આવી જાય એવું કહુંતો
અતિશયોક્તિ ના ગણશો, તેઓ બધા હવે સમજી જાય તો સારું.
વધુ લખાઈ ગયું છે.
લિ પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડ્ન,લંડનPrabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-80071095937938940842014-06-15T15:52:56.493+05:302014-06-15T15:52:56.493+05:30દિવ્ય ભાસ્કર છાપું વાંચવાનું અને મંગાવવાનું બંધ કર...દિવ્ય ભાસ્કર છાપું વાંચવાનું અને મંગાવવાનું બંધ કરી દો અને મૂળ ગૂજરાતનાં છાપાં પરપ્રાંતીય ભાસ્કર સામે જંગે ચઢે એટલે ભાસ્કરભાઈ સીધા થઈ જશે. ગુજરાતનાં બાકીનાં છાપાંએ તો આમ પણ મજિઠિયા પ્રમાણે વેતન આપવાનું જ છે, નહીં આપે તો તેમની સામે પણ સુપ્રીમ કોર્ટની અવગણનાનો ડંડો કોક ઉઠાવશે. અચ્છે દિન આ ગયે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41037636748236361632014-06-15T09:17:09.453+05:302014-06-15T09:17:09.453+05:30Where is Journalist's Union? What action they ...Where is Journalist's Union? What action they propose? Are reporters including Prashant members of any Union?Jagdish Patelhttps://www.blogger.com/profile/01210600490999432539noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-43368653241397621022014-06-14T20:34:54.525+05:302014-06-14T20:34:54.525+05:30Very unfortunate,
SATYA MEV JAYTE.
Fight it out....Very unfortunate,
SATYA MEV JAYTE.
Fight it out.
God bless you. Unknownhttps://www.blogger.com/profile/09432065188891874386noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-21559533231931351652014-06-14T18:57:07.439+05:302014-06-14T18:57:07.439+05:30o It was expected long back. It is strange it took...o It was expected long back. It is strange it took this much long.Prashant Dayal must be biting his teeth on his own dumping ToI . Ajay Umat dumped Gujarat Samachar to join Divya Bhaskar. He jumped to ToI ,eventually to land in Ahmedabad with Navgujarat Samay.
Very few educated,white collar 'dubla' has choice to select or change their masters, i mean ,employers.Prashant Dayal, Ajay Umat are few lucky ones.New news papers arouse hopes amongst journalists and nonjournalists. Eventually they join the old ones in the game..When it is a matter of business they do not spare any dagger or weapon. When it is aquestion of law compliance they forget personal and professional animosity and join hands very firmly.Outcome of Majithia Commission is eye opener for all.
Media owners match our law makers. Politicians in the role of MPs and MLAs 'quarrel' in public only to share dinner and sometimes bed in dark hours.They never resort to pandemonium when it is a question of rise in their salary (sic) and perks.Otherwise all sorts of 'isms' prevent them from attending regular session of parliament and assemblies.

i doubt the outcome of this episode. It is advisable for Prashant Dayal and other journalists to settle the issue in the shortest possible time.Prashant has seen hard reality of others but except Urvish Kothari no one will see his hardships. i have waged many such battles for me and others . Some of them i won . But at what cost? Minimum of ten to twelve years for final resolution.i have the best and worst experience of laws, courts, judges and justices.Our labour, civil and criminal justice system is not as healthy as we in media alwayas think.
In a broad generalisation i say that our higher courts often smack of family courts! a seniior counsel (sic) runs a series of law colleges,Children of politicians, govt officers ,judges study there. The placements are accomodative.Often the matters miss the daylight and disappear in darkness created by the relationship of the teacher and the taught.
Prashant Dayal will not be able to buy justice. i am sure about it.
I incur a risk of getting a contempt notice from judiciary.Let it be so. it will purify my mind and clarify the inherent evils in all levels of judiciary.All talks of liberalisation of labour likes for employment enhancement are nothing but crude jokes.Despite all laws labour courts ,tribunals, high courts and supreme court are helpless in getting their judgments implemented.Few of judges and justices fume but in vain.The biggest law offenders are our law makers who appoint and transfer judges as member/s of executive.We have reached an impasse. Let Dayal and Kothari lead us to light. Best luck.
2.

