tag:blogger.com,1999:blog-8512076518668010629.post7349335742990290227..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: 400મી પોસ્ટ અને ‘બીસ સાલ બાદ’U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-38458971248631310912016-09-30T15:09:49.722+05:302016-09-30T15:09:49.722+05:30This is so heartening! Beyond words. This is so heartening! Beyond words. Aartihttps://www.blogger.com/profile/15593273095300265841noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-51892984950893554552012-09-09T12:11:03.382+05:302012-09-09T12:11:03.382+05:30તમારે દર મહીને કે અઠવાડીએ કે પખવાડીએ આવો એકાદ ફિલ્...તમારે દર મહીને કે અઠવાડીએ કે પખવાડીએ આવો એકાદ ફિલ્મી અનુભવ મુકતો રહેવો જોઈએDr sntosh Devkar (Meghdhanush) Columnist in 'JAYHIND' Daily Sunday Meghdhanushhttps://www.blogger.com/profile/13829285654034543545noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-11351314772337685042012-09-08T21:35:54.611+05:302012-09-08T21:35:54.611+05:30આપ તો થોડો સંઘર્શ કરીને સમર્થ કલાકારને મળી આવ્યા પ...આપ તો થોડો સંઘર્શ કરીને સમર્થ કલાકારને મળી આવ્યા પણ મે તો ઘેર આવેલી ગંગા ગુમાવી એનો અફસોસ મને આજેય થયા કરે છે. ચાઇના એટેક થયો ત્યારે મુકેશ અને તલત મહેમુદ મારા ઘરમા રહેલા, ડીફેંસ ફન્ડ માટે. ગીતો ગમતા-ભેગાય કરતી અને ગાતી પણ ત્યારે ખબર નહતીકે આલોકોજ આફિલ્મોના ગીતો ગાય છે.જ્યારે ખબર પડી ત્યારે ઘણુ મોડુ થૈ ગયેલુ.પણ અબ પછતાવે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગૈ ખેત.Anila patelhttps://www.blogger.com/profile/01754917273153764422noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-12263185663296312322012-09-08T17:55:11.555+05:302012-09-08T17:55:11.555+05:30બહું જ સરસ પોસ્ટ. મજા આવી. - મૂકેશ મોદીબહું જ સરસ પોસ્ટ. મજા આવી. - મૂકેશ મોદીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-8369248014789709592012-09-08T17:13:18.052+05:302012-09-08T17:13:18.052+05:30waah....kya khub...kya exp raha hoga biren bhai......waah....kya khub...kya exp raha hoga biren bhai....hemant_fresherhttps://www.blogger.com/profile/13461140830382311497noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15709911814054979652012-09-08T10:31:24.543+05:302012-09-08T10:31:24.543+05:30 we feel jelous that u met such big ppl.. mota man... we feel jelous that u met such big ppl.. mota manasho ni avi namratathi ghanu sikhavanu male.....Y they were not such polite 4 other singers like geeta dutt ,suman kalyanpur etc...they delayed d useful flyover 4 many years... our films,artists r banned in pakistan + 26/11 attack on mumbai,y she wants to work with pak. singers...(i m great fan of Asha Bhoshle as a singer)...dr.vijay mehta

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-55476225280318261532012-09-08T08:35:33.530+05:302012-09-08T08:35:33.530+05:30Urvish, this is so touching and fascinating. It is...Urvish, this is so touching and fascinating. It is indeed so heartening to know that she is so 'normal' in real life. Part of the romance of a true celebrity is always embedded in how 'real' they are in their everyday interactions with commoners. It brings back memories of my first such meeting with Nani Palkhiwala, a man who I truly admired, in Bombay House, which was again way back in 1990; again a very pleasant one.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-54035384881190967602010-06-05T20:04:04.615+05:302010-06-05T20:04:04.615+05:30Memories of our visit at Ashaji's house are st...Memories of our visit at Ashaji's house are still very clear and vivid in my mind!!It was something so UNBELIEVABLE that i got to sit next to the famous ASHA BHOSLE !!I had never dreamt that meeting with her was possible!! THANKS to the MAHEMDAVAD BROTHERS it actually happenend!!! All the very best to you both for your future!!!
