tag:blogger.com,1999:blog-8512076518668010629.post7457005534338768395..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ગુજરાત અને લંકાયણ U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-15149236658016260472013-02-28T15:59:32.460+05:302013-02-28T15:59:32.460+05:30ઉર્વીશભાઈ એક હાસ્ય લેખક તરીકે પણ તમે જામો એવા છો
....ઉર્વીશભાઈ એક હાસ્ય લેખક તરીકે પણ તમે જામો એવા છો
.....ઘણા સમય પછી આટલો સારો ''રીચ'' કટાક્ષમય લેખ વાચવા મળ્યો। હેટ્સ ઓફ યુ .........
હું તો હસી હસી ને બેવડ વળી ગયો।।।।।

ગુજરાત સમાચાર ને અશોક ભટ્ટ નહિ હોય ત્યારે એની જગ્યા તમે જરૂર પૂરી કરી દેશો

રાહુલ મસ્કત Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-44983282706926511302012-09-09T12:44:33.248+05:302012-09-09T12:44:33.248+05:30Urvishbhai have bas karo yar tame keshubapa ne vib...Urvishbhai have bas karo yar tame keshubapa ne vibhishan kidhu tya sudhi pan Namo jeva kadvu pan sachu bolta neta ne ravan nu lebal api ne kya sudhi tamari jat ne secular kehvdava mango 6o. have kok var to sonia nam ni dakan nu pan lakho yar to bhagavan tamaru bhalu karse ane have please pani mathi pora khadhvana bandh kari n face the reality.

Ha ane please tame j goli pivdavani vat karo 60 e sabit kari ne batavo are e to chodo atar sudhi ane bolelo koi 1 shabd khoto 6 avu sabit kati batvo pa6i ravan nu label marjo.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-8465043270185924922012-08-24T23:59:43.130+05:302012-08-24T23:59:43.130+05:30thanx urvishbhai.my email account is ''har...thanx urvishbhai.my email account is ''harin.chauhan54@gmail.com'' we also are friend on f.b.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-80687148784911535012012-08-24T07:06:48.368+05:302012-08-24T07:06:48.368+05:30The modern parable fits and how!The modern parable fits and how!vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-66697125899597067112012-08-23T10:34:15.948+05:302012-08-23T10:34:15.948+05:30THIS IS REALLY TERRIBLE AND PAINFUL THAT STILL LAN...THIS IS REALLY TERRIBLE AND PAINFUL THAT STILL LANKA PEOPLE ARE SLEEPING AND THEY DO NOT HV ANY BOTHERATION EXCEPT THEIR SERVICE AND FAMILY.THE PEOPLE WHO ARE BOTHERING , ARE WORRYING ONLY TO GET CROWN.THEY KNOW BY CORRUPTING PEOPLE'S MIND THEY WILL GET WHAT THEY WANT."JANTA AE POTANI JATNE BAHU SASTI BANAVI DIDHI CHHE".THEY NEED TO REALIZE WHAT POWER THEY ARE HAVING .

GARGI Anonymoushttps://www.blogger.com/profile/04343873832066431903noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-20018734182331157422012-08-19T12:16:20.213+05:302012-08-19T12:16:20.213+05:30"ખુદા જબ હુસ્ન દેતા હે તો,
નઝાકત આહી જાતી હૈ....
"ખુદા જબ હુસ્ન દેતા હે તો,
નઝાકત આહી જાતી હૈ."

ગુજરાત ની પ્રજાએ પરસ્પર અનુભવ 'હુસ્ન' અને 'નઝાકત' કેટલા સમય સુધી કરવો છે, તેની સમજણ માટે ઉપરોક્ત લેખ બહુજ રસપ્રદ છે.

બીજી એક રસપ્રદ પંક્તિ:

"સોતે જો જગાનાં બહુત આસાન હૈ,
મગર, જો સોને કા ઢોંગ કર રહ હે ઉસે જગાનાં બહુત મુશ્કિલ હૈ."Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-63260651789571104472012-08-19T11:52:22.542+05:302012-08-19T11:52:22.542+05:30@anonymous, pl. give me your mail id here or mail ...@anonymous, pl. give me your mail id here or mail it to me on uakothari@gmail.com. will send u the piece. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-11220735095334534132012-08-19T11:38:13.516+05:302012-08-19T11:38:13.516+05:30Brilliant satire! The parable fits perfectly to th...Brilliant satire! The parable fits perfectly to the situation described in your article. What a shame that the dream was shattered! The complete story would have made another epic. I admire your courageous style in calling a spade exactly what it is.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-55602134690482079202012-08-19T00:02:20.938+05:302012-08-19T00:02:20.938+05:30''પારકા કપડે વટ મારતા છેલબટાવું'' ...''પારકા કપડે વટ મારતા છેલબટાવું'' સુપર્બ.એક જ લેખમાં બધાની ફીરકી ઉતારી દીધી છે.ઉર્વીશભાઈ એક વાર દશેરા પર પણ તમે રાવણનો ઈન્ટરવ્યું હોય છે એવો એક લેખ લખ્યો હતો એ મને અતિશય પસંદ પડેલો .એ લેખ મેં ફરીથી વાંચવા ઘણો શોધ્યો પણ સાઈટ પર મળ્યો નહિ.કદાચ સાઈટ શરુ કરી હોય એ પહેલા તે છપાયો હશે.જો તમારી પાસે તે હોય તો બ્લોગ પર તે મુકવા નમ્ર વિનંતી છે. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-21057723324072763362012-08-18T13:54:43.980+05:302012-08-18T13:54:43.980+05:30હું વિચારમાં પડી ગયો કે આ કોમેન્ટ મેં લખી નથી તો ક...હું વિચારમાં પડી ગયો કે આ કોમેન્ટ મેં લખી નથી તો ક્યાંથી મારા નામે પ્રગટ થઇ ? પણ હવે સમજાયું કે ઉર્વીશના ફોલોઅર્સમાં બીજા પણ એક ' નીરવ પટેલ ' ઉમેરાયા છે અને કોમેન્ટ પણ લખે છે. NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-48960199860779856992012-08-17T22:43:48.361+05:302012-08-17T22:43:48.361+05:30Urvish bhai, Saro lekh che.
Pan jojo tamne Mar na...Urvish bhai, Saro lekh che.

Pan jojo tamne Mar na pade, aa Unghva vada ni ungh bagadso to kese "unghva do ne" tamaru su jay che. Baki godio(unghni) pivadva vada to pivdavej jase ne aa loko unghij rehvana che

Astu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62412641404693277992012-08-17T18:47:15.636+05:302012-08-17T18:47:15.636+05:30Creative 'Lankayan'...Creative 'Lankayan'...Niraj Chinainoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-29156078288715801142012-08-17T16:35:27.803+05:302012-08-17T16:35:27.803+05:30Nice satire. actualy people don't dare to face...Nice satire. actualy people don't dare to face the reality, so in these situation using comic sense is the best way. Good analysis too. keep it up.Bharatkumar zalanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38235235711002551342012-08-17T10:08:15.235+05:302012-08-17T10:08:15.235+05:30Looking forward for remaining part...Looking forward for remaining part...Vishal Shahhttps://www.blogger.com/profile/18063590173996499617noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-33358033001118501552012-08-17T09:50:17.665+05:302012-08-17T09:50:17.665+05:30આ લંકાપતિ ને હટાવવા કોણ હનુમાન બનશે ?આ લંકાપતિ ને હટાવવા કોણ હનુમાન બનશે ?Shailesh Aminhttps://www.blogger.com/profile/04072232287729447373noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-75906243554217825202012-08-17T09:41:42.478+05:302012-08-17T09:41:42.478+05:30ઉર્વીશભાઈ .. ભલે વિષય જુનો હોય.. પરંતુ મને તો તમાર...ઉર્વીશભાઈ .. ભલે વિષય જુનો હોય.. પરંતુ મને તો તમારી આ રચના ખરેખર ગમી..કારણકે આમાં ઘણું નવું વિચારી ને લખેલું છે... જુના વિષય ઉપર નવો લેખ ( પુરાની બોટલ નવી શરાબ )

મને તમારા ઘણા લેખ માં રામાયણ માં ફેસબુક એ પણ ખુબ જ પસંદ આવીયો હતો...