Sushil Mohanhttps://www.blogger.com/profile/05184777573045411460noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22852011618310086012014-06-14T11:37:46.061+05:302014-06-14T11:37:46.061+05:30This is really very sad. Modern form of exploitati...This is really very sad. Modern form of exploitation. All journalist should unite and protest this decision.Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73134264081820386502014-06-14T01:32:39.091+05:302014-06-14T01:32:39.091+05:30સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાય...સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે મેનેજમેન્ટોની રજૂઆતને ફગાવી દીધી અને આદેશ આપ્યો કે એપ્રિલ, ૨૦૧૪થી અખબારોએ પોતાના તમામ (પત્રકાર-બિનપત્રકાર) કર્મચારીઓને મજિઠીયા પંચની ભલામણો પ્રમાણેનો પગાર ચૂકવવો. એટલું જ નહીં, આ પગારધોરણનો અમલ નવેમ્બર, ૨૦૧૧થી થયેલો ગણાશે. માટે નવેમ્બર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૪ સુધીના સમયગાળામાં કર્મચારીઓને ચૂકવવાપાત્ર થતો તફાવત મેનેજમેન્ટોએ એક વર્ષના ગાળામાં ચાર સરખા હપ્તામાં ચૂકવી દેવો.

જ્યારે સુપ્રીમ કોર્ટનો હુકમ હોય ત્યારે એ હુકમની અમલવારી કરવામાં ઠાંગાઠૈયા કરવામાં આવતા હોય તો, પ્રશાંત દયાળના ઇમેઇલને આધાર બનાવી - સુપ્રીમ કોર્ટ સમક્ષની અરજી ગણીને સુપ્રીમ કોર્ટ પોતે જ દિવ્ય ભાસ્કર સામે નામ. સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદરનો કેસ ગણીને દિવ્ય ભાસ્કરને ન્યાયના પાંજરામાં લે તો કંઇક થાય.

પરંતુ આ તો વાત થઇ સુપ્રીમ કોર્ટ પોતે પગલાં લે એની !! એક સુંદર મનોહર કલ્પના અને આશા...

પરંતુ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જે પેપરો પર સહીઓ લેવામાં આવી તે નકલો, પ્રશાંત દયાળનો આ ઇ-મેઇલ, અને પછીનો ઝારખંડમાં બદલીનો હુકમ... એ બધું અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરના કર્મચારીઓને આપવા માં આવેલો પેપર કે જેના પર બધાએ સાઇન કરવાની હતી, તેને આધાર બનાવવો જોઇએ. એક લો પોઇન્ટ એ બને છે કે, જેમણે જેમણે આવા પેપર ઉપર સહી કરી છે તે એક નિશ્ચિત ફોરમેટમાં તેમને આપવામાં આવેલા એક સરખા અગાઉથી પ્રીપેર્ડ કરેલા ફોરમેટમાં જ બધાએ સહીઓ કરી છે. એટલે કે, તે નિવેદનો, કે તેઓ સંતુષ્ટ છે અને તેઓને મજીઠીયા પંચની ભલામણ મુજબનો પગાર નથી જોઇતો; એ એમ્પ્લોયર દિવ્ય ભાસ્કરે જ બધાને દબાણ કરીને પાડેલી ફરજ જ છે કારણ કે બધાના એવી મતલના નિવદેનો એ એક સરખા જ છે. ફરજ પાડવામાં આવી ના હોય તો, બધા કર્મચારીઓના એવા સહી કરેલા પેપર એક સરખા હોય નહીં. એટલે એ પેપર ઉપર કરેલી સહીઓવાળા નિવેદનો દૂષિત છે અને સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરવા કરવામાં આવેલો એક વિચારપૂર્ણ કૃત્ય ગણીને સુપ્રીમ કોર્ટના અનાદરનો કેસ પ્રશાંત દયાળે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવો જોઇએ.