From Paula Marwaha (nee Parikh)Paula Marwaha (nee Parikh)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41941013900095342602010-05-12T01:27:45.195+05:302010-05-12T01:27:45.195+05:30ઉર્વીશભાઈ
સૌથી મોટી વાત છે મોટા માણસ સુધી પહોચવું...ઉર્વીશભાઈ
સૌથી મોટી વાત છે મોટા માણસ સુધી પહોચવું.. અને એ પણ પૂર્વમંજુરી વિના.. તોયે પાછું મળીને, ઇન્ટરવ્યુ કરીને, ફોટા પાડીને પાછું આવવું એ જોરદાર જ કહેવાય ને.. જો કે, એનાથી જોરદાર એ કહેવાય કે મોટા માણસ સાલસતાથી વાત કરે..Jitendra Bandhaniyahttp://dhollywood.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-81722297191340918272010-05-11T17:35:53.430+05:302010-05-11T17:35:53.430+05:30nice...very innocent....nice...very innocent....josal patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-28510964337396557562010-05-11T12:22:28.149+05:302010-05-11T12:22:28.149+05:30thanx for all kind words. will keep on meeting. 40...thanx for all kind words. will keep on meeting. 400th is just a milestone, not the end.urvish kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-6152174515768474422010-05-10T22:25:16.835+05:302010-05-10T22:25:16.835+05:30ઉર્વીશભાઈ તમારા લખાણ માં જે સાદાઈ અને સચ્ચાઈ હોય ...ઉર્વીશભાઈ તમારા લખાણ માં જે સાદાઈ અને સચ્ચાઈ હોય છે ..............તેના કારણો માં કદાચ તમારા આવા મીઠા અનુભવો નો ઘણો મોટો ફાળો હશે .ખરેખર ૨૦ વર્ષ જુના આશાજી ના અને તમારા ફોટા જોઇને ઘણો આનંદ થયો. મોટા હોવું અને નાના રેહવું એ ઘણી મોટી વાત છે. અને ભલે તમને ૪૦૦ ના આંકડા થી સંતોષ થયો હોય પણ અમને નથી થયો .........so keep rocking us with your unique and interesting posts.....unconsistanthttps://www.blogger.com/profile/12381968802619768765noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-46455397134428237562010-05-10T17:46:21.050+05:302010-05-10T17:46:21.050+05:30Congratulations! Wish you to continue with the sam...Congratulations! Wish you to continue with the same passion!Rakeshhttp://kaizen-inside-out.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23915510089465506212010-05-10T15:13:29.337+05:302010-05-10T15:13:29.337+05:30@ Pinki
Thnks@ Pinki
ThnksVeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-82311716115186100012010-05-10T08:22:36.173+05:302010-05-10T08:22:36.173+05:30પ્રિય ઉર્વીશ,
૪૦૦મી પોસ્ટના હાર્દિક અભિનંદન!
બિરેન...પ્રિય ઉર્વીશ,
૪૦૦મી પોસ્ટના હાર્દિક અભિનંદન!
બિરેનના માથે આટલા વાળ અને ખુદ ગબ્બર પણ મુછવાલે... મઝા પડી ગઇ.... પણ ખરો આનંદ આશાજીના ફોટા જોઇને થયો... ઘરના જ વેશમાં.... આટલા ડાઉન ટુ અર્થ બીજા કયા કલાકાર હશે? શ્યામ બેનેગલ સાથે તને તથા બિરેનને બેઠેલા જોયા અને આણંદ - મહેમદાવાદ- અમદાવાદની આપણી વરસો સુધી માણેલી (?) અપડાઉનની બેઠક પ્રથાની યાદ તાજી થઇ.... ...મઝા પડી ગઇ... Miss you a lot here...dear...
