tag:blogger.com,1999:blog-8512076518668010629.post8014540358581969423..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: દુનિયાને દઝાડે એવી યુરોપીની આર્થિક ‘હોળી’: કટોકટીનાં અસલી કારણ જુદાં છે?U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-66643936051662572052011-10-25T13:32:39.569+05:302011-10-25T13:32:39.569+05:30આજે વિશ્વના દેશો પરસ્પર વ્યાપાર માર્ગે ગાઢ રીતે જો...આજે વિશ્વના દેશો પરસ્પર વ્યાપાર માર્ગે ગાઢ રીતે જોડાયેલા હોય છે.કોઈ પણ દેશ સ્વતંત્રપણે મનસ્વી રીતે નિર્ણયો ના લઇ શકે,કેમ કે તેના અર્થતંત્રના છેડા અન્ય દેશો સાથે જોડાયેલા હોય છે.આર્થિક મંદી એ આમ જોવા જોઈએ તો ચેપી વૈશ્વિક મહામારી છે,જે ધીરે ધીરે આખા વિશ્વને પોતાના ભરડામાં લઇ લે છે.ગ્રીસની સમસ્યા એ વિશ્વની સમસ્યા બની જાય,એ શક્યતાને નકારી શકાય નહિ.એટલે જર્મની ને બીજા દેશો ગ્રીસને આર્થિક સ્થિરતા અપાવવા મથે,તે સમજી શકાય એવી વાત છે.સ્વાર્થ પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે,એ સત્યનો પરિચય કરવવા બદલ ધન્યવાદ.Bharat.zalanoreply@blogger.com