ખુબખુબ અભિનંદન ભાઈ

આશિષ શાહ
તમારો ફેસબૂક મિત્ર Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-27674069422300333122012-08-17T09:14:01.425+05:302012-08-17T09:14:01.425+05:30I can not read as in between the words a square is...I can not read as in between the words a square is seen which obstruct reading. What is the problem?Jagdish Patelhttps://www.blogger.com/profile/01210600490999432539noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2337667048391850762012-08-17T09:10:33.661+05:302012-08-17T09:10:33.661+05:30મેં જયારે સીસ્ટમ માં વિધિવત પગ મુક્યો ત્યારે વિભીષ...મેં જયારે સીસ્ટમ માં વિધિવત પગ મુક્યો ત્યારે વિભીષણ નું રાજ હતું. નર્સિંગ માં એડ્મીસન સાથે જ સરકાર સાથે કરાર હતા કે ભણવાનું પૂરું થાય એટલે સરકાર માટે કામ કરવાનું નહિ તો બોન્ડ ભરવાનું. ૫૦૦રુ તો રોકડા જ લઇ લીધા હતા. જે ૧૯૯૯ માં મારા માટે તો બહુ મોટી રકમ હતી. બીજા વર્ષમાં ભૂકંપ માં કામ કર્યું અને ત્રીજું વર્ષ પૂરું થતા સુંધી માં તો રાવણરાજ આવી ગયું. જેમાં પોસ્ટ ગોધરા માં ઘાયલો ને માત્ર જોયા જ નહિ પણ હાથે થી સારવાર પણ આપી. સ્ટેટ મેરીટ માં હોવા છતાં તરત તો જોબ ના મળી, કારણ કે રાવણ તો બધા કરારો ને ઘોળીને પી ગયોતો. પછી ચાલુ થયું સહાયક સૈનિક નું વિષચક્ર, આખરે લંકા છોડે જ છૂટકો થયો. પાસ આઉટ થયા પછી છ વર્ષ સુધી નો જોબ સેતિસ્ફેક્ષન. બદનસીબે, જુવાની ના ૧૦ વર્ષ બગડ્યા પછી હજી પણ મારા કેટલાય સહાયક સૈનિક મિત્રો રાવણરાજ પર ગૌરવ લે છે. આતો બળતા દિલ નો બળાપો.
"એટલે એ પોતાની રીતે લંકાનરેશથી અલગ થયો અને વાનર, રીંછ, ખિસકોલી જે મળ્યાં તેમનું સૈન્ય બનાવવાનું કામ ચાલુ કર્યું."
બાકી આ એક જ વાક્ય વાંચી હસી હસી ને આંખ માં પાણી આવી ગયું ને પેટ દુખી ગયું. મસ્ત લેખ. Amit Chauhannoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-52286195374102028972012-08-17T01:51:05.005+05:302012-08-17T01:51:05.005+05:30ati sundar...kashh valmiki rushi blogspot par hot ...ati sundar...kashh valmiki rushi blogspot par hot ane aa vachat to jarur thi fari sapna maa aavi ane lankayan ne ATAH thi ETI sudhi pahochadi aapat....

sir aaje pan gujarat samachar. ek sikhar sar kare che... kem ke.. gujarat samachar pase tamara jeva lekhak che je....hakikat ne swach paani ni jem shabdo maa darshavi batave che... hats off. Maulik Patel Earthhttps://www.blogger.com/profile/02639909910480982275noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-69249071920726161602012-08-16T22:52:39.554+05:302012-08-16T22:52:39.554+05:30સરસ ,, આર્ટીકલ ,,સરસ ,, આર્ટીકલ ,,vipul shahnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7241544732516844862012-08-16T22:21:39.505+05:302012-08-16T22:21:39.505+05:30Its SUperb Sir......Lanka Naresh should under stan...Its SUperb Sir......Lanka Naresh should under stand..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-91890553520020356122012-08-16T22:15:17.214+05:302012-08-16T22:15:17.214+05:30ઉર્વિશભાઇ, વિષયોનો અભાવ સર્જાયો છે કે? હવે તો આ વિ...ઉર્વિશભાઇ, વિષયોનો અભાવ સર્જાયો છે કે? હવે તો આ વિષય સાંભળીને બોર થવાય છે. મને તો હતું કે દેશમાં બે વાર પાવરકટ થયો, મમતા બેનર્જીની સરમુખત્યારશાહી, મુંબઇનિ હીંસા, ઓલંપિક વગેરે વિવિધ વિષય પર તમારો કટાક્ષ માણવા મળશે. હવે કંઇક નવું તો આપો.!!!Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-82267875609616172372012-08-16T21:53:41.874+05:302012-08-16T21:53:41.874+05:30Khub saras Urvishbhai,,,saru 6 sapna ma to sapna m...Khub saras Urvishbhai,,,saru 6 sapna ma to sapna ma sachi vastu to najare aave 6,Kalpesh Parmarhttps://www.blogger.com/profile/10709310388015786725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-49483913831126158122012-08-16T16:12:36.287+05:302012-08-16T16:12:36.287+05:30કા...શ આંખ ખુલી ન હોત!
ખેર, વાલ્મિકીને ગમ્યું તે ખ...કા...શ આંખ ખુલી ન હોત!
ખેર, વાલ્મિકીને ગમ્યું તે ખરું,પણ ક્યારેક સપનું જ્યાંથી અટક્યું ત્યાંથી જ ફરી શરૂ થતું હોય છે.

Ketan Ruperahttps://www.blogger.com/profile/08565030166826320651noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-28965510168181430782012-08-16T15:47:36.356+05:302012-08-16T15:47:36.356+05:30"લશ્કરમાં કાયમી સૈનિકોને બદલે ટૂંકા પગારવાળા ..."લશ્કરમાં કાયમી સૈનિકોને બદલે ટૂંકા પગારવાળા સૈનિકસહાયકોની ભરતી કરવામાં આવી હતી"
વાહ......વાહ.......જોરદાર સિક્સર!! શતં જીવો. અમારા જેવા નિર્બળ અને લંકાનરેશની થપાટો ખાધેલા સહાયકોની વેદનાને વાચા આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
લખી રાખો...આ "સહાયક સિસ્ટમ"ને લીધે જ લંકાનરેશનો નાશ થવાનો છે.નીરવ પટેલnoreply@blogger.com