-સલિલSalil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65828881058135108892010-05-09T12:21:52.923+05:302010-05-09T12:21:52.923+05:30Congrats Urvish. I went to Asha Bhonsale's con...Congrats Urvish. I went to Asha Bhonsale's concert just a month ago here in SF. She is unbelievable. Now she is 76 and she was treating audience as a true performance does - by entertaining them! No attitude as you said. I was very impressed with her even from far away. I had chills listening to "chura liya" and "mera kuchh saman" from the legend herself! I am glad you got to meet her in such a personal setting.

SPAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-67455093624975260182010-05-09T09:41:54.728+05:302010-05-09T09:41:54.728+05:30congrats... ! looking toooo young with shyam bene...congrats... ! looking toooo young with shyam benegal. enjoyed ... aaye hai durse !

મહાન લોકો નમ્ર પણ હોય છે બસ ખાલી એ સાચી રીતે મહાન હોવા જોઈએ. good one... :)Pinkihttps://www.blogger.com/profile/14466022474367203589noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-27568366842157623712010-05-09T08:27:38.456+05:302010-05-09T08:27:38.456+05:30Urvishbhai
I have also not seen these ...Urvishbhai
I have also not seen these pictures.But Vijay remembered as soon as he saw this and said AAYE HAI DOR SE..... .Very nice.
shefaliAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7229130379235934462010-05-09T01:13:50.881+05:302010-05-09T01:13:50.881+05:30vah
maza padi gayi
Vijay Shahvah
maza padi gayi
Vijay ShahAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71595516003557106922010-05-08T23:37:37.272+05:302010-05-08T23:37:37.272+05:30Congratulations Urvishbhai. - PanchamCongratulations Urvishbhai. - PanchamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9449702130620260422010-05-08T19:13:32.939+05:302010-05-08T19:13:32.939+05:30vaah... maja padi gai... thanks for sharing..
many...vaah... maja padi gai... thanks for sharing..
many happy returns...
tamaru balanced lakhaan vaanchva ni je maja aave chhe...
tamane vaanchati vakhate mane mara "normal" hova no je anubhav thaay chhe... thanks...Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15158691004805577212010-05-08T13:47:36.416+05:302010-05-08T13:47:36.416+05:30તમારા અનુભવો વાંચ્યા પછી મને પણ મારી લગુતાગ્રંથી ત...તમારા અનુભવો વાંચ્યા પછી મને પણ મારી લગુતાગ્રંથી તોડવાની પ્રેરણા મળી. કાશ સહુની પાસે તમારા જેવા ભાઈ હોય. I would love to meet you and your brother One day. Thanks but we want more. - Nikunj ManavAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-76339515734750911742010-05-08T13:25:54.079+05:302010-05-08T13:25:54.079+05:30મજાની વાત એ છે કે તમે ત્યારે પણ આજે લાગો છો એવા જ ...મજાની વાત એ છે કે તમે ત્યારે પણ આજે લાગો છો એવા જ લગતા! અને તમારે દર મહીને કે અઠવાડીએ કે પખવાડીએ આવો એકાદ ફિલ્મી અનુભવ મુકતો રહેવો જોઈએ, તો વધુ મજા આવે. મહાન લોકો નમ્ર પણ હોય છે બસ ખાલી એ સાચી રીતે મહાન હોવા જોઈએVeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30256917703880537012010-05-08T12:43:46.679+05:302010-05-08T12:43:46.679+05:30૪૦૦ પોસ્ટ પૂરી કરવા માટે અભિનંદન અને તમારી અને બીર...૪૦૦ પોસ્ટ પૂરી કરવા માટે અભિનંદન અને તમારી અને બીરેન કાકાની બીસ સાલ પહેલાની વાતો જોવા-વાંચવાની મજા આવી... :)Anonymousnoreply@blogger.com