બીજુ કે, વધુ વેતન લેવા માટે કદી કોઇ સામે ચાલીને ઇન્કાર કરે એ સ્વાભાવિક કૃત્ય નથી પણ એવી મતલબનું લખાણ લઇ લેવાનું કૃત્ય એક અનલોફૂલ એસેમ્બલી રચીને મેનેજમેન્ટે કરેલું દુષ્કૃત્ય છે - એ મુદ્દો સુપ્રીમ કોર્ટના અનાદરની અરજીમાં સામેલ કરવો જોઇએ. પ્રવીણ ઠક્કર (P U Thakkar)https://www.blogger.com/profile/06034358176604311926noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47288716689862783372014-06-13T19:19:33.139+05:302014-06-13T19:19:33.139+05:301947ની સાલ વીતી ગઇ છે પણ અગ્રેંજો હજુ ગયા નથી. સાથ...1947ની સાલ વીતી ગઇ છે પણ અગ્રેંજો હજુ ગયા નથી. સાથે જ ગુલામો પણ યથાવત છે. દિવ્ય ભાસ્કરમાં પોતાના હક માટે નોકરી છોડી ગયેલા તમામ પત્રકારોને સલામ... અને કડવી હકીકત છે કે કોઇપણ બહાનું બતાવીને નોકરશાહી વેઠી રહેલા તમામ પત્રકારોને કોઇ પણ રીતે પત્રકાર કહી શકાય નહી.તેવું મારુ માનવું છે...Anonymoushttps://www.blogger.com/profile/16887998476772440494noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-25385791527137088032014-06-13T18:56:34.509+05:302014-06-13T18:56:34.509+05:30દેશ - દુનિયાને થતા અન્યાય માટે લડનારી ચોથી જાગીરને...દેશ - દુનિયાને થતા અન્યાય માટે લડનારી ચોથી જાગીરને પણ (રાજકારણ)નું ગ્રહણ નડ્યું હોય તેવું પ્રતીત થાય છે. આખરે તો દીવા તળે અંધારું ........ એ કહેવતને માનવી પડે.

