tag:blogger.com,1999:blog-8512076518668010629.post7995754774007679084..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘શાહનામા’ અને નાગરિક-નિસબતU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-52387142151588256152010-08-05T23:59:51.511+05:302010-08-05T23:59:51.511+05:30I was watching a debate on TV few days back and I ...I was watching a debate on TV few days back and I was surprised to see that Sohrabuddin's father was the 'Sarpanch' of a Gram Panchayat supported by BJP! Sohrabuddin himself was a BJP supporter...this simply means that he was being used by the so called white caller goons!Masud Vorajeehttp://coinarcade.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64829356523180985392010-07-30T17:32:27.630+05:302010-07-30T17:32:27.630+05:30specially bjpwalas and modi;specially bjpwalas and modi;Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-19304738300795519692010-07-29T16:47:54.140+05:302010-07-29T16:47:54.140+05:30wah!wah!sanjaynoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-56038678954422591642010-07-27T21:09:14.512+05:302010-07-27T21:09:14.512+05:30bhai vishal,
bihar may be imp for congress & i...bhai vishal,
bihar may be imp for congress & it may be all politics for these congis & bjp-ites, but as long as people like u & me r concerned, we'd be equally happy to see Titlers & Sajjankumars of the world behind bars.
For those who don't tow to any party line, all criminals are equal but yes, those at the home front are more equal than others.:-)urvish kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83231740002468631802010-07-27T15:44:01.498+05:302010-07-27T15:44:01.498+05:30સમગ્ર ઘટનાક્રમને અલગ રીતે જોઇએ.
પોલીસ પહેલા સામાન્...સમગ્ર ઘટનાક્રમને અલગ રીતે જોઇએ.
પોલીસ પહેલા સામાન્ય નાગરિકોની ફરિયાદો સાંભળતી જ નહોતી. હવે વાતાવરણ એવું બન્યું છે કોન્સ્ટેબલ પોતાના પીઆઇનું અને પીઆઇ પોતાના એસીપી કે ડીસીપીના ખોટાં કામો નથી કરતાં. આઇપીએસ ઓફિસરો પણ હવે નેતાઓને મોઢાં પર સંભળાવી દે છે. નાગરિકોને પણ હિંમત આવી છે.
એક સરસ ઉદાહરણ આપું તો થોડા દિવસ પહેલા જ અમદાવાદની એક સોસાયટીમાં બે પાડોશીના ઝગડામાં એકના માથે બીજાએ લાકડીઓ ફટકારતાં પેલો બ્રેઇન ડેડ થયો ગયો. પરંતુ પોલીસે કલમો ઓછી લગાડી. પેલા ભાઇ મરી ગયા છતાં વેચાઇ ગયેલી પોલીસ નિષ્ક્રિય હતી, બાદમાં મરનારના સગાવહાલાએ પોલીસ કંન્ટ્રોલમાં ફોન કરીને 302 અને અન્ય કલમો લગાવતાં નથી તેવી ફરિયાદ કરતાં, કન્ટ્રોલના અધિકારીએ ફોન કરનારને ખખડાવ્યો કે પોલીસને પોલીસનું કામ કરવા દો, તમે શીખવાડશો કે અમારે શું કરવાનું. સામેથી કંટાળેલા સગાંએ વણાઝારા અને ચુડાસમા જેવી હાલત થશે તેવું કહેતા જ પેલો ઢીલો પડી ગયો. થોડી જ વારમાં પોલીસ મરનારના ઘેર પહોંચી અને ખૂનનો ગુનો દાખલ થયો. વાત એટલી જ છે કે પ્રજા હવે પોલીસ અને નેતા સામે નીડરતાંથી લડી શકશે. અલબત્ત, સીબીઆઇ પોલિટિકલ છે તે પણ દેખાઇ રહ્યું છે, આવતીકાલે બંને પક્ષે સેટિંગ થઇ જાય તે પણ શક્ય છે. પણ ગુજરાતના નાગરિકોને ફાયદો જ છે. જેટલા રાજ્યોમાંથી કચરો સાફ થાય તે સારું જ છે.
પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસના નામમાત્રથી નાગરિકો ડરે છે. આ ડર ગમે તેમ દૂર થવો જોઇએ. અહીં વર્ષોથી ગાજતાં મુદ્દા એવા પોલીસ રીફોર્મ્સની વાત પણ થવી જોઇએ.

