tag:blogger.com,1999:blog-8512076518668010629.post7286371390061744655..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મહેમદાવાદ રેલવે સ્ટેશને સમી સાંજનો પક્ષીમેળોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-73516530881269121622014-04-06T20:16:32.029+05:302014-04-06T20:16:32.029+05:30Amazing photos Urvishishbhai. happily surprised th...Amazing photos Urvishishbhai. happily surprised that such sceneries actually exist in India.. Alas, Ahmedabad jeva polluted city ma aava scene kyathi jova male..! Jignesh Rathodhttps://www.blogger.com/profile/13699799367023817775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41069600375180271572014-04-04T22:24:37.716+05:302014-04-04T22:24:37.716+05:30પક્ષીઓના આટલા મોટા સમૂહનો ઉડતો ટ્રાફિક અને તે પણ સ...પક્ષીઓના આટલા મોટા સમૂહનો ઉડતો ટ્રાફિક અને તે પણ સાંજે ઘર તરફ પાછા ફરતો ‘રશ અવર’નો ટ્રાફિક! તેને નિયંત્રણમાં રાખવા કોઇ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક સાઇન ન હોય તેમ છતાં એક પણ પક્ષી બીજા સાથે અથડાય નહીં. ‘ટ્રાફિક સેન્સ’ માણસે શીખવા જેવી નથી?! (નાનાં બાળકોને “ભાઇના હાથ નાના એ કામ કરે મઝાનાં...” ની જેમ આ બતાવીને પણ ગાઇ શકાય.... “આ તો કેવી અજબ જેવી વાત છે!”Salil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-39246219892471938672012-03-30T23:12:56.241+05:302012-03-30T23:12:56.241+05:30અદભુત.....વિડીયો જોઈને આંખને સંતોષ જ નથી થતો....વા...અદભુત.....વિડીયો જોઈને આંખને સંતોષ જ નથી થતો....વારે ઘડીએ વીડીયો જોવાનુ મન થઈ જાય છે.....kantilal maldehttps://www.blogger.com/profile/06378345493996388862noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68588808354438683712012-03-29T19:18:23.156+05:302012-03-29T19:18:23.156+05:30have ma'mdavad na pashuona phota ni rah jou ch...have ma'mdavad na pashuona phota ni rah jou chhu.amit delhinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-4652221357646517052012-03-28T15:21:21.464+05:302012-03-28T15:21:21.464+05:30superb and wonderful video.i happy with this video...superb and wonderful video.i happy with this video.jayesh joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26091173971474390082012-03-26T11:59:21.504+05:302012-03-26T11:59:21.504+05:30ગ્રેટ માઈગ્રેશન! - નેશનલ જીયોવાળા વિવિધ સજીવોના આવ...ગ્રેટ માઈગ્રેશન! - નેશનલ જીયોવાળા વિવિધ સજીવોના આવજો એની વેબ પર મુકે છે (અને એની ડીવીડી પણ માર્કેટમાં મુકે છે). આ આવજો કૈક એવા જ લાગે...VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-46753594508692262042012-03-26T10:43:06.575+05:302012-03-26T10:43:06.575+05:30અમને પણ આવું દ્રશ્ય કાલુપુર સ્ટેશને જોવા મળ્યું ત્...અમને પણ આવું દ્રશ્ય કાલુપુર સ્ટેશને જોવા મળ્યું ત્યારે કવિનને અત્યંત નવાઈ લાગી હતી. સ્ટેશનની અંદર પણ કોઈક પ્રકારના પક્ષીઓ બહુ કલબલાટ કરતા હતા (કદાચ તેને ભૂરિયા કહેવાય છે..).<br /><br />લાગે છે કે પક્ષીઓ હવે સ્ટેશન પર સેટ થઈ ગયા છે :)Kartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-56889451504840680872012-03-25T17:46:09.582+05:302012-03-25T17:46:09.582+05:30REALY ENJOYINGREALY ENJOYINGNIRAVnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7822103843295250412012-03-25T14:02:22.322+05:302012-03-25T14:02:22.322+05:30પક્ષી-બક્ષી તો બરાબર! એક અસલ મહેમદાવાદીને છાજે એમ ...પક્ષી-બક્ષી તો બરાબર! એક અસલ મહેમદાવાદીને છાજે એમ આ જોઈને એટ્લો જ ઉદગાર નીકળે- "પાર્ટી આજે ૧૦ અપમાં આઈ ગઈ લાગે છે."બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-3218021322187920702012-03-25T13:42:38.019+05:302012-03-25T13:42:38.019+05:30ઉર્વીશભાઇ તો ખરા પણ સાચી નસીબદાર તેમની પૂત્રી કે જ...ઉર્વીશભાઇ તો ખરા પણ સાચી નસીબદાર તેમની પૂત્રી કે જેને આ પેઢીનાં હોવા છતાં સંધ્યાકાળનું આવું કુદરતી દ્રશ્ય માણવા મળ્યું. હવે શહેરો શહેરો તો કદાચ ગામડાંઓમાં પણ માનવીનો આધુનિકરણનો એવો તે સ્પર્શ અડી ગયો છે કે પશુ કે પક્ષીને જોવામાટે પ્રાણીસંગ્રહાલય જ જવું પડે.<br />જો કે મહેમદાવાદમાં આ સમયે આટ આટલાં પક્ષીઓ ભેળાં થવાનું કારણ આધુનિક વિજ્ઞાનનું પ્રતિક - મોબાઇલ ટાવર - તો નથી ને!Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-21718593321795946382012-03-25T13:35:50.209+05:302012-03-25T13:35:50.209+05:30thanks. કબૂતર અને પોપટ સિવાય બીજાં કયાં પંખી છે તે...thanks. કબૂતર અને પોપટ સિવાય બીજાં કયાં પંખી છે તે હું ઓળખતો નથી.ઉર્વીશ કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-17126813571420164772012-03-24T23:40:14.431+05:302012-03-24T23:40:14.431+05:30મજાનું દ્રશ્ય.મજાનું દ્રશ્ય.chhayahttps://www.blogger.com/profile/10772528679394509455noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-72267458152584299232012-03-24T22:01:50.136+05:302012-03-24T22:01:50.136+05:30urvish bhai,
drashy joi khubj aanand thayo.aa kya ...urvish bhai,<br />drashy joi khubj aanand thayo.aa kya pakshi chhe? kabutar ke any? raju parekhr c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.com