દિલીપ વસાવા
આમુ આદિવાસીhttps://www.blogger.com/profile/08378932543003273315noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47563260205168595482014-06-13T17:43:40.052+05:302014-06-13T17:43:40.052+05:30great confidence....salute Prashantji...!!!great confidence....salute Prashantji...!!!Ram Brahmbhatthttps://www.blogger.com/profile/02652160886629258125noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26290617078474764802014-06-13T07:12:34.160+05:302014-06-13T07:12:34.160+05:30For last number of years, me and my family in Guja...For last number of years, me and my family in Gujarat have been regular readers of Divya Bhaskar. Now that I have come to know this, the least I can do to express my deep regret for what DB has done and to show support for a just and dignified stance of Shri Dayal and other journalists, I would not buy/read DB, till its owners (1) accept the Majithia Committee report and act accordingly; and (2) tender a public apology to Mr. Dayal, to all journalists and to the public of India. This I feel is the least I can do as a mere reader & as true news seeker. Thanks Urvish Kothari for your write up.Bhabhai Bharat Pathaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71074976906932061642014-06-12T21:47:44.981+05:302014-06-12T21:47:44.981+05:30dukhad vaat... dukhad vaat... Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-55245989208530532622014-06-12T20:53:24.053+05:302014-06-12T20:53:24.053+05:30અખબારના માલિકોને પોતાનો ધંધો વહાલો હોય છે. તંત્રીન...અખબારના માલિકોને પોતાનો ધંધો વહાલો હોય છે. તંત્રીને પોતાના લેખ બાબત બહુ ગૌરવ હોય તો સ્વતંત્ર અલગ બ્લોગ કે વેબસાઈટ ઉપર લખી શકે છે. બાકી ધંધામાં તો માલિકને વફાદાર રહેવું પડે અને ઉઠબેસ પણ કરવી પડે. હું અખબારનો માલિક હોંઉ તો મારો પીએ બનાવું. બસ પછી ૨-૩ દિવસમાં ખેલ ખલાસ...vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26289575114249925092014-06-12T19:26:28.644+05:302014-06-12T19:26:28.644+05:30અસંભવની વિરુદ્ધ લડાઈ..
જે અખબાર દિવ્ય ભાસ્કરમાં ‘અ...અસંભવની વિરુદ્ધ લડાઈ..
જે અખબાર દિવ્ય ભાસ્કરમાં ‘અસંભવની વિરુદ્ધ’ કોલમ આવે છે, જેમાં દેશ-દુનિયામાં થતા અન્યાય સામે લડવા માટે ‘વિચારોત્તેજક લખાણ’ આવે છે, એ જ અખબારમાં જ્યારે વરીષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જ્યારે મજીઠિયા પગારપંચ મામલે જ્યારે સહી કરવાનો ઇનકાર કર્યો તો છેક ૧૭૫૦ કિમી દૂર ઝારખંડના ધનબાદમાં બદલી કરી દેવાઈ. અન્ય એક પત્રકાર જયેશ શાહની પણ બદલી ધનબાદ કરી દેવાઈ છે. સમાજમાં લોકોના હક્ક અને ન્યાય માટે લડતા પત્રકારોએ આજે પોતાના ન્યાય માટે જંગે ચઢવું પડ્યું છે. અસંભવની વિરુદ્ધ આ લડાઈ છેડાઈ છે અને તેના પરિણામો તો સમય જ બતાવશે. પરંતુ જાહેરાતો અને બ્રાન્ડિંગ થકી પોતાની ઊજળી છબી બતાવવા વ્યાવસાયિક અખબારી-મીડિયા જૂથનો આ વાસ્તવિક ચહેરો છે. સમાજના ન્યાય માટે સાથે લડવાની છડી પોકારવાની વાતો કરતું સમૂહ અત્યારે રીતસર શોષણખોરી પર ઉતરી આવ્યું છે અને આ શોષણખોરી સામે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવી દેવાના પ્રયાસો શરૂ થયા છે.
લડાઈ તો ચાલશે.. નોકરીઓ બદલાશે… સમય જતાં કદાચ બધું થાળે પણ પડશે પરંતુ પત્રકારત્વની તવારીખમાં આ ઘટનાઓ નોંધપાત્ર બની જશે. કોઈ જયચંદ-અમિચંદ તરીકે પંકાશે, કોઈ રાણાપ્રતાપ તરીકે. આ સંગ્રામના રાણા પ્રતાપો ઓછા છે અને જયચંદો વધુ…અન્યાય સામે છેડાયેલી લડતને મારું અંગત રીતે સંપૂર્ણ સમર્થન છે..
(આ વિચારો સંપૂર્ણ રીતે મારા અંગત છે)
સંદીપ કાનાણી
SANDEEP KANANIhttps://www.blogger.com/profile/11689425770818750693noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-46278785633518897532014-06-12T18:42:08.746+05:302014-06-12T18:42:08.746+05:30પ્રશાંત દયાળ જેવા સારા અને સાચા માણસો છે ત્યાં સુધ...પ્રશાંત દયાળ જેવા સારા અને સાચા માણસો છે ત્યાં સુધી સમાજ નો નૈતિક ટેકો આપોઆપ મળતો રહેશે. આજના સમયમાં પણ દિવ્યભાસ્કર જેવું અખબાર આવી તાનાશાહી ચલાવે એ સાચે જ શરમજનક છે.GAJANANDhttps://www.blogger.com/profile/17099308711617074751noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-6749031811017886902014-06-12T18:10:06.485+05:302014-06-12T18:10:06.485+05:30https://www.facebook.com/vistasp.hodiwala.3/posts/...https://www.facebook.com/vistasp.hodiwala.3/posts/10153159874950260?notif_t=likevispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.com