કોંગ્રેસ દેશના અમુક ટકા મુસ્લિમોની સલામત વોટબેંક માટે મોદી અને ગુજરાતની નાવ પર સવાર થઇને દેશમાં રાજ ચલાવવા માગે છે, ખાસ કરીને બિહારની ચૂંટણીમાં, તેવી એક માન્યતા છે. આ બાબતે ઉર્વીશભાઇ પ્રકાશ પાડે તો સારું.vishalpatadiyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-80680608191627501592010-07-26T12:58:07.470+05:302010-07-26T12:58:07.470+05:30on monday, post amit shah's arrest, the edit p...on monday, post amit shah's arrest, the edit pages, as well as columns in all the three leading gujarati dailies seem to read almost similar - in the similar vein as your post above. it is quite rare to see such an editorial concurrence of views which is critical of present state government on such a emotive issue in gujarat - wonder how it should be interpreted.

ayeshaayesha khannoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-79384913263458599102010-07-26T12:21:39.896+05:302010-07-26T12:21:39.896+05:30CBI એ શ્રી અમિત શાહની ધરપકડ કરી એ હકીકત છે...
સ્ટે...CBI એ શ્રી અમિત શાહની ધરપકડ કરી એ હકીકત છે...
સ્ટેટ સરકારે કે ભાજપાએ તેમનો બચાવ તો જ કરવો જોઈએ જો તેમના "સાચા-ખોટા" દરેક કૃત્યમાં તેમનો સાથ અને ટેકો હોય. અને ભવિષ્યમાં ચુકાદો આવે ત્યારે પણ એ ભાગીદારી સ્વીકારવાની તૈયારી હોય.
આવા વખતે કોંગ્રેસના પરાક્રમો યાદ કરનારાઓએ શ્રી અમિતભાઈએ ગુનાઓ કર્યાં છે એવું સ્વીકારી લીધુ કહેવાય.
ભાજપા જેવા રાષ્ટ્રીય પક્ષના બંધારણમાં એવું તો ના જ લખ્યું હોય ને કે "કોંગ્રેસે જેવા ગુના કર્યાં હોય તેવા આપડે પણ કરવા"
ashishAshishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23602649151716672442010-07-26T11:55:01.949+05:302010-07-26T11:55:01.949+05:30Urvish, your today's pen's metal-ink would...Urvish, your today's pen's metal-ink would give a service and acceleration to service to justice to victims of Sabarmati Train and Post-Godhra, simultaneously.

Those victims of Sabarmati-Train and Godhra Riots Victims had to proceed to Highest Temple Justice i.e. Supreme Court was not a fun-parade they have experienced.

Hope this would lead to developmental polity.Jabir A. Mansurinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71423525167669048332010-07-26T10:00:55.410+05:302010-07-26T10:00:55.410+05:30આખા પ્રકરણને ફકત સોહરાબ સાથે જોડીને જોવા કરતાં તુલ...આખા પ્રકરણને ફકત સોહરાબ સાથે જોડીને જોવા કરતાં તુલસી અને કોસરબી ને લક્ષે લેવા જોઇએ, ગુણવંત જી એમની હત્યાને પણ યોગ્ય ગણાવશે ?
ગુ. શાહના મતે સોહરાબનું એન્કાઉન્ટર યોગ્ય હતું એટલા માટે કે એ આતંકવાદી હતો, પણ હવેની વાસ્તવિકતા એ છે કે આ આંતકવાદી હતો જ નહી, ફકત ખંડણીખોર હતો, અને તે પણ પ્ોલીસનો મદદગાર, ઉપરથી બાતમીદાર પણ,
અને કોઇ ગુણવિનાના બની રહેલા (સાઠે બુદ્ઘિ નાથી વાળા ) ગુણવંતને પૂછે કે આ અનિષ્ટને ખતમ કર્યા પછી એવું કેમ જાહેર કર્યું કે એ મુખ્યમંત્રીને મારવા આવ્યો હતો ! ! !SUVAAShttps://www.blogger.com/profile/05062995940548494627noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-25219599877756018532010-07-26T05:56:14.587+05:302010-07-26T05:56:14.587+05:30Urvish,
Nagreeko, gundagardi,khandani,politics,enc...Urvish,
Nagreeko, gundagardi,khandani,politics,encounter vagere jeva dushano thi jojano dur eva 56 nordosho na thayela krur khun ane temani bhaddi majak kari chukela kahevata 'karmashilo' ane media maharathiyo ni pasethi nyay tolavani apexa na rakhi shake.
CBI 3000 pana bhari de etle badhuj sachu. Sikho na thayela katal ma ketla pana bharya hata!!?
Hu e divas ni rah jou chu je divase, Pakistan bethelo Dawood, election mate form bhare ane tene nyay apavva prakhar karmashilo prakhar karma kari ne aa desh na loko ne yaad karave ke temni faraz shu che.
Anyway, nice article, kudos.Narendanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30693516050914526272010-07-25T20:56:33.002+05:302010-07-25T20:56:33.002+05:30In the above I have inadvertently written 'thi...In the above I have inadvertently written 'this arrest' what I had meant to write was this 'development'.

Sukumar M. TrivediAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-70708774609745942082010-07-25T20:53:48.381+05:302010-07-25T20:53:48.381+05:30Very good.This arrest is a wake up call for those ...Very good.This arrest is a wake up call for those Gujaratis who have allowed themselves to be the worshippers of Narendra Modi. Let us hope they do wake up after reading this piece.

Sukumar M. TrivediAnonymousnoreply@blogger.com